શોધખોળ કરો

Shani Nakshatra Gochar 2023: શનિનું નક્ષત્ર પરિવર્તન, મકર રાશિ સહિત આ રાશિની બદલી દેશે કિસ્મત

રાહુના શતભિષા નક્ષત્રમાં શનિદેવનું ગોચર, આ 3 રાશિઓનું ભાગ્યોદય કરશે. ચાલો જાણીએ આ રાશિ ચિહ્નો વિશે

Shani Gochar 2023: રાહુના શતભિષા નક્ષત્રમાં શનિદેવનું ગોચર, આ 3 રાશિઓનું ભાગ્યોદય કરશે. ચાલો જાણીએ આ રાશિ ચિહ્નો વિશે

રાહુના શતભિષા નક્ષત્રમાં શનિદેવનું ગોચર જ્યોતિષશાસ્ત્રમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ત્રણેય રાશિઓ માટે શનિનું નક્ષત્ર ગોચર ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે.

રાહુ શતભિષા નક્ષત્રનો સ્વામી છે. આવી સ્થિતિમાં રાહુના નક્ષત્રમાં શનિના પ્રવેશને કારણે ઘણા સંયોગો બનશે, જે ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે

ત્રણેય રાશિઓ માટે શનિનું નક્ષત્ર  ગોચર ખૂબ જ શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને ધન, કાર્યમાં સફળતા, સંબંધોમાં મધુરતા વગેરેની પ્રાપ્તિ થશે.

શનિદેવ 15 માર્ચ, 2023ના રોજ સવારે 11.40 કલાકે શતભિષા નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ અહીંથી 17 ઓક્ટોબર સુધી ગોચર કરશે.

શતભિષા નક્ષત્રમાં શનિનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે વરદાન સમાન રહેશે. કાર્યક્ષેત્રમાં તમને અપાર સફળતા મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, ઇન્ક્રીમેન્ટ અને પગાર વધારો મળી શકે છે.

મકર રાશિના લોકો માટે પણ શનિ શતભિષા નક્ષત્રનું ગોચર લાભદાયક રહેશે. પ્રેમ સંબંધો માટે આ સમય આનંદદાયક રહેશે. તેને સુખનો અનુભવ થશે, આકસ્મિક ધનલાભ પણ થશે.

Zodiac Nature:  આ 4 રાશિની મહિલાઓથી ઝડપથી પ્રભાવિત થાય છે પુરૂષો, ધરાવે છે ચુંબકિય આકર્ષણ 

Zodiac Signs Personality: જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે યુવતીઓ ખૂબ જ ખુશમિજાજ હોય છે અને આવી રાશિની યુવતી પર પુરૂષો ઝડપથી આકર્ષિત થાય છે. 

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, દરેક રાશિનો પોતાનો સ્વભાવ હોય છે અને તેના પોતાના ગુણ અને ખામીઓ હોય છે. જ્યોતિષશાસ્ત્રમાં અમુક રાશિની યુવતીઓને  ખુશખુશાલ માનવામાં આવે છે. તે કોઈપણ વ્યક્તિ સાથે ખૂબ જ સરળતાથી ભળી જાય છે.  વશીકરણ જેવી જાદુઇ અસર કરી શકે છે. તે તેમની સુંદરતાથી, તે અન્યને પોતાની તરફ ખેંચે છે. આવી યુવતીઓથી યુવકો ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. આવો જાણીએ આ રાશિની યુવતીઓ વિશે.

કન્યાઃ- આ રાશિની યુવતીઓ  દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે. આવી યુવતીઓ  ક્ષણભરમાં તેની સુંદરતાના દિવાના બની જાય છે. તેમના તોફાની, મિલનસાર અને ખુશખુશાલ સ્વભાવના કારણે આ રાશિની યુવતીઓ સરળતાથી લોકોને પસંદ આવે છે.

કન્યા રાશિની યુવતીઓ  થોડી રહસ્યમય સ્વભાવની હોય છે. તે પોતાના દિલની વાત દરેક સાથે શેર કરતી નથી. જો તે કોઈના પ્રેમમાં પડે છે, તો તે જલ્દીથી તેના પાર્ટનર વિશે કોઈને કહેતી નથી. ગમે તેટલી પરેશાનીઓ આવે, કન્યા યુવતીઓ છોકરીઓ દરેક પરિસ્થિતિમાં હસતી રહે છે.

વૃશ્ચિકઃ- આ રાશિની યુવતીઓ ખૂબ જ મહત્વાકાંક્ષી અને ખુશ ખુશ મિજાજની હોય છે. આ રાશિની યુવતીઓ ઓ કોઈથી શરમાતી નથી. પોતાની શાનદાર સ્ટાઇલના કારણે તે યુવતીઓના દિલમાં ઝડપથી જગ્યા બનાવી લે છે. તેઓ તેમના જીવનમાં કોઈની દખલગીરી સહન કરતા નથી.

મિથુન: આ  રાશિની યુવતીએ અલગ-અલગ અને નવી વસ્તુઓ કરવાનો શોખીન હોય છે. આ રાશિની યુવતીઓને વસ્તુઓની ઊંડી સમજ હોય છે. તેના જ્ઞાન અને ડહાપણથી તે લોકો પર ઊંડી અસર છોડે છે. પુરૂષોને  આ રાશિની યુવતીઓ  સાથે વાત કરવી ગમે છે.

મિથુન રાશિઃ- મિથુન રાશિની છોકરીઓ સ્વભાવે ચુસભુલી હોય છે. તેમની વાત કરવાની રીત એટલી અલગ છે કે લોકો તેમનાથી ઝડપથી પ્રભાવિત થઈ જાય છે. આ રાશિની યુવતીઓ લોકોથી ઘેરાયેલી રહે  છે અને  તેના મિત્રોનું લિસ્ટ ઘણું લાંબુ હોય છે

મકરઃ- મકર રાશિની યુવતીઓ  ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તે કોઈપણ કામ ખૂબ જ સમજી વિચારીને અને પૂરી ધીરજથી કરે છે. તે દરેક સાથે સરળતાથી ભળી જાય છે. દેખાવમાં ખૂબ જ સુંદર અને આકર્ષક હોવાને કારણે લોકો તેમની તરફ ખૂબ જ ઝડપથી આકર્ષિત થઈ જાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scandal: કુખ્યાત કાર્તિક પટેલને લઈ પોલીસ પહોંચી ખ્યાતિ હોસ્પિટલAmbalal Patel Prediction: ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ થશે શરૂ, અંબાલાલ પટેલની રાજકીય આગાહીBorsad Murder : બોરસદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની જાહેરમાં હત્યા, જુઓ કોણે કરી નાંખી હત્યા?Rajkot Crime : રાજકોટમાં રીક્ષા ચાલકો અને કિન્નરો વચ્ચે મારામારીના કેસમાં 11 કિન્નર સહિત 15ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
'શિવશક્તિ'ના શુક્રાચાર્યનું નિધન: હાર્ટ એટેકથી જાણીતા અભિનેતાનું નિધન થતાં ટીવી જગતમાં શોકનું મોજુ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
RG Kar Rape And Murder: કોલકતા ડોક્ટર હત્યા કેસમાં દોષીને આજે મળશે સજા, ફાંસી કે આજીવન કેદ
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
સૈફ અલી ખાનને હોસ્પિટલ પહોંચાડનાર રિક્ષા ડ્રાઈવરને ઈનામમાં મળ્યા હજારો રુપિયા  
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
RBI ની નવી ગાઈડલાઈન, કરોડો યૂઝર્સને ફ્રોડથી રાહત, માત્ર આ બે નંબર પરથી આવશે બેંકિંગ કોલ 
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Government Jobs 2025: આ રાજ્યમાં 1 લાખથી વધુ પદો માટે ભરતી, એક ક્લિકમાં ચેક કરો તમામ ડિટેલ્સ  
Embed widget