શોધખોળ કરો

Vastu Tips for Positivity: ઘરમાંથી આ વસ્તુઓ હટાવી દો, નહીં તો આર્થિક થઇ શકે છે નુકસાન

vastu Tips for Positivity:ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક ખાસ બાબતોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. વાસ્તુ માન્યતાઓ મુજબ ઘરમાં રાખેલી કેટલીક વસ્તુઓ નકારાત્મક ઊર્જા વધારી શકે છે.

vastu Tips for Positivity: વાસ્તુશાસ્ત્રમાં ઘરની સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા મુજબ, ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ સુખ-સમૃદ્ધિ અને માનસિક શાંતિને અસર કરી શકે છે. આજકાલ લોકો જૂની અને અલગ દેખાતી સજાવટી વસ્તુઓને એસ્થેટિક (Aesthetic) નામ આપીને ઘરમાં રાખે છે, પરંતુ વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ દુર્ભાગ્ય અને તણાવનું કારણ બની શકે છે. તેથી ઘરની ખુશહાલી જાળવી રાખવા માટે આવી વસ્તુઓને દૂર કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

વિનાશ સાથે જોડાયેલી તસવીરો

કેટલાક લોકોને ઘરમાં યુદ્ધ, બરબાદી અથવા હિંસા દર્શાવતી પેઇન્ટિંગ્સ અને મૂર્તિઓ રાખવાનો શોખ હોય છે. પરંતુ વાસ્તુ માન્યતાઓ અનુસાર આવી તસવીરો ઘરની સકારાત્મક ઊર્જાને અસર કરે છે. તેના કારણે ઘરમાં તણાવ, અશાંતિ અને બેચેનીનું વાતાવરણ સર્જાઈ શકે છે.

બંધ ઘડિયાળ અને જૂના કેલેન્ડર

વાસ્તુ અને ફેંગશૂઈ અનુસાર બંધ ઘડિયાળને અટકેલી પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે. તે જ રીતે જૂના કેલેન્ડરને લાંબા સમય સુધી દીવાલ પર ટાંગી રાખવું પણ શુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે તે જીવનમાં સ્થિરતા અને અટકાવ વધારી શકે છે. તેથી સમયાંતરે કેલેન્ડર બદલવું અને ખરાબ ઘડિયાળને દૂર કરવી જરૂરી માનવામાં આવે છે.

તૂટેલો અરીસા

આજકાલ ઘણા લોકો તૂટેલા અથવા ડિઝાઇનર ક્રેકવાળા કાચનો ઉપયોગ સજાવટ માટે કરે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તૂટેલા અરીસાને અશુભતા અને નકારાત્મક ઊર્જા સાથે જોડવામાં આવે છે. માન્યતા છે કે તેના કારણે ઘરના સભ્યોના માનસિક સંતુલન અને પરસ્પર સંબંધો પર પણ નકારાત્મક અસર પડી શકે છે.

કાંટાવાળા છોડથી વધે છે તણાવ
ઘરમાં કેક્ટસ અને અન્ય કાંટાવાળા છોડ રાખવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. જોકે, વાસ્તુ અનુસાર આવા છોડ સંબંધોમાં તણાવ અને મતભેદ વધારનારા માનવામાં આવે છે. કહેવાય છે કે તે ઘરની સકારાત્મક ઊર્જાને ઘટાડે છે.

સાપ અને નટરાજની મૂર્તિઓ
વાસ્તુ મુજબ ઘરમાં સાપની મૂર્તિઓ અથવા ભય પેદા કરતી કલાત્મક વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવતી નથી. તેવી જ રીતે નટરાજની મૂર્તિ પણ ઘરમાં ન રાખવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તેને તાંડવ અને ઉગ્ર ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. માન્યતા મુજબ તે ઘરના ઊર્જા સંતુલનને અસર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
20 ઓગસ્ટે શનિનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિઓનું વધશે ટેન્શન, પૈસા બાબતે રહો સતર્ક!
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Mahadev Symbols: શિવજી ગળામાં નાગ અને મસ્તક પર ચંદ્રમા કેમ ધારણ કરે છે ? જાણો ત્રિશૂલ-ડમરુનું રહસ્ય
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget