શોધખોળ કરો

Shani Jayanti 2023: સાડાસાતી અને પનોતીની અશુભ અસરથી બચવા માટે શનિ જયંતીના દિવસે કરો આ ઉપાય

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

Shani Jayanti 2023 જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની અમાવાસ્યાના દિવસે શનિ જયંતિ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે શનિદેવની આરાધના કરવાથી જીવનના તમામ અવરોધોનો નાશ થાય છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા છે. તેનો અર્થ છે કે, શનિદેવ જાતકને તેના કર્મો પ્રમાણે ફળ આપે છે. જે વ્યક્તિના સદકર્મ હોય છે તેને  દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને જે વ્યક્તિના ખાતામાં કુર્કમ વધુ હોય તેને અશુભ ફળ મળે છે.  તેમને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે આજે એટલે કે શનિ જયંતિનો દિવસ ખૂબ જ  મહત્વનો માનવામાં આવે છે. આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી શનિની સાડાસાતી અને પનોતીની અશુભ અસર ઓછી કરી શકાય છે.

આ રાશિઓમાં  શનિની સાડાસાતી અને પનોતી ચાલી રહી છે

હાલ  પાંચ રાશિઓ એવી છે કે, જેના પર શનિની  કુદષ્ટી પડી રહી છે.  કર્ક અને વૃશ્ચિક રાશિ પર તેની અવકૃપા વરસી રહી છે. મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર પણ શિનની અવકૃપા વરસી રહી છે. . આવી સ્થિતિમાં શનિદેવને કેટલીક ખાસ વસ્તુઓનું દાન કરવાથી રાહત મળે છે..

શનિની પનોતી અસર ઓછી કરવાના ઉપાય

કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોએ શનિ જયંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું. આ સાથે આ દિવસે કાળી અડદ, સરસવનું તેલ અને ગોળનું દાન કરવાથી પણ  વિશેષ લાભ મળે છે અને શનિ અશુભ પ્રભાવથી બચી શકાય છે.

શનિની સાડાસાતીથી બચવાના ઉપાય

આ સમયે મકર, કુંભ અને મીન રાશિના જાતકો પર શનિ સતીની અશુભ અસર પડી રહી છે. આવી સ્થિતિમાં શનિ જયંતિના દિવસે શનિદેવની કૃપા મેળવવા માટે સરસવવા તેલના બે બુંદ પાણીમાં નાખીને તે પાણીથી સ્નાન કરો.  આ સાથે દીપકમાં લોખંડ અને કાળાતલનો ટૂકડો જલાવવો જોઇએ.આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી બચી શકાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
સૂર્ય ગોચર 2026: કર્ક રાશિમાં સૂર્યના પ્રવેશથી આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય, થશે ધનલાભ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: સિંહ સહિત આ રાશિ માટે રવિવાર નિવડશે શુભ,જાણો મેષથી મીનનું રાશિફળ
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
શું તમારી કુંડળીમાં સૂર્ય નબળો છે? જાણો તેના સંકેતો, જીવન પર થતી અસરો અને સરળ ઉપાયો
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ
ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરતી વખતે આજે મંગળ સાથે બનાવશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે આર્થિક લાભ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget