શોધખોળ કરો

લાંબો અંગૂઠો વ્યક્તિને બનાવે છે તર્કશીલ, આવા લોકોમાં હોય છે વિશેષ ગુણ

હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિનો અંગૂઠો લાંબો હોય તે બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે.

પાંચ આંગળીઓમાં અંગૂઠાનું મહત્વ સર્વોપરી છે. તે ચારેય આંગળીઓને ટેકો અને શક્તિ પ્રદાન કરે છે. અંગૂઠાનું મહત્વ મહાભારત કાળથી પ્રમાણિત છે. ગુરુ દ્રોણાચાર્યએ છુપાઈને ધનુર્વિધ્યા શીખનારા ભીલ યુવક એકલવ્ય પાસેથી દક્ષિણામાં અંગૂઠો માંગી લીધો હતો.  તીરંદાજીમાં અંગૂઠાની ભાગીદારી ખૂબ મહત્વપૂર્ણ છે. હસ્તરેખાશાસ્ત્રમાં અંગૂઠાનું વિશેષ મહત્વ છે. જે વ્યક્તિનો અંગૂઠો લાંબો હોય તે બુદ્ધિશાળી અને વ્યવહારુ હોય છે. આવા લોકો સારા વક્તા અને વકીલ હોય છે. રાજકારણીઓના હાથમાં પણ ઘણીવાર લાંબો અંગુઠો જોવા મળે છે. લાંબી અંગૂઠો વ્યક્તિત્વને નિખારે છે અને આવા લોકો ભીડમાં અલગ તરી આવે છે. અંગૂઠાનો હથેળી સાથે જોડાયેલો ભાગ ભરાયેલો હોય  તો આવી વ્યક્તિઓ તેમના હકોનું રક્ષણ કરવામાં સક્ષમ હોય છે. સારા રણનીતિકાર અને સક્રિયતાથી ભરપૂર કાર્યો કરતા હોય છે. આવા લોકો આકર્ષક અને પદ પ્રતિષ્ઠા મેળવતા હોય છે. જે લોકોના અંગૂઠાના નખ લાંબા હોય તેવા વ્યક્તિની ઈચ્છાશક્તિથી મજબૂત હોય છે. તેઓ લક્ષ્યને પૂરા કરવા માટે જીવન દાવ પર લગાવી દે છે. વચનના પાકા હોય છે. પદ પ્રતિષ્ઠા પ્રત્યે સંવેદનશીલ હોય છે. સમાજમાં પ્રતિષ્ઠા મેળવે છે. જો અંગૂઠો વધારે હોય તો વ્યક્તિ ગુસ્સો પણ કરતો હોય છે. શનિદેવ વરસાવી રહ્યા છે કૃપા, આળસ છોડીને લાગી જાવ લક્ષ્યને હાંસલ કરવા કોંગ્રેસ નેતાઓ પર આરોપ મૂકનારા કયા ટોચના મહિલા નેતા ભાજપમાં થયા સામેલ, શું કહી વાત  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
17 ઓગસ્ટ 2026નું રાશિફળ: સોમવારે આ 3 રાશિઓનું ચમકશે નસીબ, મળશે બમ્પર આર્થિક લાભ!
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
નાગ પંચમી 2026: કાલસર્પ દોષ દૂર કરવા જપો 5 ચમત્કારી મંત્રો, જાણો સાચી પૂજા વિધિ
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Somavar: શ્રાવણના પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામના પૂર્ણ થશે
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર
Shrawan Upay 2026: કાર્યસિદ્ધિ માટે શ્રાવણ માસમાં કરો આ સિદ્ધ ઉપાય, પરેશાની થશે દૂર

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget