શોધખોળ કરો

Shardiya Navratri 2024: નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ, જાણો કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત અને વિધિ

આ વર્ષે નવરાત્રી ગુરૂવારથી શરૂ થઇ રહી છે. જેથી માતાજી પાલખીમાં સવાર થઇને પધારશે,. જાણીએ ઘટસ્થાપનનું શુભ મુૂહૂર્ત અને વિધિ

Shardiya Navratri 2024: અશ્વિન મહિનાની શારદીય નવરાત્રિ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ વખતે ઘટસ્થાપન માટે બે ખૂબ જ શુભ મુહૂર્ત રચાઈ રહ્યા છે. જાણો શારદીય નવરાત્રિમાં કલશ સ્થાપિત કરવાનો શુભ મૂહૂર્ત અને વિધિ

ઘટસ્થાપના માટે શુભ મૂહૂર્ત

કલશ સ્થાપના માટે સવારનો શુભ સમય સવારે 6:15 થી 7:22 સુધીનો છે. તમને સવારે ઘાટ સ્થાપના માટે 1 કલાક 6 મિનિટનો સમય મળશે. આ ઉપરાંત બપોરના સમયે કલશની સ્થાપના કરવાનો સમય પણ અભિજીત મુહૂર્તમાં છે. આ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.

કેવી રીતે કરશો ઘટસ્થાપન

  • નવરાત્રીના પહેલા જે સ્થાને પૂજા કરવાની છે, તે સ્થાન પવિત્ર કરો.
  •  સ્નાન કર્યાં બાદ પૂજા વિધિ શરૂ કરો.
    પૂજા સમયે  લાલ વસ્ત્રો પહેરો.
  • સૌ પ્રથમ દીપક પ્રગટાવો અને ગણેશ અને મા દુર્ગાનું આહવાન કરો
  •  આસન બિછાવો તેના પર   ગણેશજી અને મા દુર્ગાની તસવીર અથવા મૂર્તિની સ્થાપના કરો.
  • બાદ કળશ સ્થાપના માટે તાંબાના કળશમાં જળ ભરો તેમાં સોપારી સિક્કો નાખો
  •  કલશને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવું શુભ માનવામાં આવે છે. 
  •  કલશના મુખ પર મૌલી (નાડાછડી) બાંધો. મૌલી સાથે નારિયેળ સાથે લાલ ચુનરી બાંધો. આંબા પાંચ  પાન પર તેને કળશ પર રાખો અને તેના પર આ નારિયેળ મૂકો.
  • હવે મા દુર્ગા ગણેશ અને કળશનું ચંદન ધૂપ દીપ આપીને પુષ્પ અર્પણ કરીને ષોડસોપચારે પૂજા કરો. બાદ થાળ ધરાવો અને આરતી કરો. 

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની એકમ  તિથિ 3જી ઓક્ટોબરના ગુરુવારના  રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

આ વર્ષે અશ્વિન શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3જી ઓક્ટોબરના રોજ સવારે 12.18 વાગ્યાથી 4 ઓક્ટોબરના રોજ સવારે 02.58 વાગ્યા સુધી રહેશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન માટેનો શુભ સમય સવારે 06.15 થી 07.22 સુધીનો છે.

શારદીય નવરાત્રિમાં મહાષ્ટમી અને દુર્ગાનવમીના દિવસો સૌથી પ્રભાવશાળી માનવામાં આવે છે. આ વખતે નવરાત્રિમાં અષ્ટમી 11મી ઓક્ટોબરે છે અને મહાનવમી 12મી ઓક્ટોબર 2024ના રોજ છે.

વર્ષ 2024ની શારદીય નવરાત્રિમાં મા દુર્ગા પાલખીમાં સવાર થશે, કારણ કે આ વર્ષે ગુરુવારથી નવરાત્રિ શરૂ થઈ રહી છે. જો ગુરુવારથી નવરાત્રિ શરૂ થાય છે તો માતા દેવી પાલખીમાં બેસીને પૃથ્વી પર આવે છે.

 શારદીય નવરાત્રીની 9 દેવીઓ - મા શૈલપુત્રી, મા બ્રહ્મચારિણી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી, મા સિદ્ધિદાત્રી.

નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે. ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ રાખવો જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Embed widget