શોધખોળ કરો

Tips: આ ટિપ્સ અપનાવીને વધારો તમારી ગાડીની એવરેજ, પહેલાથી વધુ ચાલશે બેટરી પણ................

ભારતમાં વધતા પેટ્રૉલના ભાવોને જોતા હવે લોકો ઝૂકાવ EV's તરફ વધતો જોવા મળ્યો છે. ઓટો મેકર કંપનીઓ સતત ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રામાં સતત પ્રગતિ કરી રહી છે. ભારતીય માર્કેટમાં એકથી એક ધાંસૂ ઇલેક્ટ્રિક કાર હાલમાં અવેલેબલ છે.

EV Tips and Tricks: ભારતમાં વધતા પેટ્રૉલના ભાવોને જોતા હવે લોકો ઝૂકાવ EV's તરફ વધતો જોવા મળ્યો છે. ઓટો મેકર કંપનીઓ સતત ઇલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રામાં સતત પ્રગતિ કરી રહી છે. ભારતીય માર્કેટમાં એકથી એક ધાંસૂ ઇલેક્ટ્રિક કાર હાલમાં અવેલેબલ છે. આ કંપનીઓ લૉન્ચિંગ દરમિયાન EVની રેન્જને લઇને ખુબ મોટો દાવાઓ કરતી રહે છે, પરંતુ ઘણીવાર એવુ જોવામાં આવ્યુ છે કે, ગ્રાહકોને દાવા અનુસાર, રેન્જ નથી મળતી. જો તમે પણ આ ગ્રાહકોના લિસ્ટમાં સામેલ છો તો આ ખબર તમારા માટે ખુબ મહત્વપૂર્ણ થવાની છે, કેમ કે અહીં અમે કેટલીક ટિપ્સ બતાવવા જઇ રહ્યાં છીએ જેની મદદથી તમે પોતાની ગાડીની રેન્જને વધારી શકો છો.

ટૉપ -સ્પીડ ડ્રાઇવિંગ ના કરો-
જો તમે તમારી ગાડીની બેસ્ટે રેન્જની અપેક્ષા રાખતા હોય તો તમારે બહુજ ખ્યાલ રાખવો જોઇએ કે ટૉપ સ્પીડમાં ગાડી ના ચલાવો. કેમ કે ટૉપ સ્પીડમાં બેટરીની ખપત ખુબ ઝડપથી થાય છે અને તમારી કારની રેન્જ અડધી જ રહી જાય છે.  

ગાડી તડકામાં ના ઉભી રાખો -
ભયંકર ગરમીની સિઝન ચાલી રહી છે, આવામાં ઇલેક્ટ્રિક વાહનોને વધુ સારસંભાળની જરૂર પડે છે. કેમ કે ભયંકર ગરમી ઇલેક્ટ્રિક કારની બેટરી બેકઅપ માટે સમસ્યાઓ ઉભી કરી શકે છે. એટલા માટે તમારે તડકામાં પોતાની કાર પાર્ક કરવાથી બચવુ જોઇએ.

ઓવર લૉડિંગ ના કરો -
એ વાતનુ ખાસ ધ્યાન રાખો કે ઓવર લૉડિંગ ના કરો, કેમ કે ઓવર લૉડિંગના કારણે કારની મૉટર પર દબાણ વધી જાય છે. અને આવામાં બપેટરીની ખપત વધી જાય છે. એટલા માટે તમારે તમારી ઇલેક્ટ્રિક કારમાં ઓવર લૉડિંગ કરવાથી બચવુ જોઇએ.

ટાયર એર પ્રેશનનુ રાખો ધ્યાન -
જો તમે તમારી ગાડીના ટાયરના પ્રેશરનુ ધ્યાન નથી રાખતા તો કારની મોટર પર દબાણ વધી જશે. જેના કારણથી બેટરી વધુ ખપત કરે છે. એટલા માટે તમારે આમ કરવાથી બચવુ જોઇએ.

આ પણ વાંચો..... 

રવિચંદ્રન અશ્વિને શેર કર્યો ઐતિહાસિક ગાબા ટેસ્ટનો કિસ્સો, કહ્યું - અમારા કૉચ ડ્રૉ ઇચ્છતા હતા, પરંતુ આ ખેલાડી..........

Booster Dose: Corbevax ના બૂસ્ટર ડોઝને DGCIની મંજૂરી, બાયોલોજિકલ ઈ એ કરી જાહેરાત

Electric Tractor: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત, દેશમાં જલ્દી જ લોન્ચ થશે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર અને ઇલેક્ટ્રિક ટ્રક

CBIએ મૃત જાહેર કરેલી મહિલા કોર્ટમાં જજ સામે હાજર થઇ, જાણો ચોંકવનારા આ મામલા વિશે

Covid Cases Update: : ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું, દિલ્લીમાં કોરોનાના 405 નવા કેસ,કેરળમાં હાલ બેહાલ

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

ટોપ સ્ટોરી

36.47 કિમી સુધી માઇલેજ! ટાટાથી મારુતિ સુધીની આ નવી CNG કાર થઈ લોન્ચ, જાણો કિંમત
36.47 કિમી સુધી માઇલેજ! ટાટાથી મારુતિ સુધીની આ નવી CNG કાર થઈ લોન્ચ, જાણો કિંમત
ટાટાની ₹7 લાખની કાર હવે ₹2.30 લાખ સસ્તી થઈ: BaaS સ્કીમથી બાઇક કરતા પણ સસ્તી મુસાફરી
ટાટાની ₹7 લાખની કાર હવે ₹2.30 લાખ સસ્તી થઈ: BaaS સ્કીમથી બાઇક કરતા પણ સસ્તી મુસાફરી
Petrol અને Electric પણ ? Skoda Octavia માં આવ્યું નવું Hybrid ટ્વિસ્ટ
Petrol અને Electric પણ ? Skoda Octavia માં આવ્યું નવું Hybrid ટ્વિસ્ટ
Bajaj Pulsar ખરીદવાની શાનદાર તક, ઓફરમાં ₹12,000 સુધીની છૂટ, 5 સર્વિસ પણ ફ્રી 
Bajaj Pulsar ખરીદવાની શાનદાર તક, ઓફરમાં ₹12,000 સુધીની છૂટ, 5 સર્વિસ પણ ફ્રી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
રશિયામાં બ્લેક સીમાં હુમલા બાદ ટેન્કરમાં લાગી આગ, 23 ભારતીય ક્રૂ મેમ્બર્સનું કરાયું રેસ્ક્યૂ
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
8th Pay Commission Updates: જો આઠમા પગારપંચે માની લીધી આ વાત તો મહિને મળશે 68,000 પેન્શન
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
Embed widget