શોધખોળ કરો

Shanidev Upay: આ પાંચ રાશિના જાતક માટે આગામી સમય રહેશે શુભ, શનિવારે કરો આ ઉપાય

Shanidev Upay: શનિનો દોષ જાતકના જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

Shanidev Upay: શનિનો દોષ જાતકના  જીવનમાં ઘણી સમસ્યાઓ સર્જે છે. તેને દૂર કરવા માટે આગામી શનિવારનો સમય શ્રેષ્ઠ છે.

શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. તેઓ લોકોને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. શનિ દોષ દૂર  કરવા માટે આ દિવસે અનેક ઉપાયો કરવામાં આવે છે. હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે શનિવારના દિવસે નિયમ પ્રમાણે શનિદેવની પૂજા કરવાથી અને શનિ સંબંધિત ઉપાય કરવાથી શનિ દોષ દૂર થાય છે. જે રાશિઓ પર શનિની પનોતી અને શનિની  સાડાસાતી  ચાલી રહી છે તેમને શનિવારના દિવસે શનિ ઉપાય કરવા જોઈએ.

કુંભ, મીન અને ધનુરાશિ સહિત આ 5 રાશિઓ માટે શનિવાર ખાસ દિવસ છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે કુંભ, મીન અને ધન રાશિના લોકો માટે શનિની સાડાસાત ચાલી રહી છે. બીજી તરફ, કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતીનો પ્રકોપ છે, શનિદેવ 5 જૂને સ્વરાશિ કુંભમાં પૂર્વવર્તી ગતિ સાથે એટલે કે ઉલટા માર્ગે ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં આ 5 રાશિના લોકોએ આ શનિવારે શનિદેવની વિધિવત પૂજા કરવી જોઈએ.  આ ચોક્કસ પગલાં પણ લેવા જોઈએ.

શનિ દોષથી બચવા માટે શનિવારે કરો આ ઉપાય

શનિદોષથી પીડિત વ્યક્તિએ શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવવું જોઈએ. સવારે અને સાંજે પીપળના ઝાડ પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આનાથી શનિ દોષનો પ્રભાવ ઓછો થઈ શકે છે.

શનિની સાડાસાતીથી પીડિત વ્યક્તિએ પક્ષીઓની સેવા કરવી. એવું માનવામાં આવે છે કે આનાથી શનિની અશુભ અસર ઓછી થાય છે.

શનિની સાડાસાતી અને પનોતીની  અસર ઓછી કરવા માટે અસહાય લોકોની મદદ કરવી જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ટોપ સ્ટોરી

તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
તુલા સંક્રાંતિ 2026: સૂર્ય બદલશે પોતાની ચાલ, નોકરીથી અંગત જીવન સુધી તમામ 12 રાશિનું રાશિફળ
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navratri 2026: નવરાત્રિમાં મહા અષ્ટમી પર જરૂર કરો આ ખાસ ઉપાય, મા દુર્ગાની વરસશે આસીમ કૃપા
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન
Navratri 2026: સાતમા નોરતે મા કાલરાત્રિની પૂજાનું વિધાન, જાણો સિદ્ધ મંત્ર અને વિધિ વિધાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
ગુજરાતમાં અચાનક હવામાન પલટાયું! પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદ
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
BCCIનો મોટો નિર્ણય: IPL 2027ની હરાજી વિદેશ નહીં પણ ગોવામાં આ તારીખે યોજાશે, જાણો વિગત
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
મનરેગામાં મોટો ફેરફાર! હવે 100 નહીં આટલા દિવસ મળશે કામ? જાણો કેન્દ્ર સરકારનો નવો નિયમ
Embed widget