શોધખોળ કરો

Horoscope 26 April 2022: સિંહ, તુલા અને મકર રાશિના જાતકો રાખે સાવધાની, જાણો તમામ રાશિના જાતકોને કેવો રહેશે આજનો દિવસ

Rashifal: આજે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ મહત્વનો દિવસ છે. જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 545મો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

Horoscope Today 26 April 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાગ અનુસાર આજે ચૈત્ર વદ એકાદશીની તિથિ છે. આજે મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આજે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો માટે ખૂબ મહત્વનો દિવસ છે. જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો 545મો પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.

મેષ
લોકો સાથેનો વ્યવહાર તમને અન્ય લોકોથી દૂર કરી શકે છે. તેથી વ્યવહારમાં પરિવર્તન લાવો.આત્મવિશ્વાસમાં વધારો થતો જણાય. આર્થિક બાબતો અંગે ફાયદો મેળવી શકાય. સ્થાવર જંગમ મિલકત અંગેના તમામ કાર્યો સફળ થતા જણા. ધર્મ-કર્મમાં મન લાગેલું રહેશે. આ કાર્યમાં સમય પસાર થવાથી મંત શાંત રહેશે.

વૃષભ
આજે મનમાં અશાંતિ રહેશે.  સ્ત્રી શણગાર તથા કોસ્મેટીક્સના ધંધામાં વિશેષ લાભ મેળવી શકાય. નોકરીમાં ટાર્ગેટ પૂરા થતા આનંદનો અનુભવ થાય. પેટની ગરબડનો સામનો કરવો પડે. લાંચ-રુશ્વત લેવાથી દૂર રહેવું.  ઘરના વડીલો સાથે સમય પસાર કરો. તેમની સાથે વાત શેર કરજો.

 મિથુન
 આજે માનસિક ચિંતા ખુદ પર હાવી ન થવા દેતા. મનને પ્રફુલિત રાખજો અને આનંદમાં રહેજો. આર્થિક મોરચે સફળતા હાંસલ કરી શકો. કરેલા કાર્યો સફળ થતા જણાય. ભાગ્ય મજબૂત બને છે. યાત્રા-પ્રવાસના યોગ બનતા જણાય. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. સંતાન સંબંધી ચિંતા રહે. યુવા વર્ગને અચાનક એક્સપોઝર મળી શકે છે.

કર્ક
આજના દિવસે શારીરિક સ્ફૂર્તિ જાળવી રાખજો. અગત્યના નાણાકીય વ્યવહારો ટાળવા. કાર્યક્ષેત્રે વધુ મહેનત જરૂરી બને છે. ચામડીના રોગોથી પરેશાની રહે. ગળાના રોગોથી સાચવવું. વાણીને કારણે સંબંધો ન બગડે એનું ધ્યાન રાખવું. જીવનસાથીની તબિયત સાચવવી. ઘરે મહેમાન આવે તો આતિથ્યભાવમાં કોઈ કમી ન રાખતાં.

સિંહ
આ રાશિના જાતકો બજેટ બનાવીને ચાલે નહીંતર ભવિષ્યમાં મુશ્કેલી થશે. ઓફિસ નિયમોનું પાલન કરજો. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ થતી જણાય. શરદી-ખાંસીની સમસ્યા સતાવે. નકારાત્મક વિચારો હાવી થતા જણાય. તળાવ-નદીથી દૂર રહેવું.  વેપારીઓ કાનૂની મામલે સાવધ રહે.

કન્યા
આ રાશિના જાતકો લોકો સાથેનો સંપર્ક મજબૂત રાથે. કારણકે તે વર્તમાન સમયમાં ખૂબ જરૂરી છે. મીડિયા સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરશે. નાણાકીય ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ જળવાય. વિદેશ તરફથી સારા સમાચાર મળતા જણાય. મુસાફરીના યોગ બને છે. આંખની કાળજી રાખવી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા તથા પિતાનું આરોગ્ય જળવાય.

તુલા
આજના દિવસે વરિષ્ઠોનું માર્ગદર્શન મળશે, તેને ફોલો કરજો. ઓફિસમાં બોસ નવી જવાબદારી સોંપી શકે છે. નાણાકીય બાબતો અંગે સાનુકૂળતા જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિવસ. જીવનસાથીના ગુસ્સાનો સામનો કરવો પડે. સ્વાસ્થ્ય સારૂં રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. વિદ્યાર્થીને લક્ષ્ય પ્રાપ્તિ માટે સંઘર્ષ કરવો પડી શકે છે.

વૃશ્ચિક
આ રાશિના જાતકો ભવિષ્યને લઈ પરેશાન ન થાય. તેમણે સંતોષ રાખવો જોઈએ અને ધીરજથી કામ લેવું. વાહન સુખ તથા મિલકત સુખમાં વધારો થાય. માતાની તબિયત સારી રહે તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી અનુભવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. કોઈપણ ગેરસમજ દુખનું કારણ બની શકે છે તેથી સાચવવું.

ધન
આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સજાગ રહેવું. કોઈને ક્રોધમાં આવીને જવાબ આપવો નહીં. સેવાકીય કાર્યો થવાને કારણે આત્મ સંતોષ વધે. આવકનું પ્રમાણ જળવાય. માન-સન્માનમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાઈ બહેનોને પરસ્પર મદદ મળશે.

મકર
આજે ભાવનાઓને નિયંત્રણમાં રાખજો. જે પણ ફેંસલા લો સમજી વિચારીને લેજો. પરિવારમાં આનંદ ઉત્સાહ જળવાય. દામ્પત્ય ક્ષેત્રે શુષ્કતાનો અનુભવ થાય. નોકરીમાં શાંતિ રાખવી તથા ધંધાકીય ક્ષેત્રે સતર્કતા જરૂરી. પિતાની તબિયત સાચવવી. યશ-પ્રતિષ્ઠામાં ઘટાડો થતો અનુભવાય. ઘરમાં મહેમાનનું આગમન થઈ શકે છે, તેમને પ્રસન્ન રાખજો.

કુંભ
આજના દિવસે વધારે ખર્ચના કારણે બજેટ બગડી શકે છે. તમારા બોસને પણ જવાબ આપવો પડી શકે છે. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. જીવનસાથીનું આરોગ્ય જળવાય. વિચારો ઉપર કાબૂ રાખવો હિતાવહ. શરદી-ખાંસી-તાવથી સાવધાની જરૂરી. આવકનું પ્રમાણ જળવાય. ખોટા ખર્ચ ટાળવા. નાની વાતને મોટું સ્વરૂપ આપવાથી બચજો.

મીન
આ રાશિના જાતકોએ વિવાદોમાં ન પડવું, આમ કરવાથી સ્થિતિ બગડી શકે છે. પોતાના કામથી કામ સાથે મતલબ રાખજો. કાર્યક્ષેત્રે વધુ મહેનત કરવા છતાં આવકનું પ્રમાણ ઘટતું જણાય. યશ-પ્રતિષ્ઠા વધે. સંતાન તરફથી સારા સમાચાર મળે. પડવા-વાગવાથી સાચવવું. સાંધાના દુઃખાવાની સમસ્યાનો સામનો કરવો પડે. જો તમે કોઈ પ્લાનિંગ કરી રહ્યા છો તો તેને પૂરું કરી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Embed widget