શોધખોળ કરો

Venus Transit 2022 : 48 કલાક બાદ શુક્ર થવા જઇ રહ્યો છે માર્ગી, આ રાશિ પર પડશે વિશેષ પ્રભાવ, પ્રગતિના નવા દ્રાર ખૂલશે

Venus Transit 2022 : નવ ગ્રહોમાં સૌથી તેજસ્વી અને રોમેન્ટિક ગ્રહ શુક્ર, 29 જાન્યુઆરી, 2022 ના રોજ ધનુરાશિમાં ગુરુની ગતિમાં ફેરફાર કરવા જઈ રહ્યો છે. ઊલ્ટી ગતિએ આગળ વધતો શુક્ર હવે સીધી રેખામાં પાછો ચાલશે.

શુક્રનું સંક્રમણ વૈદિક જ્યોતિષમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે, જેની અસર દરેક મનુષ્યના જીવનમાં શુભ કે અશુભ રીતે જોવા મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે કોઈ ગ્રહ ગોચર કરે છે અથવા રાશિમાં ફેરફાર કરે છે, ત્યારે તેની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. જ્યોતિષશાસ્ત્રમાં માર્ગીનો અર્થ થાય છે ગ્રહોની સીધી હિલચાલ. ધનુરાશિ (29 જાન્યુઆરી, 2022) માં શુક્રના સંક્રમણને કારણે તમામ બાર રાશિના  જીવન પર અસર પડશે. પરંતુ તેનો પ્રભાવ આ ત્રણ રાશિ પર વિશેષ પડશે,

મેષ રાશિ

મેષ રાશિના જાતક માટે શુક્ર માર્ગી થવું શુભ રહેશે, આ સમય દરમિયાન ભાગ્યનો પૂરો સાથ રહેશે. આ સ્થિતિમાં આપ જે પણ કાર્યમાં હાથ નાખશો સફળતા મળશે,. ઉપરાંત પ્રેમ સંબંધમાં પાર્ટનરનો ભરપૂર સાથ મળશે. મેરિડ છો તો જીવન સાથીનો સહકાર મળશે. કરિયરમાં ઉન્નતિના સંકેત મળી રહ્યાં છે. બિઝનેસ કરનાર માટે પણ  સારા સમયના સંકેત મળી રહ્યાં છે.

વૃષભ રાશિ

વૃષભ: શુક્ર વૃષભ રાશિનો સ્વામી છે. આવી સ્થિતિમાં, આઠમા ભાવમાં શુક્રનો માર્ગ તમારા જીવનમાં મિશ્રિત પરિણામ આપવાનું કામ કરશે. જો તમે પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત હતા, તો આ સમય દરમિયાન તમારી પરેશાની વધવાની શક્યતા વધી જશે. તેથી તમારા સ્વાસ્થ્ય જીવન પ્રત્યે વધુ સાવચેત રહો.કેટલીક નાની યાત્રાના સંકેતો છે અને આ યાત્રા તમારા માટે શુભ રહેશે. તમારા કાર્યસ્થળ પર દુશ્મનોથી સાવધ રહો. કારણ કે તેઓ તમારા પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરી શકે છે. આ દરમિયાન બહારનું ફૂડ ખાવાનું અવોઇડ કરો ઘરે બનાવેલ સાત્વિક આહાર જ પ્રીફર કરો.

મિથુન રાશિ

શુક્ર બુધનો મિત્ર  ગ્રહ છે અને આ સમયગાળા દરમિયાન તે તેના સાતમા ભાવમાં ધનુરાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં, મિથુન રાશઇના જાતક સાતમા ભાવમાં મંગળ સાથે શુક્રનો યુતિ તમને સામાન્ય કરતાં વધુ સાનુકૂળ પરિણામ આપવાનું કામ કરશે. આ રાશિના લોકોને સંબંધોમાં સારા પરિણામ મળશે. અવિવાહિત લોકો કે જેઓ લગ્ન વિશે વિચારી રહ્યા છે અથવા પ્રેમી સાથે લગ્ન કરવા માંગે છે, તેમના માટે આ સમય સારો છે.

ટોપ સ્ટોરી

રાહુ 5 ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે ખૂલશે પ્રગતિના દ્વાર
રાહુ 5 ડિસેમ્બરે શનિની રાશિ, મકર રાશિમાં પ્રવેશ કરશે. મિત્રના ઘરે આવવાથી ત્રણ રાશિઓ માટે ખૂલશે પ્રગતિના દ્વાર
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ
Today's Horoscope: મીન રાશિ માટે પ્રબળ લાભના યોગ, જાણો શુક્રવારનું 12 રાશિનું ફળાદેશ
December Rashifal: ડિસેમ્બરમાં આ ત્રણ રાશિના જાતકને ભાગ્યનો મળશે સાથ, સર્જાશે સફળતાના યોગ
December Rashifal: ડિસેમ્બરમાં આ ત્રણ રાશિના જાતકને ભાગ્યનો મળશે સાથ, સર્જાશે સફળતાના યોગ
ડિસેમ્બરના પહેલા 13 દિવસ ગ્રહોના મોટા ગોચર, જાણો કઈ રાશિઓને થશે ફાયદો
ડિસેમ્બરના પહેલા 13 દિવસ ગ્રહોના મોટા ગોચર, જાણો કઈ રાશિઓને થશે ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પોલીસ પુત્રની પોલીસને જ ધમકી
અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા નહીં આપવા મુદ્દે ટ્રમ્પ સરકારના આદેશને કોર્ટે નકાર્યો!
Hun To Bolish : હું તો બોલીશ : ગોટાળો
PAAS Leader Conflict: PAASમાં આંતરિક કલેહ? સોશિયલ મીડિયા પર પાટીદારા નેતાઓ વચ્ચે જંગ! | abp Asmita
Amit Shah on Rahul Gandhi: સંવિધાન ગૌરવ દિવસ પર અમિત શાહે રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
ગુજરાત ATSનો મોટો ખુલાસો: વડોદરા એરફોર્સ સ્ટેશન હતું આતંકીના નિશાને, પાકિસ્તાન ભાગવાનો હતો પ્લાન
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
વડોદરામાંથી ઝડપાયો જૈશ-એ-મોહમ્મદનો આતંકી, AK-47 અને 23 જીવતા કારતૂસ જપ્ત 
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત, નલિયા 11.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
ન પ્રશ્નકાળ, ન શૂન્યકાળ! સંસદના 4 દિવસના સત્રને લઈને સરકારનો શું છે પ્લાન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
IBMએ બંધ કરી US વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ, કંપનીએ કહ્યું નોકરી છોડો, 31 ડિસેમ્બરની આપી ડેડલાઇન
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
સીમાંકન અને મહિલા અનામત મુદ્દે સંસદમાં ટકરાવના એંધાણ, સરકાર સામે વિપક્ષની શું રણનીતિ?
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
અમદાવાદમાં કેપ્સ્યુલ ફોર્મ્યુલાનો ગણતરીના કલાકોમાં ફિયાસ્કો! સવારે સિગ્નલ હટાવ્યા, રાત્રે ફરી જૂની વ્યવસ્થા લાગુ
Embed widget