શોધખોળ કરો

Hyundai Exter : હુન્ડાઈની આ કાર માર્કેટમાં મચાવશે ધમાકો

એક્સેટરની પ્રારંભિક કિંમત ઈન્ટ્રોડક્ટ્રી છે, પરંતુ તેમ છતાં તે આ સેગમેન્ટમાં હાલના વાહનોને સખત સ્પર્ધા આપશે. પહેલી નજરમાં એક્સેટર કેવી છે તે વિષે અમે આગળ જણાવીશું.

Hyundai Exter Review: Exeterએ Hyundaiની માઇક્રો SUV છે, જે કંપનીની SUV લાઇન-અપને વધારવા માટે કામ કરશે. તેને પેટ્રોલ અને CNG કન્ફિગરેશન સાથે લોન્ચ કરવામાં આવી છે. અલબત્ત, એક્સેટરની પ્રારંભિક કિંમત ઈન્ટ્રોડક્ટ્રી છે, પરંતુ તેમ છતાં તે આ સેગમેન્ટમાં હાલના વાહનોને સખત સ્પર્ધા આપશે. પહેલી નજરમાં એક્સેટર કેવી છે તે વિષે અમે આગળ જણાવીશું.

એક્સેટર લંબાઈમાં 3815 mm છે, છતાં તે હેચબેક જેવું લાગતું નથી. કારણ કે, તે ઊપસેલી અને બેઠા ઘાટની એસયુવી છે. નાની હોવા છતાં તે વેન્યૂ કરતા અલગ દેખાય છે, જેનું કારણ તેની સ્ટાઇલ છે. તેમાંથી મોટા ભાગનો ભાગ બોક્સ જેવો છે. આ સાથે તેમાં 15 ઈંચના એલોય પણ આપવામાં આવ્યા છે.

તેની ઈંટેરિયર ડિઝાઇન ડેશબોર્ડ પેટર્ન સાથે Nios જેવી જ છે, પરંતુ એક્સ્ટર તેના વિવિધ કલર એક્સેંટના કારણ એકદમ અલગ જ લુક ધરાવે છે. તેમાં ડિજિટલ ડાયલની સાથે અલગ-અલગ ડાયલ પણ ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ i20માં જોવા મળે છે. તેના સ્પર્ધકો કરતાં વધુ સારી હોવા ઉપરાંત તે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ વધુ સારી છે.

તેમાં આપવામાં આવેલા ફીચર્સ અને તેની ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આકર્ષણનું મુખ્ય કારણ છે. ટચસ્ક્રીન ખરેખર સારી રીતે કામ કરે છે અને પાછળના કેમેરા ડિસ્પ્લે પણ ખૂબ જ યોગ્ય છે. આ સિવાય તેમાં સનરૂફ, ડેશકેમ, OTA અપડેટ્સ, વોઈસ કમાન્ડ સાથે વાયરલેસ ચાર્જિંગ જેવા ફીચર્સ છે, જે તેને તેના પ્રતિસ્પર્ધી વાહનોથી આગળ રાખે છે. આ સાથે તેમાં ક્રુઝ કંટ્રોલ, ક્લાઈમેટ કંટ્રોલ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

વ્હીલબેઝની લંબાઈ ઘણી સારી છે, પરંતુ પાછળની જગ્યા બે લોકો માટે વધુ સારી છે. લેગરૂમ અને બોક્સી રૂફલાઇનને કારણે હેડરૂમ પણ ખૂબ જ સારો છે. બૂટ સ્પેસ પણ હરીફ કરતા સારી છે.

તેના એન્જિનની વાત કરીએ તો તેમાં 1.2 લિટર પેટ્રોલ ફોર સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. જે વધુ સારું પાવર આઉટપુટ આપવાનું કામ કરે છે. જ્યારે તેના AMT વેરિઅન્ટ્સમાં પેડલ શિફ્ટર્સનો સમાવેશ એક મોટો ફેરફાર અને કંઈક નવું છે. જ્યારે તેમાં આપવામાં આવેલ 185 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ આપણા રસ્તાઓ માટે એકદમ પરફેક્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે

Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
9 જાન્યુઆરીએ લોન્ચ થવા જઈ રહ્યો છે 2026નો પહેલો IPO,જાણો વિગતે
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: 4 જાન્યુઆરી 2026 ગ્રહોની ચાલથી ચમકશે ભાગ્ય, જાણો આજનું રાશિફળ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Embed widget