શોધખોળ કરો

બિહાર ચૂંટણી એક્ઝિટ પોલ 2025

(Source:  Poll of Polls)

Shukra Gochar: શુક્રના રાશિ પરિવર્તનનો પ્રભાવ આ ત્રણ રાશિના જાતક પર પડશે શુભ, બદલવી જશે કિસ્મિત, વૈભવમાં થશે વૃદ્ધિ

વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ અને વૈભવપૂર્ણ જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન 13 જુલાઈ 2022 ના રોજ થવા જઈ રહ્યું છે. 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

Shukra Gochar:વૈદિક જ્યોતિષમાં શુક્ર ગ્રહને પ્રેમ, પ્રણય, વૈવાહિક સુખ, સૌંદર્ય, કલા, સુખ, વૈભવ અને વૈભવપૂર્ણ જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રનું રાશિ પરિવર્તન 13 જુલાઈ 2022 ના રોજ થવા જઈ રહ્યું છે. 13 જુલાઈએ શુક્ર ગ્રહ વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું રાશિ પરિવર્તનનો  સમયગાળો 23 દિવસનો છે. તે 23 દિવસ સુધી મિથુન રાશિમાં રહેશે. તે પછી 7 ઓગસ્ટે તે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ રીતે શુક્ર ગ્રહ 23 દિવસ પછી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. 13 જુલાઈએ મિથુન રાશિમાં શુક્રનું ગોચર  આ ત્રણ રાશિઓનું ભાગ્ય બદલી નાખશે. આ સમય દરમિયાન તેમને ખૂબ પૈસા મળશે.

 મિથુન રાશિ

શુક્રનું સંક્રમણ મિથુન રાશિના લોકો માટે શુભ સાબિત થશે. જે લોકો તેમની કારકિર્દી શરૂ કરવા માંગે છે. આ સમય તેમને ઘણી તકો આપશે. જે લોકો નવું કામ શરૂ કરવા ઈચ્છે છે. તેઓ શરૂ કરી શકે છે. તેમને સફળતા મળશે. ભાગીદારીના કામમાં પણ સફળતા મળવાની સંભાવના છે. અટવાયેલા પૈસા પણ પાછા મળી શકે છે.

કન્યા રાશિ

 આ રાશિના લોકો માટે પણ આ સમય શુભ રહેશે. વેપારીઓના નફામાં વધારો થશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. કરિયરમાં ઘણી તકો મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. શત્રુઓનો પરાજય થશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. મા લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.

તુલા રાશિ

 નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો છે. તમને ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. વેપાર સારો રહેશે. નવી નોકરી માટે ઓફર આવી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી પણ લાભ મળવાની પ્રબળ સંભાવના છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો તો આ સપનું પૂરું થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
RJD, JDU કે BJP, બિહારમાં કોણ જીતશે: ફલોદી સટ્ટા બજારની આગાહી એક્ઝિટ પોલથી અલગ, જાણો કોણ મારશે બાજી
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Shani Uday 2026: નવા વર્ષ 2026માં શનિનો થશે ઉદય, આ 3 રાશિઓ માટે શરૂ થશે સારા દિવસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
અમેરિકાના વિઝા મેળવવા થયા મુશ્કેલ, ટ્રમ્પ સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
ગુજરાત કોંગ્રેસમાં મોટો ફેરફાર! આ 2 નેતાઓને બનાવાયા સહપ્રભારી, સંગઠનમાં નવી જવાબદારી
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
જો ખરાબ ઈંડા ખાશો તો અંદરથી સડવા લાગશે તમારુ પેટ, જાણો કેટલું થઈ શકે છે નુકસાન?
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
Bihar exit poll 2025: ચિરાગ પાસવાનને કેટલી બેઠકો મળશે? 5 એક્ઝિટ પોલ ડેટામાં થયો મોટો ખુલાસો
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
જય શાહની અધ્યક્ષતામાં ICCનો મોટો નિર્ણય: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં નવું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું, જાણો શું થયો ફેરફાર
Embed widget