શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | બાટલાની બબાલ કેમ?

એકબાજુ લોકો ગેસના બાટલા માટે લાઈનો લગાવી રહ્યા છે. ગેસની કમઠાણ છે એની વચ્ચે કચ્છના કુકમાં ગામમાં દરોડા પાડવામાં આવ્યા.પશ્ચિમ કચ્છ LCBની કાર્યવાહીમાં 174 ગેસના બાટલા સહિત કુલ 1 લાખ 60 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો. ભુજના ખાવડા વિસ્તારમાં ગેરકાયદેસર ગેસ સિલિન્ડરનો જથ્થો ઝડપાયો. કચ્છના ગાંધીધામમાંથી ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું છે. રાજકોટ પુરવઠા વિભાગે સંગ્રહખોરી અને કાળાબજારી અટકાવવા અલગ અલગ હોટલો રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યુ. કોમર્શિયલ એકમોમાં ઘરેલુ બાટલાનો ઉપયોગને લઈને તપાસ કરવામાં આવી.

તો ગેસની અછતની અફવાના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ લોકોએ સિલિન્ડર માટે લાઈનો લગાવી.રાજકોટની જેતપુરમાં વહેલી સવારથી જ લોકો ગેસ સિલિન્ડર માટે લાઈનોમાં લાગ્યા હતા. જેના પગલે એજન્સી માલિકે બીકના માર્યા એજન્સીનું શટર પાડી અંદર કામગીરી ચાલુ રાખી. એજન્સી માલિકે દાવો કર્યો કે ગેસની બોટલો પર્યાપ્ત પ્રમાણમાં છે. લોકોનો આરોપ છે કે સર્વર ડાઉન હોવાને કારણે ઓનલાઈન બુકિંગ નથી થઈ રહ્યું. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ

ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Independence Day 2026: શું તમે જાણો છો આપણા દેશની આઝાદી માટે 15મી ઓગસ્ટનો દિવસ જ કેમ પસંદ કરવામાં આવ્યો હતો?

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

Embed widget