શોધખોળ કરો

Lal Kitab Upay : બનતા કામ બગડી રહ્યાં છે, તો તરત કરો લાલ કિતાબના આ 5 ઉપાય

ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તેને આશા હોય છે કે તે તેના કામમાં સફળ થશે, પરંતુ આવું થતું નથી, આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ હતાશ થઈ જાય છે

Lal Kitab Upay : ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તેને આશા હોય છે કે તે તેના કામમાં સફળ થશે, પરંતુ આવું થતું નથી, આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ હતાશ થઈ જાય છે અને પોતાના કામ માટે કોઈ પ્રયાસ પણ નથી કરતો. તેની અંદર નિરાશા એટલી ઘર કરી જાય છે કે તેને પોતાની ક્ષમતા પર શંકા થવા લાગે છે.જો તમારી સાથે પણ આવું થાય છે તો લાલ કિતાબમાં લગભગ તમામ સમસ્યાઓના ઉપાય આપવામાં આવ્યા છે, જે કરવા જોઈએ.તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.

કરો આ ઉપાય

સવારની પૂજા બાદ ભગવાનની આરતી કરતી સમયે દીપકમાં બે લવિંગ નાખી દો. પછી જેમ જેમ દીપક સળગે છે.તેના વિઘ્નો દૂર  થાય છે.

લીંબુમાં 4 લવિંગ લગાવી દો, ઓમ હનુમંત નમ:નો જાપ કરો.આ લીંબુને જ્યાં પણ જાઓ સાથે લઇ જાઓ.આવું કરવાથી આપનું કામ બગડશે નહીં

આપની જન્મ કુંડલીમાં શનિ-7માં ચંદ્ર  અને મંગળ પાંચમાં અને સાતમા ભાવમાં બિરાજમાન છે.43 દિવસ સુધી હલવામાં દૂધ મિક્સ કરીને  મંદિરમાં વહેચી દો. દર મંગળવાર મંદિરમાં હલવો વહેચો.

ક્યારેય પણ ગલત કર્મ નકરો, જેમકે દારૂ પીવો,વ્યાજે પૈસા આપવા, ગૃહ કલેશ

ચહેરા પરના  તલ બતાવે છે જીવનના કેટલાક રાજ 

  • ચહેરા પરના  તલ બતાવે છે જીવનના કેટલાક રાજ 
  • બંને નેણની વચ્ચેના તલ વ્યક્તિ ધરાવતી વ્યક્તિ બુધ્ધિશાળી હોય છે
  • જમણી આંખના ખૂણામાં તલ હોય તો તે વ્યક્તિ ભાવુક હોય છે
  • જમણી આંખની નીચે તલ હોય તે વ્યક્તિ કામુક હોય છે.
  • ડાબી આંખની નીચે તલ હોય તેનો રહસ્યમય સ્વભાવ હોય છે
  • પાંપણ પર તલ હોય તેવી વ્યક્તિ તીવ્ર બુધ્ધીશક્તિ ધરાવે છે
  • નાક પર તલ હોય તો તે જીવનમાં ખૂબ જ યાત્રા કરે છે
  • હાથમાં તલ હોય તો જીવન સંઘર્ષમય પસાર થાય છે
  • હોઠની આસપાસ તલ હોય તેવી વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે.
  • વ્યક્તિના ગાલ પર તલ સફળ સુખી જીવનના આપે છે સંકેત

Disclaimer: એબીપી અસ્મિતા ન્યુઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, નિષ્ણાતની  સલાહ લો.

ટોપ સ્ટોરી

શુક્ર વક્રી 2026: શું આ સમયગાળામાં કાર કે ઘરેણાં ખરીદવાં અશુભ છે? જાણો સાચું જ્યોતિષ
શુક્ર વક્રી 2026: શું આ સમયગાળામાં કાર કે ઘરેણાં ખરીદવાં અશુભ છે? જાણો સાચું જ્યોતિષ
Weekly Horoscope: 4 થી 10 ઓક્ટોબર 2026 નું સાપ્તાહિક રાશિફળ, મેષથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ?
Weekly Horoscope: 4 થી 10 ઓક્ટોબર 2026 નું સાપ્તાહિક રાશિફળ, મેષથી મીન રાશિના જાતકો માટે કેવું રહેશે સપ્તાહ?
ઓક્ટોબરમાં 5 દુર્લભ યોગ: સૂર્ય-ગુરુના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર?
ઓક્ટોબરમાં 5 દુર્લભ યોગ: સૂર્ય-ગુરુના ગોચરથી તમારી રાશિ પર શું થશે અસર?
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  
Grah Gochar 2026: ઓક્ટોબર મહિનો 7 રાશિઓ માટે શાનદાર, થશે છપ્પરફાડ કમાણી!  

વિડિઓઝ

Gandhinagar Municipal Election: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા થયો મોટો વિવાદ
Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
Surat news: સુરત અપહરણ કેસમાં પોલીસની મોટી સફળતા, ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા
Hun To Bolish : હું તો બોલીશ : જીમમાં ગેમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
માતર-તારાપુર હાઈવે પર ભયાનક અકસ્માત: ઈકો અને રિક્ષાની ટક્કરમાં 3નાં મોત, 4 ગંભીર
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય: 8 વર્ષમાં સૌથી ઓછો વરસાદ, જાણો કયા જિલ્લામાં કેટલી ઘટ?
CNG અને PNG મોંઘા થશે! સરકારે નેચરલ ગેસની કિંમત વધારી, 1 ઓક્ટોબરથી નવો દર લાગુ
CNG અને PNG મોંઘા થશે! સરકારે નેચરલ ગેસની કિંમત વધારી, 1 ઓક્ટોબરથી નવો દર લાગુ
સોનાના ભાવમાં એક સપ્તાહમાં 3,500 રૂપિયાનો ઘટાડો, જાણો 10 મોટા શહેરોના આજના લેટેસ્ટ ભાવ
સોનાના ભાવમાં એક સપ્તાહમાં 3,500 રૂપિયાનો ઘટાડો, જાણો 10 મોટા શહેરોના આજના લેટેસ્ટ ભાવ
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા મોટો વિવાદ: ભાજપના 41 કોર્પોરેટરોએ એકસરખો ખર્ચ દેખાડ્યો
IND A vs AUS A: 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ; હાર્દિક પંડ્યા બહાર, આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી
IND A vs AUS A: 6 ઓક્ટોબરથી વનડે શ્રેણી શરૂ; હાર્દિક પંડ્યા બહાર, આ સ્ટાર ખેલાડીની થઈ એન્ટ્રી
BJP એ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર, TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક
BJP એ જાહેર કર્યા બંગાળ-ઉત્તરાખંડના રાજ્યસભા ઉમેદવાર, TMC છોડીને આવેલા કોયલ મલિકને મળી તક
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
CNG vs EV કાર: રોજ 50 કિમીનું ડ્રાઇવિંગ હોય તો શેમાં વધુ બચત થશે? સંપૂર્ણ ગણિત સમજો
Embed widget