શોધખોળ કરો

May 2024 Horoscope: મેનો અંત આ રાશિના જાતક માટે નિવડશે શુભ, કરિયરમાં ગ્રોથની સાથે થશે ધન લાભ

May 2024 Horoscope: મે મહિનાનો અંત આ 5 રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. મે મહિનાને આડે હજુ 15 દિવસ બાકી છે. આ રાશિના જાતકોનું ભાગ્ય ખુલવાનું છે. કરિયરમાં બદલાવ સાથે સારા સમાચાર મળી શકે છે.

May 2024: મે મહિનો અડધો વીતી ગયો. પરંતુ મે ((May 2024) ના અંતમાં, ભાગ્ય ઘણી રાશિઓને અનુકૂળ થવાનું છે. જાણો કઈ રાશિના જાતકોને મે મહિનાના અંતમાં પૈસા અને કરિયરમાં (Career) વૃદ્ધિ  (Growth)થશે અને સારા સમાચાર પણ મળી શકે છે.

મેષ

મેષ રાશિના જાતકો માટે મે મહિનાનો અંત ખૂબ જ શુભ રહેવાનો છે. વેપાર કરશો તો લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. તમારા કરિયરમાં બદલાવ આવી શકે છે. તમારું કાર્ય લક્ષ્ય પહેલા પૂર્ણ થશે, જેના કારણે તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. મેષ રાશિના લોકો મે મહિનાના અંતમાં રાહતનો શ્વાસ લેશે.

કર્ક

કર્ક રાશિવાળા લોકોને મે મહિનાના અંતમાં તેમની સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. આ સમય તમારા માટે શુભ છે. જો તમે કોઈ કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા, તો તમે તેના માટે આગળ વધી શકો છો. જો તમારા પૈસા ક્યાંક અટવાયેલા હોય તો તમે તેને મેના અંતમાં પરત મેળવી શકો છો. તમને વ્યવસાયમાં કમાણીના  નવા વિકલ્પો મળી શકે છે.

સિંહ

મે મહિનાનો અંત સિંહ રાશિના લોકો માટે શાનદાર રહેવાનો છે. આ સમય દરમિયાન તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમય દરમિયાન સફળતા તમારા પગ ચૂમશે, તમે તમારી કોઈ મોટી યોજના પર આગળ વધી શકો છો. કરિયર અને બિઝનેસ સંબંધિત યાત્રા તમને શુભ પરિણામ આપશે. મે મહિનાના અંતિમ દિવસોમાં, તમે તમારા આરામથી સંબંધિત વસ્તુઓ પર મોટી રકમ ખર્ચ કરી શકો છો.

તુલા

મેનો અંત તુલા રાશિના જાતકો મા શુભ છે. આ સમયગાળા દરમિયાન તમારી કારકિર્દીમાં વૃદ્ધિ થશે. તમને સફળતા અને પ્રગતિની તકો મળશે. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરી શકો છો. જો તમે કામ કરશો તો તમને વધુ સારી તકો મળી શકે છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના જાતકો માટે મે મહિનાનો અંત ઘણો સારો રહેવાનો છે. આ સમય દરમિયાન, તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને તમે તમારી કારકિર્દીમાં પણ પ્રગતિ કરશો. જો તમે લાંબા સમયથી કોઈ યોજના બનાવી રહ્યા છો, તો તમારું આયોજન સફળ થશે અને તમે આગળ વધશો. નવા રસ્તાઓ તમારું સ્વાગત કરશે પરંતુ તમને નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમારા હૃદયની વાત સાંભળો અને આગળ વધો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...

ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી

Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર

General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો

ABP Premium

વિડિઓઝ

Anand: પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા ફાટી નીકળ્યો રોગચાળો,17 વર્ષીય સગીરાનું મોતAmreli: પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ, લગ્નના એક દિવસ પહેલા જ યુવકની હત્યા; કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : તોડબાજોની ટોળકીHun To Bolish : હું તો બોલીશ : પોલીસે રાખી પાનેતરની લાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
IND vs PAK CT 2025: આજે સુપર સન્ડે, દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે 'મહામુકાબલો', જાણો તમામ ડિટેલ્સ...
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
ઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને 5 વિકેટે ધૂળ ચટાડી
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
Champions Trophy: ચેમ્પિયન ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર 5 ભારતીય બોલર
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
General Knowledge: કોઈ ધન કુબેરથી ઓછા નથી ભારતના આ મુખ્યમંત્રીઓ, તેમની સંપત્તિ જાણીને ચોંકી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી જાણો 23 ફેબ્રુઆરી 2025નું તમામ રાશિઓનું દૈનિક રાશિફળ

lifestyle:  હવે બાળકો તેની પ્રીય સ્ટ્રોબેરીનો આખું વર્ષ માણી શકશે સ્વાદ, આ રીતે કરો સ્ટોર

ધર્મજમાં કમળાનો કહેર: પાણીજન્ય રોગચાળામાં 16 વર્ષીય કિશોરીનું મોત, 100થી વધુ કેસથી હાહાકાર

Auto: 10 લાખ રૂપિયાની રેન્જમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર, સનરૂફ ફીચર પણ મળશે

Embed widget