શોધખોળ કરો

વર્ષમાં એક જ વખત ખૂલે છે આ શિવાલય, કામનાની પૂર્તિ કરતા ધામમાં મન્નતના ધાગાનું શું છે મહત્વ જાણો

મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

Mahashivratri 2022 :દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો  શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂર સુધી  ભક્તોની લાઈન લાગી છે. ચાલો  આશોધીએ.

દેશભરમાં ભગવાન શિવના ઘણા પ્રખ્યાત મંદિરો છે. સમગ્ર વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુ  આ મંદિરોની મુલાકાત લે છે. ભોલેનાથના આશીર્વાદ મેળવવા માટે દૂર-દૂરથી ભક્તોની લાઈન લાગી છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક મહાદેવનું મંદિર પણ છે, જે મહાશિવરાત્રીના દિવસે જ ખુલે છે. ભોલેનાથનું આ મંદિર મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલું છે. પ્રાચીન સોમેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતું આ મંદિર ઊંચા પર્વત પર આવેલું છે. અહીં ભગવાન સોમેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.

માત્ર મહાશિવરાત્રિમાં ખુલ્લે છે મંદિર

સોમેશ્વર મહાદેવ મંદિરની ખાસ વાત એ છે કે તેના દરવાજા વર્ષમાં માત્ર એક જ વાર મહાશિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે. મંદિરના દ્વાર સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી માત્ર 12 કલાક માટે જ ખોલવામાં આવે છે. વહીવટી અને પુરાતત્વ વિભાગની હાજરીમાં મંદિરને સૂર્યાસ્ત પછી ખોલવામાં આવે છે અને બંધ કરવામાં આવે છે.

સર્વ લોકોની મનોકામનાને કરે છે પરિપૂર્ણ

બંધ મંદિરના દિદાર  માટે પણ ભક્તો અહીં પહોંચે છે. આખા વર્ષ દરમિયાન ભક્તો આવતા-જતા રહે છે. મંદિરનો દરવાજો બંધ રહે છે. તેમ છતાં આ સ્થાનનું એટલું મહત્વ છે કે, ભક્તો દ્વારની બહારથી બાબા સોમેશ્વરની પૂજા કરે છે અને મન્નત માંગે છે. વ્રત કરતી વખતે, આ લોકો મંદિરના લોખંડના દરવાજા પર કલાવા એટલે કે નાડાછડી બાંધે છે. બાદ  મન્નત પૂર્ણ થયા પછી તેને ખોલવા માટે આવવું પડે છે.

શ્રાવણ માસમાં આ રીતે થાય છે દર્શન

મંદિર વિશે એક વાત પ્રચલિત છે કે, જ્યારે અહીંના શિવલિંગ પર સૂર્યના કિરણો પડે છે ત્યારે તે સોનાની જેમ  ચમકી ઉઠે છે. સાથે જ શ્રાવણ માસમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. શિવલિંગના જલાભિષેક માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.  ભગવાન શિવના  દૂરથી દર્શન થાય છે અને અને પાઇપ દ્વારા શિવલિંગને જળ  અને દૂધનો અભિષેક કરાય  છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
સૂર્ય ગ્રહણ 2026: મંગળનો આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ, આ 3 રાશિઓને થશે સૌથી મોટો ફાયદો
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget