શોધખોળ કરો

ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે

Gajalakshmi Rajyog 2026: 8 જૂને શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરતા જ 'ગજલક્ષ્મી રાજયોગ' બનશે, જેનાથી મેષ, મિથુન, કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોનું જીવન વૈભવશાળી બનશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શુક્ર 8 જૂન 2026 કર્કમાં ગજલક્ષ્મી રાજયોગ બનાવશે.
  • મેષ, મિથુન, કર્ક, વૃશ્ચિક રાશિને કારકિર્દી-ધન લાભ થશે.
  • 22 જૂને બુધનો પ્રવેશ સુખ-સમૃદ્ધિ વધુ વધારશે.

Gajalakshmi Rajyog 2026: જ્યોતિષશાસ્ત્ર મુજબ, ગ્રહોના રાશિ પરિવર્તનની સીધી અસર આપણા જીવન પર પડે છે. ગુરુના ગોચર પછી હવે 8 જૂન 2026 ના રોજ શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શુક્રને સુખ, સંપત્તિ અને વૈભવનો કારક માનવામાં આવે છે. તેના આ ગોચરથી શાનદાર 'ગજલક્ષ્મી રાજયોગ' બની રહ્યો છે. જેના લીધે મેષ, મિથુન, કર્ક અને વૃશ્ચિક એમ 4 રાશિના લોકોના જીવનમાં જાણે લોટરી લાગવાની છે. આ સમયગાળામાં કારકિર્દીમાં પ્રગતિ, અઢળક પૈસા અને નવી તકો મળશે. તો ચાલો જાણીએ આ 4 રાશિઓ પર તેની કેવી અસર થશે.

શુક્ર 8 જૂને કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને 4 જુલાઈ સુધી ત્યાં જ બિરાજમાન રહેશે. મજાની વાત એ છે કે 22 જૂને બુધ ગ્રહ પણ આ જ રાશિમાં આવી જશે, એટલે આ સમયગાળો 'સોનામાં સુગંધ ભળે' તેવો સાબિત થશે. જેનાથી સુખ અને સગવડોમાં જબરદસ્ત વધારો થશે.

કર્ક રાશિ:

તમારા માટે તો આ ગોચર ખૂબ જ શુકનવંતુ રહેવાનું છે. શુક્ર તમારી જ રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે, જેનાથી વેપાર-ધંધામાં જોરદાર નફો થઈ શકે છે. હવે તમને પૈસાની કોઈ જ કમી નહીં રહે. તમે લાંબા સમયથી જે કામ કરવાનું વિચારી રહ્યા છો તે પૂરા થશે અને નોકરીમાં નવી જવાબદારીઓ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ પણ તમારા હાથમાં આવી શકે છે.

મેષ રાશિ:

શુક્ર તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે. ગજલક્ષ્મી રાજયોગના પ્રભાવથી તમારું નવું ઘર કે નવી ગાડી ખરીદવાનું સપનું આખરે પૂરું થઈ શકે છે. નોકરી કરતા લોકોને પગાર વધારો મળવાની પૂરી શક્યતા છે અને કરિયરમાં ઉંચા પદ પર પહોંચવાની ઘણી નવી તકો મળશે. સાથે જ, તમારા બાળકોને પણ ઉચ્ચ શિક્ષણમાં સારી સફળતા મળશે.

આ પણ વાંચોઃ 12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ

વૃશ્ચિક રાશિ:

શુક્ર તમારી રાશિના નવમા ભાવમાં આવશે, જે તમારા માટે સાચા અર્થમાં ભાગ્યશાળી સાબિત થશે. તમને દરેક કામમાં સફળતા મળશે. જો તમે વિદેશ જવાનું કે ત્યાં કોઈ નવું કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં ચોક્કસ સફળતા મળશે. વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકશે અને જીવનના ચાલી રહેલા તમામ સંઘર્ષો હવે દૂર થશે.

મિથુન રાશિ:

મિથુન રાશિના લોકો માટે પણ શુક્રનું આ ગોચર ખૂબ જ ફાયદાકારક રહેશે. શુક્ર તમારી રાશિથી બીજા ભાવમાં ગોચર કરશે, જેનાથી ધન ભાવમાં ગજલક્ષ્મી યોગ બનશે. તમારી કારકિર્દીમાં નફો કમાવાના નવા રસ્તાઓ ખૂલશે અને તમારી આવકમાં પણ સારો એવો વધારો જોવા મળશે. ટૂંકમાં, આ સમયગાળો આર્થિક રીતે ખૂબ જ મજબૂત રહેશે.

Frequently Asked Questions

ગજલક્ષ્મી રાજયોગ ક્યારે બની રહ્યો છે?

શુક્ર ગ્રહ 8 જૂન 2026 ના રોજ કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જેનાથી આ શાનદાર 'ગજલક્ષ્મી રાજયોગ' બની રહ્યો છે. તે 4 જુલાઈ સુધી ત્યાં બિરાજમાન રહેશે.

ગજલક્ષ્મી રાજયોગથી કઈ રાશિના લોકોને ફાયદો થશે?

મેષ, મિથુન, કર્ક અને વૃશ્ચિક એમ 4 રાશિના લોકોના જીવનમાં જાણે લોટરી લાગવાની છે. તેમને કારકિર્દીમાં પ્રગતિ અને અઢળક પૈસા મળશે.

ગજલક્ષ્મી રાજયોગથી સામાન્ય રીતે શું ફાયદા થશે?

આ સમયગાળામાં કારકિર્દીમાં પ્રગતિ, અઢળક પૈસા અને નવી તકો મળશે. સુખ અને સગવડોમાં પણ જબરદસ્ત વધારો થશે.

શુક્રના ગોચરના સમયગાળાને શા માટે વિશેષ શુભ ગણવામાં આવે છે?

શુક્રના ગોચર દરમિયાન 22 જૂને બુધ ગ્રહ પણ કર્ક રાશિમાં આવી જશે. આનાથી 'સોનામાં સુગંધ ભળે' તેવો સમય બનશે, જે સુખ-સગવડોમાં વધારો કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Lucky Rashi: 2 ઓગસ્ટે મંગળ-રાહુ વચ્ચે બનશે નવપંચમ યોગ, આ 4 રાશિને થશે અચાનક ધનલાભ
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Today's Horoscope: શનિવારનો દિવસ કઇ રાશિ માટે નિવડશે શુભ અને કઇ રાશિને રહેવું સાવધાન
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
Bhadra Mahapurush Rajyog: ભદ્ર મહાપુરુષ રાજયોગમાં શરુ થશે ઓગસ્ટ મહિનો, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત 
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
August Horoscope 2026: ઓગસ્ટ માસમાં આ 6 રાશિના ખૂલશે પ્રગતિના માર્ગ, જાણો કઇ છે લકી રાશિ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Live Update: રાજ્યભરમાં મેઘતાંડવ, વાહન વ્યવહાર ખોરવાયો, શાળા કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
સુરેન્દ્રનગરમાં આકાશી આફત: દેદાદરા ગામ થયું સંપર્ક વિહોણું, વઢવાણ-લખતરમાં 6 ઈંચથી વધુ વરસાદ,નાયકા ડેમના 10 દરવાજા ખોલાયા
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
Embed widget