શોધખોળ કરો

Astro Remedies: અસફળતાથી થઇ ગયા છો પરેશાન, સફળતા માટે આ જ્યોતિષી ઉપાય અપનાવી જુઓ

Success Mantra: દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકતી નથી, તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સખત મહેનત કર્યા પછી પણ જો વારંવાર નિષ્ફળતા મળતી હોય તો આ ઉપાયો અપનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Success Mantra: દરેક વ્યક્તિ જીવનમાં સફળતા મેળવી શકતી નથી, તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સખત મહેનત કર્યા પછી પણ  જો વારંવાર નિષ્ફળતા મળતી હોય તો આ ઉપાયો અપનાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે.

એ વાત સાચી છે કે, જે મહેનત કરે છે તેને સફળતા મળે  છે, પરંતુ ઘણી વખત લોકોને મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. લાખ પ્રયત્નો છતાં, સતત મહેનત કર્યા પછી, નિષ્ફળતાનો સામનો કરવો પડે તો વ્યક્તિ સંપૂર્ણ રીતે ભાંગી પડે છે. આવો જાણીએ તે ઉપાયો વિશે

ઉપાય નંબર 1

જો તમે કોઈ એવા કામ પર જઈ રહ્યા છો, જેને પૂર્ણ કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે, તો ઘરની બહાર નીકળતી વખતે ઘરના મુખ્ય દરવાજા પર કાળા મરીના થોડા દાણા વેરો અને  તેના પર પગ મૂકીને નીકળી જાઓ. પાછું વળીને જોવું પણ નહિ.આમ કરવાથી કાર્ય કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.

ઉપાય નંબર 2

કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવાનું ભૂલશો નહીં. કારણ કે તેમની પૂજા વિના કોઈપણ કાર્ય પૂર્ણ થતું નથી. જો તમે કોઈ ખાસ કામ માટે જઈ રહ્યા હોવ તો શ્રી ગણેશાય મંત્રનો જાપ અવશ્ય કરો. આમ કરવાથી કામમાં સફળતા મળે છે.

ઉપાય નંબર 3

જ્યારે પણ તમે કોઈપણ કામ માટે ઘરની બહાર આવો છો તો બહાર નીકળતા પહેલા તુલસીના પાન અવશ્ય ખાઓ. આમ કરવાથી કામમાં સફળતા મળે છે.

ઉપાય નંબર 4

જ્યારે પણ તમે કોઈપણ કામ માટે ઘરની બહાર નીકળો ત્યારે એક લીંબુ લો અને ત ચાર લવિંગ લો તેને દાટી દો. આ પછી 21 વાર હનુમાનજીનું નામ લેવું અને તે લીંબુને પોતાની પાસે રાખો. એવું કહેવાય છે કે આમ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.

ઉપાય નંબર 5

કામમાં સફળતા મેળવવા માટે, ઘરની બહાર નીકળતી વખતે તમારી સાથે એક રોટલી  રાખો અને રસ્તામાં જ્યાં કાગડો દેખાય ત્યાં આ રોટલી તેને ખવડાવી દો. આમ કરવાથી તમે જે કામ માટે જઈ રહ્યા છો તે ઝડપથી પૂર્ણ થાય છે.

ઉપાય નંબર 6

દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ અર્પણ કરો અને અગિયાર વખત તુલસીની પ્રદક્ષિણા કરો. આ સિવાય 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. દરરોજ સવારે આવું કરવાથી સફળતા મળે છે.

ઉપાય નંબર 7

કાળા રંગના સુતરાઉ દોરામાં  ગાંઠો બાંધો. હવે આ ગાંઠો પર  પીળું સિંદૂર લગાવો અને મંદિરમાં અર્પણ કરો. અર્પણ કર્યા પછી, આ દોરાને તમારા જમણા ખભા પર બાંધો. તેને 21 દિવસ સુધી જમણા ખભા પર બાંધીને રાખો. આમ કરવાથી સફળતાના બંધ માર્ગો ખુલી જાય છે.

ઉપાય નંબર 8

જ્યારે પણ તમે કામ માટે બહાર જાવ તો મીઠાઈ ખાઈને ચોક્કસ બહાર જાવ. આમ કરવું શુભ માનવામાં આવે છે. મીઠાઈમાં તમે દહીં, મિસરી, ગોળ અને મીઠાઈ સિવાય બીજું કંઈ પણ ખાઈ શકો છો, તે મીઠી હોવી જોઈએ.

ઉપાય નંબર 9

મહેનત કર્યા પછી પણ જો તમને નહીં પણ બીજા કોઈને સફળતા મળી રહી હોય તો પંચમુખી હનુમાનની પૂજા અવશ્ય કરો. પૂજામાં મોલીને નારિયેળમાં લપેટીને પછી હનુમાનજીને ચોખા, સિંદૂર અને ફૂલ વગેરે ચઢાવો. આમ કરવાથી ચોક્કસપણે સફળતા મળશે.

ઉપાય નંબર 10

કાર્યમાં સફળતા મેળવવા માટે, નિયમિતપણે કાળા શ્વાનને રોટલી ખવડાવો. એટલું જ નહીં, તમારા પૂર્વજોની પણ ક્ષમા માગો. આ રીતે, જો તમે દરરોજ કરો છો, તો તમારું ભાગ્ય તમારો સાથ આપશે અને સફળતા આપના કદમ ચૂમશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget