શોધખોળ કરો

Shani na Sanket: જો જીવનમાં અચાનક જ આ તમામ ઘટનાઓ બને તો સમજવું કે થઇ રહી છે શનિદેવની કૃપા

ખૂબ જ ધીમી ગતિએ ચાલનારા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં પ્રવેશ કરે છે તો તે ઓછામાં ઓછા અઢી વર્ષ અને વધુમાં વધુ સાડા સાત વર્ષ સુધી રહે છે.

Shani na Sanket, Shani Puja: ખૂબ જ ધીમી ગતિએ ચાલનારા શનિદેવ મહારાજ જો કોઈની કુંડળીમાં પ્રવેશ કરે છે તો તે ઓછામાં ઓછા અઢી વર્ષ અને વધુમાં વધુ સાડા સાત વર્ષ સુધી રહે છે. જો તે અઢી વર્ષની કુંડળીમાં હોય તો તેને પનોતી કહેવાય છે.  . મહત્તમ સાડા સાત વર્ષનો સમયગાળો હોય તેને સાડાસતી કહેવાય છે. શનિના આ પ્રકોપથી બચવા માટે લોકોએ શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ અને કાળા રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ. જ્યારે શનિદેવની કૃપા શરૂ થાય છે ત્યારે તેના કેટલાક સંકેતો આ રીતે દેખાવા લાગે છે.

શનિની કૃપાના પૂર્વ સંકેતો

આકસ્મિક ધન લાભ થવો

 જો તમને ક્યાંકથી અચાનક નાણાંકીય લાભ મળે અથવા અચાનક તમારું કોઈ અટકેલું કામ પૂરું થઈ જાય. જેના કારણે તમારી સંપત્તિ અને વૈભવ વધે છે. જો માન-સન્માન વધે તો સમજવું કે શનિદેવ મહારાજની કૃપા તમારા પર શરૂ થઈ ગઈ છે. શનિદેવના મંદિરની મુલાકાત લઈને ભગવાન પ્રત્યે તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો અને પ્રાર્થના કરો.

શનિવારે ચપ્પલ ખોવાઇ જવા

 શનિદેવ મહારાજના આશીર્વાદથી આ સંકેતો મળવાની શરૂઆત થાય છે. જો અચાનક તમારા ચપ્પલ કે જૂતા  ખોવાઈ જાય અને તે દિવસે શનિવાર હોય તો સમજી લેવું કે શનિદેવ તમારા પર પ્રસન્ન થઈ ગયા છે. હવે તમારા બધા અટકેલા કામ પૂર્ણ થઇ જશે.

સ્વસ્થ રહેવું

જો તમે અને તમારા પરિવારના તમામ સભ્યોની તબિયત સારી હોય અને તમે કોઈ રોગનો સામનો કરી રહ્યાં નથી. તો સમજી લો કે તમારા પર શનિદેવ મહારાજની કૃપા થઈ રહી છે. આ માટે તમે શનિદેવના મંદિરમાં જાઓ અને શનિદેવ મહારાજનો આભાર માનો. કાળા રંગની વસ્તુઓનું દાન કરવાથી વિશેષ લાભ મળે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ઓગસ્ટ 2026 માં થશે 2 ગ્રહણ! ભારતમાં ગ્રહણ ન દેખાય તો શું સૂતક કાળ લાગુ પડે? જાણો નિયમો
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
ગુરુ પૂર્ણિમાથી 31 ઓક્ટોબર સુધી આ 4 રાશિઓ પર મહેરબાન રહેશે ગુરુ, ચમકશે કરિયર!
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
Vastu For Main Door: તમારા ઘરનો મુખ્ય દરવાજો કેવો હોવો જોઈએ? જાણો યોગ્ય દિશા અને ઉપાય
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!
શનિ વક્રી 2026: 27 જુલાઈથી શનિ બદલશે પોતાની ચાલ, 138 દિવસ સુધી આ રાશિઓ રહે સાવધાન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
4 વર્ષમાં 2,61,70,00,00,000...નો દંડ! મિનિમમ બેલેન્સના નામે બેંકોએ ગ્રાહકોને આ રીતે લૂંટ્યા
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
Embed widget