શોધખોળ કરો

World's Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, જેની કિંમત 400 Toyota ફોર્ચ્યુનર બરાબર

આ ફોર સીટર કન્વર્ટિબલ લક્ઝરી કાર છે, જે 6 મીટર લાંબી ગ્રાન્ડ ટુરર કાર છે. જેમાં કેનોપી રૂફ સાથે પાછળના ભાગમાં 'હોસ્ટિંગ સ્યુટ'ની સુવિધા ઉપલબ્ધ છે.

Rolls Royas Cars: જો દુનિયાની સૌથી મોંઘી કારની વાત કરીએ તો રોલ્સ રોયસની Rolls-Royce Boat Tail વિશ્વની સૌથી મોંઘી લક્ઝરી કાર છે. જેની કિંમત આશરે 206 કરોડ છે. આ કાર આટલી મોંઘી કેમ છે તેના વિશે અમે તમને વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ.

શું છે કારના ફિચર્સ

આ ફોર સીટર કન્વર્ટિબલ લક્ઝરી કાર છે, જે 6 મીટર લાંબી ગ્રાન્ડ ટુરર કાર છે. જેમાં કેનોપી રૂફ સાથે પાછળના ભાગમાં 'હોસ્ટિંગ સ્યુટ'ની સુવિધા ઉપલબ્ધ છે. શાનદાર લક્ઝરી ફીચર્સ ધરાવતી આ કાર મર્યાદિત યુનિટ્સ સાથે ઉપલબ્ધ છે. અત્યારે તેના માત્ર ત્રણ યુનિટ જ બન્યા છે. આ લક્ઝુરિયસ કારમાં સ્વિટ્ઝરલેન્ડની પ્રખ્યાત ઘડિયાળ નિર્માતા House of Bovetની ખાસ ઘડિયાળ પણ આપવામાં આવી છે.

હાલતુ ચાલતુ રેસ્ટોરન્ટ આ કાર 

આ કારની બીજી ખાસિયત એ છે કે જો જરૂર પડે તો તેના પાછળના ભાગને પિકનિક ટેબલમાં પણ બદલી શકાય છે. જેમાં તમારી પાસે ડિનર સેટથી લઈને ખુરશી, શેમ્પેન ફ્રીઝર, કટલરી, ઓવન સુધીની અનેક લક્ઝરી સુવિધાઓ છે. જેનો તમે તમારી જરૂરિયાત અને સગવડતા અનુસાર ઉપયોગ કરી શકો છો.

રોલ્સ રોયસ બોટ ટેઈલ એન્જિન

આ લક્ઝરી કારમાં 6.7-L પેટ્રોલ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે માત્ર 5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપવાની ક્ષમતા ધરાવે છે. બીજી તરફ તેના ડાઈમેંશન વિશે વાત કરીએ તો તેની લંબાઈ 19 ફૂટ, પહોળાઈ 6.7 ફૂટ અને ઊંચાઈ 5.2 ફૂટ છે.

જાણો કેટલી છે રોલ્સ રોયસ બોટ ટેલ કિંમત? 

Rolls-Royce Boat Tail લક્ઝરી કારની કિંમત 20 મિલિયન પાઉન્ડ એટલે કે રૂપિયા 200 કરોડથી વધુ છે. જેનો અર્થ છે કે, ભારતમાં તમે આ કિંમતે સૌની મનપસંદ SUV કાર Toyota Fortunerના 400થી વધુ ટોપ મોડલ ખરીદી શકો છો. આ કાર જાતે જ જાણે એક ફરતો મહેલ છે.

કાર લઇને ફરવા જવુ છે, તો ડ્રાઇવિંગને આસાન બનાવવા આ ફિચર્સ જાણી લો.....

Necessary Features in Car: અત્યારે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, અને વર્ષનો છેલ્લો મહિનો લોકો છુટ્ટીના મૂડમા હશે, અને જો તમે પણ આ મૂડમાં હોય અને ક્યાંક બહાર ગાડી લઇને ફરવા જવાનું વિચારી રહ્યાં છો, તો અહીં અમે તમને બેસ્ટ કેટલાક ફિચર્સ વિશે બતાવી રહ્યા છીએ, જે તમારા ડ્રાઇવિંગને એકદમ આસાન બનાવી દેશે. 

જાણો કાર ડ્રાઇવિંગના કામના ફિચર્સ વિશે...... 

ક્રૂઝ કન્ટ્રૉલ ફિચર - 
કારોમાં આપવામાં આવનારુ આ ફિચર ખુબ કામનુ છે, એવા સમયે જ્યારે તમે કોઇ હાઇવે પર યાત્રા કરી રહ્યાં છે, ત્યારે તમે આ ફિચરને યૂઝ કરીને, એક ફિક્સ સ્પીડ પર કાર ચલાવી શકો છો, જેનાથી તમને પેડલ પર પગ મૂકવામાંથી મુક્તિ મળી જાય છે, અને ભીડ ભીડ વાળા એરિયા આવતાં જ તમે કાર પર પાછુ પોતાનુ નિયંત્રણ કરી શકો છો, આ રીતે આ ફિચર તમને થાકથી છુટકારો આપશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ભારતમાં સૌથી વધુ વેચાતી TOP 5 CNG કાર: Ertiga અને Dzire ધૂમ મચાવી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
ફૂલ ટાંકીમાં 1200 KM દોડતી મારુતિની આ SUV નો જાદુ, 4 લાખથી વધુ લોકોએ કરી ખરીદી
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
800 KMની સુપર રેન્જ ધરાવતી લક્ઝરી ઈલેક્ટ્રિક કાર લોન્ચ, ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget