શોધખોળ કરો

Today's Horoscope: આ 4 રાશિ માટે શુક્રવારનો દિવસ રહેશે ઉત્તમ, જાણો 12 રાશિનું રાશિફળ

Today's Horoscope: આજે 8 ઓગસ્ટ શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવું પસાર થશે જાણીએ આજનું રાશિફળ

Today's Horoscope:  ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે  8 ઓગસ્ટ શુક્રવારનો  દિવસ ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવો જશે, કઇ રાશિ માટે શુક્રવાર શુભ નિવડશે તો કઇ રાશિને આજે સાવધાન રહેવાની જરૂર જાણીએ આજનું રાશિફળ

મેષ

આજનો દિવસ સારો રહેવાનો છે. બહાર ક્યાંક યાત્રા થવાની સંભાવના છે. તમે પરિવારના સભ્ય સાથે મંદિરમાં દર્શન માટે પણ જઈ શકો છો. જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો બિઝનેસ સંબંધિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની સલાહ ચોક્કસ લો.

વૃષભ

આજનો દિવસ શાનદાર રહેવાનો છે. નોકરી કરતા લોકોને આજે તેમના સારા કામ માટે ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. જે લોકો લાંબા સમયથી નોકરીની શોધમાં છે તેમના માટે આવા સંકેતો છે. તેમની શોધખોળ આજે પૂર્ણ થશે. તમારા ઉત્સાહને જાળવી રાખવાની સાથે સાથે તમારા મનમાં નવી વસ્તુઓ જાણવાની ઉત્સુકતા પણ રહેશે.

મિથુન

આજે તમારો દિવસ તમારા માટે ઉત્સાહથી ભરેલો રહેશે. વેપારમાં તમારે નવા પડકારોનો સામનો કરવો પડશે. લાંબા સમયથી અટકેલા કામ આજે પૂરા થશે. ઓફિસમાં કામ કરતા લોકો પાસેથી તમને કોઈ પ્રોજેક્ટ સંબંધિત સલાહ મળી શકે છે

કર્ક

આજે તમારો દિવસ સારો રહેશે. તમે જે કરો છો તેમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. અન્ય કોઈના કારણે તમારા કામમાં જરૂર કરતાં વધુ સમય લાગી શકે છે. કેટલીક આદતોમાં સુધારો કરવાથી તમારો દિવસ સારો થઈ શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે પ્રેમથી વાત કરવી જોઈએ, તેનાથી સંબંધોમાં મધુરતા વધશે.

સિંહ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમે કામ માટે બીજા શહેરમાં જઈ શકો છો. કોઈ તમારા વિચારોને દબાવવાનો પ્રયાસ કરી શકે છે. તમારા લગ્ન જીવનને સારું રાખવા માટે તમારે એક પગલું આગળ વધવું પડશે. આ રાશિની મહિલાઓએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે.

કન્યા

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. તમારા નક્ષત્રો ઉચ્ચ થવાના છે, તમને ક્યાંકથી અચાનક આર્થિક લાભ મળી શકે છે. તમે બધા કામ સારી રીતે પૂર્ણ કરશો. તમને તમારા બાળકો તરફથી સંપૂર્ણ મદદ મળશે. આજે તમે કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત કરી શકો છો.

તુલા

તમારો દિવસ અનુકૂળ રહેવાનો છે. વ્યવસાયિક કાર્યમાં પ્રગતિ અવશ્ય છે. તમે ઘરમાં કોઈ પ્રકારનો સુધારો કરાવી શકો છો. તમે ઘર માટે કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ પણ ખરીદી શકો છો. પરંતુ યાદ રાખો, તમે જે પણ કરો છો, તે તમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કરો.

વૃશ્ચિક

આજનો દિવસ તમારા માટે સારો છે. તમે જીવનમાં અમુક પ્રકારના પરિવર્તન વિશે વિચારશો. તમારી સાથે કામ કરતા લોકો સાથે પણ આ અંગે વાત કરશો. આજે દરેક તમારા માટે ખૂબ મદદરૂપ થશે. કેટલીક ખાદ્ય વસ્તુઓમાં તમારી રુચિ વધી શકે છે. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે. મંદિરમાં સાકરનું દાન કરો, તમને દરેકનો સહયોગ મળશે.

ધન

આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. વેપારી વર્ગના અટકેલા કામ આજે ઝડપથી આગળ વધશે તો આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વકીલોને આજે કોઈ મહત્વપૂર્ણ કેસમાં સફળતા મળશે. પાર્ટન સાથે નવી ફિલ્મ જોવા જઈ શકો છે. આજે તમને જમીનના કેટલાક જૂના વ્યવહારથી લાભ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ કારકિર્દી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેઓને આજે તેમના મોટા ભાઈ અથવા મોટી બહેનની મદદ મળશે.

મકર

આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. તમે કેટલાક ઓનલાઈન કામ શરૂ કરવાનું નક્કી કરશો, જેમાં તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમને આધ્યાત્મિકતામાં રસ પડશે અને કેટલાક આધ્યાત્મિક પુસ્તકો પણ વાંચશો. કોઈ સંબંધી સાથે ચાલી રહેલ અણબનાવ આજે સમાપ્ત થશે. તમે સોશિયલ સાઇટ્સ પર નવા લોકો સાથે મિત્રતા કરશો.

કુંભ

આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે. તમારા વ્યક્તિત્વમાં ચારેબાજુ સુગંધની મહેક આવશે. તમને કોઈ મોટી ખ્યાતિ મળી શકે છે. પરિવારમાં કેટલાક મહત્વપૂર્ણ કામ પૂરા થતાં મન પ્રસન્ન રહેશે. જેમના લગ્ન નથી થયા, તેમના ઘરે આજે તેમનાથી સંબંધિત કોઈ આવી શકે છે. આજે વિદ્યાર્થીઓ કોઈ કામ પૂર્ણ કરવા માટે તેમના પિતાની મદદ લેશે, જેના કારણે તેમનું કાર્ય સારી રીતે પૂર્ણ થશે.

મીન

આજનો દિવસ જીવનમાં સોનેરી ક્ષણો લઈને આવવાનો છે. જે લોકો ઈલેક્ટ્રોનિક કામ સાથે જોડાયેલા છે તેઓને આજે તેમના કામમાં સારો ફાયદો થશે. એન્જીનીયરીંગ નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળશે. તમે આર્થિક રીતે મજબૂત રહેશો. વિવાહિત જીવનમાં પરસ્પર વિશ્વાસની મદદથી સંબંધો મજબૂત થશે. તમે જૂના મિત્ર સાથે ફરવાની યોજના બનાવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
Advertisement

વિડિઓઝ

Ahmedabad Crime: અમદાવાદના વટવા GIDCમાં પ્રેમપ્રકરણમાં હત્યા થયાનો આરોપ
Junagadh News: જૂનાગઢ સિવિલમાં બાળકના મોતથી પરિવારનો હોબાળો
Baba Vanga's 2026 Warning: બાબા વાંગાની 2026ને લઈ ચિંતાજનક ભવિષ્યવાણી
CM Bhupendra Patel: મુખ્યમંત્રીનો માનવતાવાદી અભિગમ, દીકરીના લગ્ન માટે કાર્યક્રમનું સ્થળ બદલ્યું
Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી: કડકડતી ઠંડી, માવઠું અને ચક્રવાતનો ખતરો
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Ahmedabad: અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં હત્યા, આરોપીએ પ્રેમિકાના ભાઇને છરીના ઘા મારી ઉતાર્યો મોતને ઘાટ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
Demolition: ભાવનગરમાં મેગા ડિમૉલિશન, ગેરકાયદે મદરેસા, 6 ફ્લેટ અને 8 હૉસ્ટેલને તોડી પડાઇ
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
રાજકોટમાં હત્યાના બે બનાવથી ખળભળાટ! એકમાં યુવતીની માથું છૂંદાયેલી મળી લાશ તો બીજામાં પુત્રએ કરી પિતાની હત્યા
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે CM સિદ્ધારમૈયાએ ખડગે સાથે કરી મુલાકાત, કહ્યું- દરેકે નિર્ણય માનવો પડશે
દુનિયાભરના બજારોમાં બોલશે કડાકો! રોબર્ટ કિયોસાકીની શેરબજારને લઈ ડરામણી આગાહી; જાણો શેમાં રોકાણ કરવાની આપી સલાહ
દુનિયાભરના બજારોમાં બોલશે કડાકો! રોબર્ટ કિયોસાકીની શેરબજારને લઈ ડરામણી આગાહી; જાણો શેમાં રોકાણ કરવાની આપી સલાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક લગ્નના કારણે બદલ્યું પોતાના કાર્યક્રમનું સ્થળ, દીકરીના કાકાએ કહ્યું- એ રાત્રે...
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
ચેન્નાઈમાં યોજાશે ABP Southern Rising Summit 2025, ઉદયનિધિ સ્ટાલિનથી લઈને અન્નામલાઈ સુધીના નેતાઓ લેશે ભાગ
Embed widget