શોધખોળ કરો

રૂદ્વાક્ષ ધારણ કરવા માટે શ્રાવણ માસ ઉત્તમ સમય, જાણો કયાં મુખીનો રૂદ્રાક્ષ કઇ સમસ્યાનું આપશે સમાધાન

Rudraksh : શ્રાવણ (Shrawan 2024)માં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણીએ..

 Rudraksh : શ્રાવણ  (Sawan 2024)માં રૂદ્રાક્ષ ધારણ કરવું ફાયદાકારક માનવામાં આવે છે. રુદ્રાક્ષના ઘણા પ્રકાર છે, જેમાં દરેક માટે અલગ-અલગ ફાયદા જણાવવામાં આવ્યા છે. રુદ્રાક્ષના કયા કયા ફાયદા છે, જાણીએ..

7 Mukhi Rudraksha Benefits: ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સાત મુખી રુદ્રાક્ષ પહેરવામાં આવે છે. શ્રાવણમાં માં તેને ધારણ કરવું ખૂબ જ ફળદાયી છે. સાત મુખી રુદ્રાક્ષમાં મા લક્ષ્મીનો વાસ છે. જે તેને ધારણ કરે છે તેમની સંપત્તિ અને કીર્તિમાં વધારો થાય છે. હંમેશા સંપત્તિ રહે છે. રુદ્રાક્ષને યોગ્ય પદ્ધતિથી ધારણ કરીએ તો જ તેનો સંપૂર્ણ લાભ મળે છે.

4 Mukhi Rudraksha Benefits: રૂદ્રાક્ષને શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. શ્રાવણમાં ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી ભગવાન બ્રહ્માની કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવું શુભ માનવામાં આવે છે.

2 Mukhi Rudraksha Benefits: બે મુખી રુદ્રાક્ષ ચંદ્ર ગ્રહ સાથે સંબંધિત છે. તે ભગવાન શિવના અર્ધનારીશ્વર સ્વરૂપનું પ્રતીક છે. સાવન માં તેને ધારણ કરવાથી દામ્પત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે. શંકરજી અને મા પાર્વતી બંનેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

21 Mukhi Rudraksha Benefits: 21 મુખી રુદ્રાક્ષ ધનના દેવતા કુબેર સાથે સંબંધિત છે. એકવીસ મુખી રુદ્રાક્ષ ધારણ કરનારને ક્યારેય ધનની કમી થતી નથી. તે મા લક્ષ્મીને આકર્ષે છે. 21 મુખી રુદ્રાક્ષ સમૃદ્ધિ લાવે છે. એવું માનવામાં આવે છે કે ગરીબ પણ ધનવાન બને છે.

12 Mukhi Rudraksha Benefits: બાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી આત્મવિશ્વાસ વધે છે. તેને પહેરનાર વ્યક્તિ ઊર્જાવાન રહે છે. 12 મુખી રૂદ્રાક્ષથી ભાગ્યોદય થાય છે.

5 Mukhi Rudraksha Benefits: પાંચ મુખી રુદ્રાક્ષ ધારણ કરવું ધન અને સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. તે માનસિક શાંતિ આપે છે સાથે જ તે અકાળ મૃત્યુથી બચાવવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિની લપેટ
Mansukh Vasava : ભાજપનો પતંગ કાયમ આકાશમાં ચગતો રહેશે
Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કાર્યકરો સાથે કરી ઉત્તરાયણની ઉજવણી
Uttarayan 2026 : અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીએ કેવી રીતે કરી ઉત્તરાયણની ઉજવણી?
Morbi Police : નામ વગરના ગોડાઉનમાંથી કરોડોનો દારૂ ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
Iran Protest: ઈરાનમાં ખામેનેઈના આદેશ પર નરસંહાર, 3428 પ્રદર્શનકારીઓના મોત, 10,000થી વધુની ધરપકડ
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે હાર માટે કોણ જવાબદાર? કેપ્ટન શુભમન ગિલે ગણાવ્યા આ 3 મોટા કારણો
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
IND vs NZ: રાજકોટમાં ભારત 'સુપર ફ્લોપ', મિશેલની સદીથી ન્યુઝીલેન્ડની 7 વિકેટથી શાનદાર જીત
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
New Zealand: ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, વન-ડે બાદ ટી-20 સીરિઝમાંથી બહાર થયો આ ખેલાડી
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
Indian Army Day: 15 જાન્યુઆરીએ જ કેમ મનાવવામાં આવે છે આર્મી ડે? ખૂબ ઓછા લોકો જાણે છે કારણ
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, રશિયા-ઈરાન સહિત 75 દેશોને વીઝા નહીં આપે અમેરિકા
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
હવે 10 મિનિટમાં ડિલિવરી ભૂલી જાવ! સરકારની લાલ આંખ બાદ બ્લિંકિટ પછી ઝેપ્ટો-સ્વિગીનો મોટો નિર્ણય
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Patan: ધારાસભ્ય કિરીટ પટેલે કહ્યું- 'લંગસિયા' નાખનારા ફાવશે નહીં, 2027માં ધાબું બદલવાનો નથી
Embed widget