શોધખોળ કરો

સૂર્ય ગોચર 2026: ગંગા દશેરા પર સૂર્ય બદલશે નક્ષત્ર; આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય, જુઓ લિસ્ટ

Surya Gochar 2026 Predictions: 25 મેના રોજ ગ્રહોના રાજા સૂર્ય નક્ષત્ર બદલીને રોહિણીમાં પ્રવેશ કરશે, જેનાથી નૌતપાની શરૂઆત થશે અને આ ચાર રાશિઓનું ભાગ્ય ચમકી ઊઠશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ૨૫ મે, ૨૦૨૬ ગંગા દશેરાએ સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.
  • સૂર્યના ગોચરથી નૌતપા શરૂ થશે, ૮ જૂન સુધી રહેશે.
  • વૃષભ, મિથુન, સિંહ, ધનુ રાશિને ખાસ લાભ મળશે.
  • નોકરી, વ્યવસાય, આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

Surya Gochar 2026 Predictions: આવનારી 25 મે, 2026 ના રોજ ગંગા દશેરાના પવિત્ર તહેવાર પર જ્યોતિષશાસ્ત્રમાં એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. ગ્રહોના રાજા ગણાતા સૂર્યદેવ પોતાનું નક્ષત્ર બદલીને બપોરે 3:44 વાગ્યે ચંદ્રના વર્ચસ્વવાળા 'રોહિણી નક્ષત્ર'માં પ્રવેશ કરશે. સૂર્યના આ ગોચરની સાથે જ કાળઝાળ ગરમીવાળા 'નૌતપા'ની પણ શરૂઆત થશે અને સૂર્ય 8 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. આમ તો આ ગોચરની અસર તમામ રાશિઓ પર પડશે, પરંતુ વિશેષ કરીને 4 રાશિઓ માટે આ સમયગાળો અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાનો છે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ અને તેમને કેવો ફાયદો થશે.

વૃષભ

વૃષભ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર નવી તકો લઈને આવશે. તમારી કરિયરમાં પ્રગતિના નવા રસ્તાઓ ખુલશે. આ સમયગાળામાં તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. આ ઉપરાંત, તમારા સ્વાસ્થ્ય અને પારિવારિક સંબંધોમાં પણ ઘણો સુધારો જોવા મળશે. જો તમે ભૂતકાળમાં કોઈ રોકાણ કર્યું હશે, તો આ સમયે તેમાંથી સારો નફો મળવાની પૂરેપૂરી શક્યતા છે.

મિથુન

મિથુન રાશિવાળા લોકોને પણ ગંગા દશેરા પર થઈ રહેલા આ નક્ષત્ર પરિવર્તનનો જબરદસ્ત લાભ મળશે. મા ગંગાની કૃપાથી તમારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિના નવા દરવાજા ખુલશે. તમે અત્યાર સુધી જે પણ મહેનત કરી છે, તેનું ફળ મળવાનો સમય હવે આવી ગયો છે. બિઝનેસમાં થતી સારી પ્રગતિથી તમને માનસિક શાંતિ અને સંતોષનો અનુભવ થશે.

આ પણ વાંચોઃ ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં

સિંહ

સિંહ રાશિના જાતકો માટે તો સૂર્યનું આ ગોચર કોઈ વરદાનથી કમ નથી. જો તમે લાંબા સમયથી પ્રમોશન અથવા પગાર વધારાની (ઈન્ક્રીમેન્ટ) રાહ જોઈ રહ્યા છો, તો તમારી આ ઈચ્છા હવે પૂરી થઈ શકે છે. આવકના નવા સાધનો ઊભા થશે, જેથી તમારું બેંક બેલેન્સ વધશે. આર્થિક સ્થિતિ સુધરતા તમારો જૂનો માનસિક તણાવ પણ કાયમ માટે દૂર થઈ જશે.

ધનુ: ગંગા દશેરા પર સૂર્યના નક્ષત્ર બદલવાથી ધનુ રાશિના લોકોના જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ ઘણી હદે ઓછી થઈ જશે. તમારી આર્થિક સ્થિતિમાં સારો એવો સુધારો જોવા મળશે, જેનાથી આર્થિક રાહત મળશે. આ સમય દરમિયાન કામ કે વ્યવસાય અર્થે કોઈ ફાયદાકારક મુસાફરી કરવાના પણ યોગ બની રહ્યા છે.

આ પણ વાંચોઃ Gen Z ને છે કરિયરનું ટેન્શન? રામચરિતમાનસની આ 3 ચોપાઈઓ આપશે મનની શાંતિ અને સચોટ માર્ગદર્શન

Frequently Asked Questions

સૂર્યનું રોહિણી નક્ષત્રમાં ગોચર ક્યારે થશે?

આવનારી 25 મે, 2026 ના રોજ ગંગા દશેરાના દિવસે બપોરે 3:44 વાગ્યે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે.

સૂર્યના રોહિણી નક્ષત્રમાં ગોચરથી શું શરૂ થશે?

સૂર્યના આ ગોચરની સાથે જ કાળઝાળ ગરમીવાળા 'નૌતપા'ની પણ શરૂઆત થશે.

કઈ રાશિઓ માટે સૂર્યનું આ ગોચર અત્યંત શુભ રહેશે?

વૃષભ, મિથુન, સિંહ અને ધનુ રાશિઓ માટે આ ગોચર અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે.

વૃષભ રાશિ માટે આ ગોચર કેવું રહેશે?

વૃષભ રાશિના લોકો માટે નવી તકો લઈને આવશે. કરિયરમાં પ્રગતિ, આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સ્વાસ્થ્ય-પારિવારિક સંબંધોમાં સુધારો જોવા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
Planetary Transits 2026: 2 ગ્રહણ અને 6 મોટા ગ્રહોની ચાલમાં બદલાવ! 11 ઓગસ્ટથી 6 રાશિઓને થશે બમ્પર લાભ 
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલાશે: આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક?
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Surya Grahan 2026: મંગળના આર્દા નક્ષત્રમાં પ્રવેશ, આ ત્રણ રાશિને થશે લાભ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: ધન સહિત આ રાશિ માટે કાર્યસિદ્ધિના યોગ, જાણો મેષથી મીનનું રાશિફળ
Advertisement

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Embed widget