શોધખોળ કરો

PM Kisan Tractor Yojana: ટ્રેકટર ખરીદવા સરકાર આપી રહી છે ખેડૂતોને 50 ટકા સુધીની સબસિડી, આ રીતે ઉઠાવો લાભ

PM Kisan Tractor Yojana: આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવે છે.

PM Kisan Tractor Yojana: દેશમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા અને તેમને આર્થિક સુરક્ષા આપવા માટે ભારત સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. આ એપિસોડમાં આજે અમે તમને ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના. આ યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર 20 થી 50 ટકા સબસિડી આપવામાં આવે છે. આજના યુગમાં મોંઘવારી ખૂબ જ ઝડપથી વધી રહી છે. પરિણામે, કૃષિ સાધનોની કિંમતમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ખેત ઓજારોના ભાવમાં વધારો થતાં ખેડૂતો માટે તેની ખરીદી કરવી મુશ્કેલ બની છે. તેથી તેની સીધી અસર કૃષિ ઉત્પાદન પર પડે છે. ટ્રેક્ટર ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. તેનો ઉપયોગ ખેડાણથી લઈને અન્ય ઘણા કામોમાં થાય છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા આપવામાં આવેલી આ સબસિડી ખેડૂતો માટે કોઈ ભેટથી ઓછી નથી.

કેટલી મળે છે સબસિડી

આ યોજના હેઠળ ખેડૂતોએ ટ્રેક્ટર ખરીદતી વખતે અડધા પૈસા ચૂકવવા પડશે. સાથે જ સરકાર અડધા પૈસા આપશે. કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણી રાજ્ય સરકારો પણ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદતી વખતે 20 થી 50 ટકા સબસિડી આપી રહી છે.

જો તમે ખેતી માટે ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો અને સરકારની આ યોજનાનો લાભ લેવા માંગો છો તો પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ અરજી કરવા માટે તમારે નજીકના સામાન્ય સેવા કેન્દ્ર પર જવું પડશે. આ સિવાય દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ઓનલાઈન અરજી કરવા માટે ઓનલાઈન પોર્ટલ બનાવ્યા છે.

કયા દસ્તાવેજોની પડશે જરૂર

જો તમે પીએમ કિસાન ટ્રેક્ટર યોજના હેઠળ સબસિડીનો લાભ લેવા માંગતા હોવ તો તેના માટે તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા જરૂરી છે. પીએમ કિસાન ટ્રેક્ટર યોજનામાં અરજી કરતી વખતે, તમારે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો, બેંક વિગતો, પાસપોર્ટ સાઇઝ ફોટો વગેરે જેવી વસ્તુઓની જરૂર પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ

IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 

અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch: પૂર્વ કચ્છની પોલીસે તોફાનીઓને આપ્યું અલ્ટીમેટમ,હવે ગુનો કરશો તો ગયા સમજો...Surendranagar-Ahmedabad Highway Accident:હાઈવે પર પલટી ટ્રક,સદનસીબે જાનહાની ન થતા રાહતHun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં ગન પોઈન્ટ પર ગુજરાતીઓ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : આરોગ્ય કેન્દ્રોનો ઈલાજ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : રાજ્યમાં  માવઠાનું સંકટ,  હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Weather : રાજ્યમાં માવઠાનું સંકટ, હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ
Justice Yashwant Varma:  ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
Justice Yashwant Varma: ફોનમાંથી એક પણ ચેટ ડિલિટ ન કરવાના જસ્ટિસ યશવંત વર્માને આદેશ, જાણો કેસ કાંડનું અપડેટ્સ
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
IPL 2025: IPL ઓપનિંગ મેચમાં RCB ની કોલકાતા સામે શાનદાર જીત, બેંગ્લુરુએ 18 વર્ષ જૂનો બદલો લીધો 
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
2025 માં આવુ હશે ભારતનું ક્રિકેટ શેડ્યૂલ, દક્ષિણ આફ્રીકા સામે સીરીઝની તારીખ આવી સામે

IPL 2025: શાહરુખ ખાન અને વિરાટ કોહલીએ 'ઝૂમે જો પઠાણ' ગીત પર કર્યો ડાન્સ, જુઓ VIDEO

જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે

હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!

Embed widget