શોધખોળ કરો

Dhanteras 2024: ધનતેરસના અવસરે જાણો પૂજા માટેનું શુભ મુહૂર્ત અને વિધિ વિધાન

Dhanteras 2024:પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

 Dhanteras 2024: દિવાળીનું પર્વ (Diwali 2024)  ધનતેરસથી શરૂ થાય છે. દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર ભગવાન ધન્વંતરી, માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાની વિધિ છે. તેમજ સોનું, ચાંદી, લક્ષ્મી-ગણેશની મૂર્તિ વગેરે જેવી વસ્તુઓ ખરીદવી શુભ મનાય  છે.

પ્રકાશનું પર્વ  ધનતેરસથી  શરૂ થાય છે. ધનતેરસનો તહેવાર છોટી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે. સનાતન ગ્રંથોમાં ધનતેરસ પર્વનું વિશેષ મહત્વ છે. એક ધાર્મિક માન્યતા છે કે, આ દિવસે ભગવાન ધન્વંતરી, મા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવાથી વ્યક્તિને જીવનમાં ક્યારેય પૈસાની કમી આવતી નથી. આ ઉપરાંત, તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહે છે અને વ્યક્તિને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આવો, આ લેખમાં અમે તમને ધનતેરસની તિથિ, શુભ સમય અને પૂજા કરવાની રીત વિશે જણાવીશું.

પંચાંગ અનુસાર કારતક માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિ 29 ઓક્ટોબરે સવારે 10.31 કલાકે શરૂ થશે. તે 30 ઓક્ટોબરે બપોરે 01:15 વાગ્યે સમાપ્ત થશે. સનાતન ધર્મમાં તિથિની ગણતરી સૂર્યોદયથી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં 29 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે.

ધનતેરસ પૂજાના શુભ મુહૂર્ત 

ધનતેરસ પૂજાનો સમય - સાંજે 06:31 થી 08:13 સુધી

પ્રદોષ કાલ - સાંજે 05:38 થી 08:13 સુધી

વૃષભ સમયગાળો - સાંજે 06:31 થી 09:27 સુધી

બ્રહ્મ મુહૂર્ત - 04:48 AM થી 05:40 AM

વિજય મુહૂર્ત - બપોરે 01:56 થી 02:40 સુધી

સંધ્યાકાળનો સમય - સાંજે 05:38 થી 06:04 સુધી

ધનતેરસ પૂજા વિધિ

ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મંદિરને સાફ કરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. માતા લક્ષ્મી, ભગવાન ધન્વંતરી અને કુબેર જીની મૂર્તિઓને બાજોટ પર આસન આપનીને સ્થાપિત કરો.  દીવો પ્રગટાવો અને ચંદનનું તિલક કરો. આ પછી આરતી કરો. સાથે જ ભગવાન ગણેશની પૂજા કરો. કુબેર જીના મંત્ર ઓમ હ્રીં કુબેરાય નમઃ નો 108 વાર જાપ કરો અને ધન્વંતરી સ્તોત્રનો પાઠ કરો. આ પછી મીઠાઈ અને ફળ વગેરે ચઢાવો. તમારી ભક્તિ પ્રમાણે દાન કરો. ધાર્મિક માન્યતા છે કે આમ કરવાથી આર્થિક લાભ થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget