શોધખોળ કરો

Vastu Tips For Curtain:ઘરમાં આ રંગના પડદા લગાવાથી થાય છે સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ

Vastu Tips For Curtain: વાસ્તુમાં ઘરમાં પડદાને લગતા કેટલાક ખાસ નિયમો છે. આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ ઘરના પડદા સાથે સંબંધિત વાસ્તુના આ નિયમો.

Vastu Tips For Curtain: વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રાખવામાં આવેલી દરેક વસ્તુમાં સકારાત્મક કે નકારાત્મક ઉર્જા હોય છે. તેની અસર ઘરમાં રહેતા સભ્યો પર પણ પડે છે. ઘરમાં લગાવેલા પડદા ઘરની સુંદરતામાં વધારો કરે છે અને ઘરને સૂર્યપ્રકાશ અને ધૂળથી પણ બચાવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરના પડદાને લગતા કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. પડદા સંબંધિત વાસ્તુના આ નિયમોનું પાલન ન કરવાથી પણ નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ કે ઘરના કયા રૂમમાં કયા પ્રકારના પડદા લગાવવા જોઈએ.

 ડ્રોઇંગ રૂમનો પડદો

જો ઘરમાં ડ્રોઈંગ રૂમ કે મહેમાનો માટે અલગ રૂમ હોય તો ત્યાં બ્રાઉન કે ક્રીમ રંગના પડદાનો ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

ઘરના મોભીનો રૂમ

ઘરના બેડરૂમ  બારી-દરવાજા પર વાદળી, ભૂરા કે કેસરી રંગના પડદા લગાવવા જોઈએ, તેનાથી ઘરના વડાનું સ્વાસ્થ્ય સારું રહે છે અને આખા ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. આ રંગની અસરથી ઘરના સભ્યોમાં પ્રગતિ થાય છે.

બેડરૂમનો પડદો

જો તમે નવા પરણેલા હોવ તો પડદાના રંગની પસંદગી પર વિશેષ ધ્યાન આપો. પતિ-પત્નીએ પોતાના રૂમમાં લાલ, જાંબલી કે ગુલાબી રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં નવી ઉર્જા આવે છે. આ ઉપરાંત પતિ-પત્ની વચ્ચે રોમાંસ વધે છે.

સ્ટડી રૂમનો  પડદો

બાળકોના અભ્યાસ ખંડમાં લીલા, વાદળી અથવા ગુલાબી પડદા લગાવો. આ રંગો શાંતિ અને સ્વાસ્થ્યના સૂચક માનવામાં આવે છે. જો સ્ટડી રૂમ હોય તો તેમાં લીલો પડદો લગાવવાથી બાળકોની એકાગ્રતા વધે છે અને તેઓ અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરે છે.

પૂજા ઘરમાં કેવો રંગના રાખશો પડદા

ઘરનું સૌથી પવિત્ર સ્થાન પૂજાનું ઘર છે. આ રૂમમાં પડદા હંમેશા ઓરેંજ આછો પીળો હોવો જોઈએ.આ બંને રંગો શુદ્ધતાના પ્રતિક માનવામાં આવે છે. આ રંગના પડદા લગાવવાથી આખા ઘરમાં પુણ્યનું વાતાવરણ જળવાઈ રહે છે.

ઘરની શાંતિ માટે પડદાનો રંગ

જો તમારા ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર ઝઘડો થતો હોય અથવા તેઓ એકબીજા સાથે ન મળતા હોય તો તમારે તમારા ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના પડદા લગાવવા જોઈએ. તેનાથી તમારા પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધશે અને પરસ્પર સંબંધો પણ મજબૂત બનશે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી તો તમારા ઘરની ઉત્તર દિશામાં વાદળી રંગનો પડદો લગાવો. તેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

ટોપ સ્ટોરી

Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: સાડાસાતી સહિતની સમસ્યાથી મળશે મુક્તિ, શ્રાવણમાં આ વિધિ વિધાનથી કરો અભિષેક
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Shrawan 2026: પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક, ઇચ્છિત મળશે ફળ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સ્વાર્થ સિદ્ધિ યોગથી આ 5 રાશિની ખૂલશે કિસ્મત, જાણો કઇ છે લકી રાશિ
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત
શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન ક્યારે? 27 કે 28 ઓગસ્ટ? જાણો સાચી તારીખ, ભદ્રા અને રાખડી બાંધવાનું ચોક્કસ મુહૂર્ત

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget