શોધખોળ કરો

Somvati Amavasya 2023: સોમવતી અમાવસ્યા પર આજે, રાશિનુસાર કરો આ ઉપાય, વરસશે ભોલાનાથની કૃપા

આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

Somvati Amavasya Upay: આજે સોમવતી અમાવસ્યા પર એક ખાસ સંયોગ બની રહ્યો છે અને આવી સ્થિતિમાં રાશિ પ્રમાણે ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા હંમેશા તમારી પર  બની રહેશે. જાણો આ ઉપાયો વિશે.

આજે સોમવતી અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી રહી છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ કહેવાય છે. સનાતન ધર્મમાં આ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવામાં આવે છે. આ દિવસે રાશિ પ્રમાણે વિશેષ ઉપાય કરવાથી ભગવાન શિવની કૃપા કાયમ બની રહે છે.

મેષઃ- આ રાશિના લોકોએ આ દિવસે કાચા દૂધ અને દહીંથી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ. આ સાથે તેમને કાળા તલ અર્પણ કરો. 'ઓમ નમઃ શિવાય' મંત્રનો ઓછામાં ઓછી એક માળા  કરો.

વૃષભઃ- ભગવાન શિવની કૃપા મેળવવા માટે વૃષભ રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ. આ પછી ચંદનનું તિલક લગાવો અને ભગવાન શિવને બેલપત્ર અથવા શમી પત્ર ચઢાવો.

મિથુન - સોમવતી અમાવસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ. તેની સાથે જ 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કર્કઃ- કર્ક રાશિના લોકોએ આ દિવસે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરવું જોઈએ, તેની સાથે 'ઓમ ચંદ્રમૌલેશ્વર નમઃ' મંત્રનો જાપ પણ કરવો જોઈએ.

સિંહ- સિંહ રાશિના લોકોએ આજે ​​શિવલિંગ પર શુદ્ધ ઘીનો અભિષેક કરવો જોઈએ અને 'ઓમ નમઃ શિવાય કાલં મહાકાલં કાલં કૃપાલં ઓમ નમઃ' મંત્રનો જાપ કરવો જોઈએ.

કન્યા - કન્યા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષને ગંગાજળ, સાકર, ચોખા, ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ. તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

તુલા- તુલા રાશિના જાતકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવની પૂજા દરમિયાન દહીં અને શેરડીનો રસ ચઢાવવો જોઈએ. તેનાથી જીવનમાં સુખ-શાંતિ આવશે.

વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકોએ ભોલેનાથની કૃપા મેળવવા માટે શિવલિંગ પર ગંગા જળ અને સાકર મિશ્રિત દૂધ ચઢાવવું જોઈએ.

ધન - સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શંકરની કૃપા મેળવવા માટે ધનુ રાશિના લોકોએ કાચા દૂધમાં કેસર, ગોળ, હળદર મિક્સ કરીને અભિષેક કરવો જોઈએ.

મકરઃ- મકર રાશિના લોકોએ સોમવતી અમાવસ્યાના દિવસે શિવલિંગ પર નારિયેળ જળ ચઢાવવું જોઈએ. આ સાથે રુદ્રાક્ષની માળા સાથે 'ઓમ હૌમ ઓમ જૂં સ:' મંત્રનો જાપ કરવો જોઈએ.

કુંભઃ- કુંભ રાશિના લોકોએ આ દિવસે શિવલિંગ પર ઘી, મધ અને બદામના તેલનો અભિષેક કરવો જોઈએ. આમ કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

મીન:- મીન રાશિના લોકોએ સોમવતી અમાવસ્યા પર કાચા દૂધ, કેસર અને ગંગાજળથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. આ પછી સાચા મનથી શિવની પૂજા કરો, તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Pushpa 2 એ ઈતિહાસ રચ્યો, બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો
Embed widget