શોધખોળ કરો

January 2022 : 14 જાન્યુઆરીએ બનશે આ મોટી ઘટના, આપની રાશિ પણ થશે પ્રભાવિત, જાણો આપના જીવન પર શું થશે અસર

14 જાન્યુઆરી 2022ના રોજ એક મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે એકસાથે ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. તમારી રાશિ પર શું થશે અસર, જાણો રાશિફળ

14 જાન્યુઆરી 2022ના રોજ એક મોટી ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. આ દિવસે એકસાથે ગ્રહોની ચાલમાં ફેરફાર થવાનો છે. તમારી રાશિ પર શું થશે અસર, જાણો રાશિફળ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્ય અને બુધ બંને ગ્રહોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે આ ગ્રહોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની અસર મનુષ્ના જીવન પર પડ્યાં વિના નથી રહેતી.

મેષ રાશિ

સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, પદ અને પ્રતિષ્ઠાની હાનિ થઇ શકે છે. બિન જરૂરી ખર્ચ પણ નિયંત્રણ રાખવું

વૃષભ રાશિ

સન્માનમાં વધારો થશે. ભ્રમની સ્થિતિ બની રહેશે. જેથી નિર્ણય લેવામાં મુશ્કેલી થઇ શકે છે.

મિથુન રાશિ

વાતચીત દરમિયાન સંયમ રાખવો જરૂરી.વાણી દોષથી બચવું. સ્વચ્છતાનું ચુસ્તાથી પાલન કરવું, સંબંધો વણસી શકે છે.

કર્ક રાશિ

પ્રતિદ્રદ્રી સક્રિય બનશે, ઓફિસમાં આપની સિદ્ધિને કમતર આંકવામાં આવશે. ધૈર્ય બનાવી રાખવું. બોસને પ્રસન્ન રાખવા પરિશ્રમમાં કોઇ કમી ન આવવા દો.

સિંહ રાશિ

જોબ અને વ્યાપારમાં આગળ વધાવાના અવસર મળશે. રોકાણ કરવાથી લાભ થશે. આપના કાર્યના વખાણ થશે

કન્યા રાશિ

બિન જરૂરી ખર્ચ પર કાબૂ રાખો.બચતની દિશામં કોઇ યોગ્ય નિર્ણય લઇ શકો છો. પરિવાર સાથે મધુર સંબંધ જાળવાની કોશિશ કરવી ફળદાયી નિવડશે.

તુલા રાશિ

લક્ષ્ય પ્રાપ્ત કરવામાં પડકારો આવી શકે છે, ધીરજ ન ગુમાવો. ખોરાક પર યોગ્ય ધ્યાન આપવું જરૂરૂ  પેટ સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. અહંકારથી દૂર રહો અને મધુર વાણીનો ઉપયોગ કરો.

વૃશ્ચિક રાશિ 

ઉતાવળમાં લીધેલા નિર્ણયો ખરાબ પરિણામ આપી શકે છે. જ્યારે એકદમ જરૂરી હોય ત્યારે જ અન્યની સલાહ લો. અંધ વિશ્વાસ જીવલેણ સાબિત થઈ શકે છે. પૈસાની બાબતમાં સાવધાની રાખો. મૂડીનો સમજદારીપૂર્વક ઉપયોગ  કરો

ધનુ રાશિ

આળસ છોડવી પડશે, સારી તકો મળી શકે છે. પરંતુ આ માટે તમારે તમારી જાતને સતર્ક અને જાગૃત રાખવાની જરૂર છે. નવા લોકોને મળવાની તક છે. ધર્માદાના કાર્યોમાં રસ વધશે

મકર રાશિ

પરિશ્રમનું ફળ પ્રાપ્ત થશે. મન પ્રસન્ન રહેશે. પ્રમોશનની તક મળશે. ઓફિસના કામને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરો. વધુ જવાબદારીઓથી ગભરાશો નહીં.

કુંભ રાશિ

ધનની કમીના કારણે મહત્વના કામ પેન્ડિંગ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખજો. સ્વાસ્ત્ય પ્રત્યેની બેદરકારી આપને ભારે પડી શકે છે. મિત્રોનો સહયોગ મળી રહેશે.

મીન રાશિ

વાહન ચલાવતા ખાસ સાવધાની રાખવી. તણાવ અને વિવાદથી બચીને રહો. લેણદેણના મામાલામાં હિસાબ કિતાબ પર પુરતુ ધ્યાન આપો. નહિતો પાર્ટનર સાથે મતભેદ થઇ શકે છે.  નવા કામની યોજના બની શકે છે.

ટોપ સ્ટોરી

Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan Vastu Tips: ઘરના વાસ્તુ દોષને દૂર કરશે શ્રાવણના આ ઉપાય, શિવ પુરાણમાં ઉલ્લેખ
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Shrawan 2026: મહાદેવને બિલ્વપત્ર અર્પણ કરતા પહેલા, જાણી લો આ વિધિ વિધાન
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Today's Horoscope: સવાર્થ સિદ્ધ યોગનો લાભ આજે આ 4 રાશિને મળશે, પ્રગતિના યોગ, જાણો રાશિફળ
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget