Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છમાં ફરી અનુભવાયો ભૂકંપનો આંચકો. માંડવી પંથકમાં બપોરે 2 વાગ્યે 47 મિનિટે 3.9ની તીવ્રતાનો ભૂકંપ. કેંદ્રબિંદુ ગઢશીશાથી 13 કિલોમીટર દૂર. નોંધનીય છે કે, આજે બપોરના સમયે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કચ્છમાં અવાર-નવાર ઓછી તિવ્રતાના ભૂકંપના આંચકા આવતા રહે છે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં.
આ જ પ્રકારના વીડિયો જોવા માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને લાઈક અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફેસૂબપક પેજ પર પણ તમામ અપડેટ મેળવી શકો છો.
#Abpasmita #GujaratiNews
For more videos Visit our YouTube Channel -
https://www.youtube.com/abpasmitatv
Click here to Subscribe and stay Updated -
https://www.youtube.com/channel/UC3C6...
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: https://www.facebook.com/abpasmita/
















