શોધખોળ કરો

Numerology: આ તારીખે જન્મેલા લોકો પર સદૈવ રહે છે મહાલક્ષ્મીની અસીમ કૃપા, જાણો અંકશાસ્ત્રનું આંકલન

Ank Jyotish:: અંકશાસ્ત્ર અનુસાર, દરેક મૂલાંક (Mulank) સંખ્યા ગ્રહ સાથે સંકળાયેલી હોય છે. આવો જાણીએ કયો મૂલાંક (Mulank) નંબર ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે, જેના પર માતા હંમેશા પોતાનો હાથ રાખે છે.

Ank Jyotish: અંકશાસ્ત્રમાં દરેક મુલંકનું પોતાનું મહત્વ છે. દરેક મૂલાંક કોઈને કોઈ ગ્રહ (Grah) કે દેવતા સાથે જોડાયેલો હોય છે.ચાલો જાણીએ કે કયો મૂલાંક નંબર ધનની દેવી દેવી લક્ષ્મી સાથે સંબંધિત છે.

 કોઈપણ વ્યક્તિની જન્મ તારીખ જોઈને તેના મુલંક અને ભાગ્યંકનો અંદાજ લગાવી શકાય છે. લકી નંબર એ તમારી જન્મ તારીખ, મહિનો અને જન્મ વર્ષનો સરવાળો છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો હોય તો અંક 9 તેમનો મૂલાંક નંબર છે. જ્યારે કોઈનો જન્મ 9-02-1981 ના રોજ થયો હોય તો ડેસ્ટિની નંબર 9+2+1+9+8+1=30=3 એટલે કે 3 એટલે કે તેનો ભાગ્યાંક 3 થયા.

જ્યોતિષશાસ્ત્રમાં મુલાંક 6 (Mulank 6)  શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. 6 તારીખે જન્મેલા લોકો ધન અને સમૃદ્ધિ આપનાર શુક્રદેવના આશીર્વાદ મેળવે છે.આવા લોકોને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. આ લોકો પર મા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે.

 6 મૂલાંક વાળા લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. આ લોકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આવા લોકો પોતાનું જીવન ધન અને ઐશ્વર્ય સાથે જીવે છે. તેમને જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. આ લોકોના માથા પર માતા લક્ષ્મીનો હાથ હંમેશા રહે છે અને તેમની ઝોલી હંમેશા ખુશીઓથી ભરેલી રહે છે.

 નંબર 6 ધરાવતા લોકોનો સ્વભાવ

આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ હોય છે. બીજાનું ધ્યાન રાખવું અને દરેક પ્રત્યે સ્નેહ અને સહાનુભૂતિ દર્શાવવી એ તેમનો સ્વભાવ છે. આર્થિક મામલામાં આ લોકોનું ભાગ્ય ઘણું સારું હોય છે. સખત પરિશ્રમ અને ઈમાનદારીના આધારે તેઓ તેમના તમામ કાર્યો પૂર્ણ કરે છે.

 કોઈપણ પડકાર સામે હાર ન માનો અને હિંમતથી તેનો સામનો કરો. તે જ તનો સ્વભાવ હોય છે. એટલા માટે દેવી લક્ષ્મીનો પ્રિય નંબર 6 માનવામાં આવે છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો હોય તેમના પર દેવી લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: ધન રાશિ માટે શુક્રવાર અતિ શુભ નિવડશે, જાણો 12 રાશિનું રાશિફળ
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Trigrahi Yog 2026: 5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે મહાશક્તિશાળી ત્રિગ્રહી યોગ! આ 4 રાશિઓની ચમકશે કિસ્મત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
Shrawan 2026: શ્રાવણ મહિનામાં સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ? જાણો એની પાછળના સંકેત
August Horoscope 2026: મીન સહિત આ 5 રાશિ માટે ઓગસ્ટ માસ બની રહેશે લાભદાયી, જાણો માસિક રાશિફળ
August Horoscope 2026: મીન સહિત આ 5 રાશિ માટે ઓગસ્ટ માસ બની રહેશે લાભદાયી, જાણો માસિક રાશિફળ

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી
Embed widget