શોધખોળ કરો

Vastu tips : ઘરમાં આ મૂર્તિ અથવા સ્ટેચ્યૂ રાખવાથી થાય છે ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે. 

Vastu tips : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં એવી કેટલીક વસ્તુ રાખવાની સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ઘન, વૈભવ અને ઐશ્નર્યની પ્રાપ્તિ થાય છે. 

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો ઘરનું ઇન્ટિરિયર કરવામાં આવે તો ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે વાસ્તુ મુજબ જો ઘરમાં સજાવટ કરવામાં આવે તો તેનો પ્રભાવ જીવન અને ભાગ્ય પર સીધો જ પડે છે. તેથી ઘરમાં હંમેશા એવી વસ્તુઓ રાખવી જોઇએ, જેનાથી ભાગ્યમાં વૃદ્ધિ થઇ શકે, અહીં આપણે જાણીશું કે ઘરમાં કેવા પ્રકારીની મૂર્તિ રાખવી બેહદ શુભ મનાય છે. 

વાસ્તુ શાસ્ત્ર મુજબ અનુસાર ઘરમાં હંસ રાખવો શુભ મનાય છે. તેને પ્રેમ અને શાંતિનો પ્રતીક મનાય છે. તેથી ઘરના બેડરૂમ કે ડ્રોઇંગ રૂમમાં હંસની તસવીર કે મૂર્તિ રાખી શકાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ હંસનની તસવીર કે મૂર્તિને ડ્રોઇંગ રૂમ લિવિંગ રૂમમાં રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સૌહાર્દનો માહોલ સર્જાય છે. પરિવારના સભ્યોમાં પ્રેમ વધે છે. 

ઘરમાં એક્વેરિયમ રાખવું પણ શુભ મનાય છે. તેમાં હંમેશા રંગ બેરંગી માછલી રાખવી જોઇએ, વાસ્તુ અનુસાર રંગબેરંગી માછલી ખુશીઓનું પ્રતીક છે.  ઘરમાં પૂર્વ અથવા ઉત્તર દિશામાં ચાંદીની માછલી રાખવી પણ શુભ મનાય છે. 

ઘરમાં કાચબાની મૂર્તિ કે તસવીર પણ શુભ જ મનાય છે. હિન્દુ ધાર્મિક માન્યતા મુજબ કાચબો  ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. ઘરના ઉત્તર દિશામાં કાચબાની તસવીર અથવા મૂર્તિ રાખવાથી સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. 

ગાય પણ સુખ સમૃદ્ધિનું પ્રતીક છે. ઘરમાં ગાયની મૂર્તિ અથવા તસવીર રાખવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે, ઘરમાં પીત્તળ કે સફેદ પત્થરની ગાયની મૂર્તિ રાખવાથી પોઝિટિવિટી આવે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઊંટનું ચિત્ર કે મૂર્તિ રાખવી પણ શુભ મનાય છે. તેનાથી વ્યાપારમાં સફળતા પ્રાપ્ત થાય છ.

Ratn:પૈસાનો અભાવ દૂર કરવો હોય તો આ   ચમત્કારી રત્ન કરો ધારણ, ધન સંપદામાં મળશે મુક્તિ

દરેક વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે તેનું જીવન સુખ સુવિધા અને વૈભવ સાથે વિતે. ભૈતિક સંપદા માટે મા લક્ષ્મીની કૃપા જરૂરી છે. કેટલીક વખત સખત મહેનત કર્યાં બાદ પણ સુખ સુવિધા નસીબ નથી થતી.ઘનમાં બરકત નથી રહેતી અને વ્યર્થ ખર્ચ થાય છે. 

રત્ન શાસ્ત્રમાં ધન કે પૈસૈ સાથે જોડાયેલા અનેક ઉપાય બતાવવામાં આવ્યાં છે. રત્નસાસ્ત્રમાં કેટલાક એવા રત્નનો ઉલ્લેખ છે. જેને ધારણ કરવાથી જીવનમાં સુખ સુવિધાનો વધારો થાય છે. જાણીએ ક્યાં રત્નો ધારણ કરવાથી સુખ સુવિધામાં વધારો થાય છે. 

સોનેરી રત્ન
રત્નશાસ્ત્ર અનુસાર જો ખોટો ખર્ચ થતાં હોય અને તેના કારણે ધનનો વ્યય થતો હોય તો સોનેરી રત્ન ધારણ કરીને  આ સમસ્યાનો હલ મેળવી શકાય છે. જો ધન ટકતું ન હોય, બરકત ન રહેતી હોય તો સોનેરી રત્ન ધારણ કરી શકાય છે. તેનાથી લક્ષ્ય પ્રાપ્તિ સરળ થઇ જાય છે. 

લીલા રંગનો ઝેડ સ્ટોન
જો કોઇ નવો બિઝનેસ શરૂ કરવા જઇ રહ્યો છો અને  આર્થિક રીતે મજબૂતી ઇચ્છતા હો તો લીલા રંગનો જેડ સ્ટોન ધારણ કરો. કહેવાય છે કે ઝેડ સ્ટોનથી વ્યક્તિ તેના કેમ પર ફોકસ કરી શકે છે. તે બિઝનેસ સંબંધી યોગ્ય નિર્ણય લઇ શકે છે. 

ટાઇગર રત્ન
રત્નશાસ્ત્ર મુજબ ટાઇગર રત્નને ખૂબ પ્રભાવી અને શીઘ્ર ફળનાર  આપનાર છે. કહેવાય છે કે, આ આ કારણે  આ રત્નને ટાઇગર કહેવાય છે.  ટાઇગર રત્ન ધારણ કરવાથી બગડેલા  કામ સુધરવા લાગે છે. 
માક્ષિક રત્ન 
માક્ષિક રત્ન  એક ખનીજ હોય છે. જે ગંધક  સાથે મળીને બને છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસા કમાવવાના નવા રસ્તા મળે છે. તેની બનાવટન વાત કરીને તો આ રત્ન કાચ જેવું ચમકદાર હોય છે. રત્નશાસ્ત્ર અનુસાર આ રત્ન આત્મ વિશ્વાસ પેદા કરે છે. 

ગ્રીન એવેંચ્યૂન
રત્ન શાસ્ત્રમાં આ સ્ટોનને વેપારી માટે લાભકારી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેને ધારણ કરવાથી પૈસાા કમાવવાના નવા નવા વિકલ્પ મળે છે. આ રત્ને ધન આકર્ષિત થાય છે અને આત્મવિશ્વાસ વધે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Allu Arjun Arrest| બોક્સ ઓફિસ પર ધુમ મચાવનાર પુષ્પા ફેમ અલ્લુ અર્જુનની કરાઈ ધરપકડ,જાણો શું છે મામલો?Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp AsmitaGujarat Weather Updates : સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ કોલ્ડવેવની આગાહી, યલો એલર્ટ જાહેરIndia Weather Updates: દેશના આટલા રાજ્યોમાં ઠંડી બોલાવશે ભુક્કા, ક્યાં છવાઈ બરફની ચાદર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં  સાઉથના અભિનેતા  અલ્લુ અર્જુનની ધરપકડ
Allu arjun arrest: સંધ્યા થિયેટર કેસમાં સાઉથના અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
Ahmedabad: પ્રજાના પૈસે અમદાવાદના કોર્પોરેટરો કશ્મીરમાં કરશે “જલસા” થશે 2 કરોડ રૂપિયાનો ધુમાડો
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
પતંગ રસિયાઓ માટે અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
RBI Bomb Threat: RBIને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઇમેલ
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Stock Market Crash: સેન્સેક્સમાં 1100 પોઇન્ટનો કડાકો, રોકાણકારોને સાત લાખ કરોડ રૂપિયાનું નુકસાન
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
પીએમ કિસાનના લાભાર્થીઓ સાથે થઇ રહી છે ઓનલાઇન છેતરપિંડી, સરકારે ખેડૂતોને કર્યા એલર્ટ
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
H-1B વિઝાધારકોના જીવનસાથીઓ માટે સારા સમાચાર, વર્ક પરમિટને આટલા દિવસ વધારવા તૈયાર અમેરિકા
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Look back 2024: OTT પર 2024માં આ સેલેબ્સે કર્યું ડેબ્યૂ, સ્ટારકિડથી લઇને દિગ્ગજ સ્ટાર્સ પણ સામેલ
Embed widget