શોધખોળ કરો

Mangal Gochar 2023: મંગળના રાશિ પરિવર્તનથી આ 4 રાશિના લોકોને મળશે અપાર સફળતા, થશે સકારાત્મક ફેરફાર

સિંહ રાશિમાં મંગળના ગોચરથી કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઇ રહ્યાં છે. આ ગોચરની અસરથી કેટલાક જાતકોઓના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે.

Mars Transit 2023: સિંહ રાશિમાં મંગળના ગોચરથી કેટલીક રાશિઓ માટે સારા દિવસો શરૂ થઇ રહ્યાં  છે. આ ગોચરની  અસરથી કેટલાક જાતકોઓના જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન લાવશે.

જ્યોતિષમાં મંગળને મુખ્ય ગ્રહ માનવામાં આવે છે. નવગ્રહોમાં મંગળ યોદ્ધા અને સેનાપતિનો દરજ્જો ધરાવે છે. સ્વભાવે આ ગ્રહને ખૂબ જ ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. મંગળે 01 જુલાઈના રોજ સવારે 1.52 કલાકે સિંહ રાશિમાં ગોટર કર્યું.  તે 18 ઓગસ્ટ 2023 સુધી યથાવત રહેશે. સિંહ રાશિમાં મંગળનું ગોચર કઇ 4 રાશિના લોકોને ઘણો લાભ આપનાર છે.

મિથુનઃ- મંગળનું ગોચર મિથુન રાશિના લોકો માટે ખૂબ જ શુભ પરિણામ લઈને આવ્યું છે. આ ગોચર  તમારી શક્તિમાં વધારો કરશે. તેની અસરથી તમારો આત્મવિશ્વાસ વધશે. તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવામાં સફળ થશો. દરેક સ્પર્ધાત્મક કાર્યમાં તમે પહેલા કરતા સારી સ્થિતિમાં રહેશો. તમારા વિરોધીઓ તમારા કરતા વધુ સારું કામ કરી શકશે. શાસન અને વહીવટ સંબંધિત બાબતોમાં પણ સુસંગતતા જોઈ શકાય છે.

આ ગોચરના પ્રભાવથી મિથુન રાશિના લોકો સારા સમાચાર મળી શકે છે.આપનું મન પણ પ્રસન્ન રહેશે. આ સમય ગાળામાં ભાગ્ય આપને સંપૂર્ણ સાથ આપશે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે.

કન્યા- કન્યા રાશિના જાતકોને મંગળના આ ગોચરથી સાનુકૂળ પરિણામ મળશે. અનપેક્ષિત રીતે કેટલાક લાભ મળી શકે છે. જે લોકોનું કામ વિદેશથી સંબંધિત છે તે લોકોનું સારું પરિણામ મળી શકે છે. તમને વિદેશથી સંબંધિત કોઈ કામ મળી શકે છે, જેમાં તમને ભવિષ્યમાં વિશેષ લાભ મળવાના છે.

કન્યા રાશિના જાતકોને યાત્રાથી લાભ મળવાની અપેક્ષા છે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો પહેલા કરતા વધુ મધુર બનશે. તમે બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખશો. તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને બિનજરૂરી ચિંતાઓથી બચવું જોઈએ.

તુલા- તુલા રાશિના લોકોને આ ગોચરથી વેપારમાં ઘણો ફાયદો થશે. લગ્ન માટે પણ પ્રયાસો ચાલુ છે, તેથી આમાં પણ સાનુકૂળ પરિણામ મળવાની આશા છે. જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીને ક્યાંકથી સારી સિદ્ધિઓ અને લાભ મળી શકે છે. આર્થિક બાબતોમાં પણ કેટલીક સુસંગતતા જોવા મળી શકે છે. સારો નફો મળવાની આશા છે.

આ ગોચરથી તુલા રાશિના લોકોને ધન લાભ થઇ શકે છે. આ સમયગાળામાં આપ બચત કરવામાં પણ સક્ષ રહેશો. મંગળનું આ ગોચર આવકમાં વૃદ્ધિ અને ધંધામાં લાભ લાવશે. તે તમારા સ્વાસ્થ્ય માટે પણ સારું રહેશે. જમીન અથવા મકાન સંબંધિત કોઈ જમીન વિવાદનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. મંગળનું ગોચર તમને ખૂબ સારા પરિણામ આપી શકે છે.

વૃશ્ચિક  - વૃશ્ચિક રાશિના જાતકોને કાર્યસ્થળમાં આ ગોચરનું સારું પરિણામ મળશે. લાંબા સમયથી પડતર રહેલા કામને તમે આગળ વધારી શકો છો.  નમ્ર રહેવાની સ્થિતિમાં વરિષ્ઠો સાથે સંબંધ મજબૂત રહેશે. જો તમે નિઃસ્વાર્થ ભાવે સામાજિક કાર્ય કરશો તો તમને સારા પરિણામ મળશે. મોટાભાગના કિસ્સાઓમાં, તમે તમારા પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ સારી સ્થિતિમાં હોઈ શકો છો.

વૃશ્ચિક રાશિના જાતકો પોતાની મહેનત અને બુદ્ધિમત્તાના બળ પર નવું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. નોકરીમાં તમારા વરિષ્ઠ તમારા કામથી પ્રભાવિત થશે. તમારા પ્રમોશનના ચાન્સ પણ બની રહ્યા છે. આ મહિને તમારે ખૂબ જ સાવધાનીથી પૈસા ખર્ચવા જોઈએ, નહીં તો તમારું બજેટ બગડી શકે છે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

ટોપ સ્ટોરી

શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
શ્રાવણ મહિનામાં સોમવારે તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરવા શિવલિંગ પર આ રીતે કરો અભિષેક 
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
ચંદ્ર ગ્રહણ પર રાહુ-શનિથી પીડિત થશે ચંદ્રમા, આ 3 રાશિઓની વધશે ટેન્શન, માનસિક તણાવનો થઈ શકે છે શિકાર
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત
શું તમારી કુંડળીમાં નબળો છે બુધ? બુધવારના દિવસે કરો આ 5 વસ્તુઓનું દાન, ચમકશે કિસ્મત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget