શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

સફળતાની ચાવીઃ આ આદતોને શક્ય તેટલી વહેલી છોડી દો, નહીં તો થઈ શકો છો કંગાળ

Motivational Thoughts: નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આચરણને લઇ મનુષ્યએ સદા ગંભીર અને સતર્ક રહેવું જોઈએ. જે વ્યક્તિ તેના આચરણને લઇ સતર્ક નહીં રહેતા તેમણે પરેશાનીનો સામનો કરવો પડે છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે- यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन: । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ ગીતાના આ ઉપદેશનો અર્થ છે કે મહાન વ્યક્તિના આચરણને અન્ય લોકો અનુસરે છે. તેથી બીજાની સાથે આચરણને લઈ ગંભીર રહેવું જોઈએ અને દરેકનું સન્માન કરવું જોઈએ. જે આચરણની તમે બીજા પાસેથી અપેક્ષા ન રાખો તેવું આચરણ કોઈ સાથે ન કરવું જોઈએ. નિંદા રસથી દૂર રહો નિંદા રસથી વ્યક્તિએ દૂર રહેવું જોઈએ. જે વ્યક્તિ નિંદા કરે છે, ખામીઓ જોવે છે તે વ્યક્તિ  એક દિન સ્વયં આ અવગુણોથી ભરાઇ જાય છે. શરૂઆતમાં નિંદા રસમાં આનંદ આવે છે, પરંતુ ધીમે ધીમે આ અવગુણ ખુદમાં આવવા લાગે છે. અહંકાર ન કરો ચાણક્ય અનુસાર વ્યક્તિએ અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકારમાં વ્યક્તિ સ્વયંને શ્રેષ્ઠ સમજવાની ભૂલ કરવા લાગે છે અને એક દિવસ તેના પતનનું કારણ બની જાય છે. રામાયણમાં રાવણનું ચરિત્ર તેનું ઉદાહરણ છે. તમામ ગ્રંથ અને વિદ્વાનોના પ્રવચનનો સાર એટલો જ હોય છે કે સફળ બનવું હોય તો સર્વપ્રથમ અહંકારનો ત્યાગ કરો. જ્યાં સુધી અહંકાર રહેશે ત્યાં સુધી વ્યક્તિ દૂર રહેશે. લાલચમાં ન પડો લાલચ એટલે કે લોભ એક રીતે વ્યક્તિનો શત્રુ છે અને દરેક પ્રકારની બુરાઇનું કારણ છે. તેથી લાલચથી દૂર રહેવું જોઈએ. લોભ કરનાર વ્યક્તિ ક્યારેય સંતુષ્ટ ન રહી શકે. લાલચના કારણે મન શાંત રહેતું નથી અને બીજાની ઈર્ષ્યા કરવા લાગે છે. Vaccine Update: ગુજરાતમાં કોરોના રસીનું ટ્રાન્સપોર્ટ કરવા કઈ જગ્યાએ સ્થપાશે પ્લાન્ટ? જાણો મહત્વની વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ

Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ

IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Custodial Death : ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં આરોપી દર્શન ચૌહાણનું મોત, પોલીસે હાથ ધરી તપાસDakor Rape Case : ડાકોરની પરણીતાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈ જલાલુદ્દીને ગુજાર્યું દુષ્કર્મMahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલPatidar News : સરદારધામનો ઉપપ્રમુખ કેમ બન્યો તેમ કહી હુમલો, રાજકોટમાં પાટીદાર નેતા પર હુમલાથી ચકચાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા,  હાર્ટ અટેકથી મૃત્યુ
Heart Attack Death: સુરતમાં વધુ 2 વ્યક્તિ ધબકાર ચૂકી ગયા, હાર્ટ અટેકથી મૃત્યુ
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
Gautam Gambhir: પર્થ ટેસ્ટમાં જીત બાદ આવ્યા મોટા સમાચાર, ગૌતમ ગંભીર કેમ પરત ફરી રહ્યો છે ભારત
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત

IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?

બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત

PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ

Embed widget