શોધખોળ કરો

Cars Under Five Lakh: હવે ફક્ત પાંચ લાખ રૂપિયામાં મળશે ટાટાની આ કાર, મળશે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

Cars Under Five Lakh:દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીઓમાંની એક ટાટા મોટર્સે લોકો માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર લાવી છે

Discount Offer on Cars September 2024: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપનીઓમાંની એક ટાટા મોટર્સે લોકો માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર લાવી છે. આ તહેવારોની સીઝનમાં ટાટાની કારની રેન્જ 5 લાખ રૂપિયાની અંદર આવી ગઇ છે.

ટાટાની સૌથી સસ્તી કાર હવે તેનાથી પણ સસ્તી કિંમતે ઉપલબ્ધ છે. સપ્ટેમ્બર 2024માં Tata Tiago પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ સાથે ટાટા ટિગોર અને ટાટા અલ્ટ્રોઝ પર પણ ઑફર્સ ઉપલબ્ધ છે. આ ઑફર ઑક્ટોબર 2024 ના અંત સુધી માન્ય છે.

ટાટાની કાર પર ડિસ્કાઉન્ટ ઓફર

ટાટા મોટર્સની ICE વેરિઅન્ટ પર 1.80 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી રહી છે. આ સાથે 45 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ છે. પરંતુ આ ઓફર નવી કાર ટાટા કર્વ, પંચ, અલ્ટ્રોઝ રેસર અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટ્સ પર સામેલ નથી.

Tata Tiago પર ઑફર્સ

Tata Tiagoના XE, XM, XT(O), XT, XZ અને XZ+ વેરિઅન્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી રહી છે. આ કારની ખરીદી પર 65 હજાર રૂપિયા બચાવી શકશો. ઓફરને કારણે ટાટા ટિયાગોની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે 5 લાખ રૂપિયા થઈ ગઈ છે.

Tata Tigor પર ઑફર્સ

ટાટા ટિગોરની શરૂઆતની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારની કિંમત 6.30 લાખ રૂપિયાથી શરૂ થઈ હતી. હવે આ ફેસ્ટિવ સીઝનમાં આ કારનું બેઝ મોડલ 6 લાખ રૂપિયામાં મળશે. આ કારના અન્ય વેરિઅન્ટ્સ પર પણ ઑફર્સ ઉપલબ્ધ છે.

Tata Altroz ​​પર ઑફર્સ

Tata Altroz ​​પર 15 હજાર રૂપિયાથી લઈને 45 હજાર રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ ઑફર આપવામાં આવી રહી છે. આ કારના બેઝ મૉડલની કિંમતમાં 15 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. જેના કારણે Tata Altrozની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે 6.50 લાખ રૂપિયા થઈ ગઈ છે.

ટાટા પ્રીમિયમ કાર પર ઑફર્સ

ટાટાની પ્રીમિયમ કારમાં સામેલ હેરિયર પર 1.60 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. પરંતુ આ ઑફર તેના બેઝ વેરિઅન્ટ પર ઉપલબ્ધ નથી, જેના કારણે આ કારની શરૂઆતની કિંમત પર કોઈ અસર થતી નથી. Tata Harrierની એક્સ-શોરૂમ કિંમત 14.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

ટાટા સફારી પર 1.80 લાખ રૂપિયાના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ કાર પર 45 હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ ઑફર આ કારના બેઝ વેરિઅન્ટ પર ઉપલબ્ધ નથી. આ કારની એક્સ-શોરૂમ કિંમત 15.49 લાખ રૂપિયા છે.

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | યમદૂત નબીરાઓને ક્યારે પકડશે પોલીસ?Hun To Bolish | હું તો બોલીશ | આ દાવમાં કેટલો દમ?Ahmedabad Accident | અમદાવાદમાં પૂરપાટ આવતી કારે પરિવારને કચડ્યો, સામે આવ્યા સીસીટીવીRajkot Ganesh Visarjan | રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન 4 યુવાનો ડૂબ્યા | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત,  ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
લેબનાનમાં  સીરિયલ બ્લાસ્ટમાં 8ના મોત, ઈરાનના રાજદૂત સહિત 2800 ઘાયલ
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Delhi CM: અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Champions Trophy: ભારતે પાંચમી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, હોકી ફાઈનલમાં ચીનને હરાવી ઈતિહાસ રચ્યો 
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
Delhi New CM: આતિશી દિલ્હીના નવા મુખ્યમંત્રી, AAP ધારાસભ્ય દળની બેઠકમાં લેવાયો નિર્ણય
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
WOMEN'S T20 WORLD CUP 2024: ICC એ કરી મોટી જાહેરાત, મહિલા ટી20 વર્લ્ડ કપની વિજેતા ટીમ થશે માલામાલ 
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
PM Modi Birthday: તમે પણ મેળવી શકો છો વડાપ્રધાન મોદીને મળેલી ગિફ્ટ, આજથી શરૂ થશે હરાજી
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Delhi CM Atishi Caste: દિલ્હીના નવા સીએમ આતિષીની જાતિ શું છે? ખ્રિસ્તી હોવાનો આરોપ, નામમાંથી 'માર્લેના' કેમ હટાવ્યું
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Antibioticનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન, 25 વર્ષમાં થશે લગભગ 4 કરોડનાં મોત, સ્ટડીમાં દાવો
Embed widget