શોધખોળ કરો

કારમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરતી વખતે રહો સાવધાન! આ વાતો રાખો ધ્યાનમાં

કોરોના મહામારીના કારણે આજકાલ દરેક લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પણ સેનિટાઇઝરની બોટલ સાથે રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝરના ઉપયોગમાં જરા અમથી ભૂલ કોઇ દુર્ઘટનાનો શિકાર બની શકે છે.

કોરોના મહામારીના કારણે આજકાલ  દરેક લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે. ઘરમાંથી બહાર નીકળતી વખતે પણ સેનિટાઇઝરની બોટલ સાથે રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે સેનિટાઇઝરના ઉપયોગમાં જરા અમથી ભૂલ કોઇ દુર્ઘટનાનો શિકાર બની શકે છે. તેથી અમે તમને ટ્રાવેલિંગ દરમિયાન કે કારમાં બેસતી વખતે સેનિટાઇઝરના ઉપયોગમાં શું સાવધાની રાખવી જોઈએ તે જણાવી રહ્યા છીએ. - જ્યારે પણ સેનિટાઇઝરનો ઉપયોગ કરો ત્યારે તમારી આસાપાસ કોઇ ગરમ ચીજ ન હોય તે ધ્યાનમાં રાખો. ગરમ ચીજના સંપર્કમાં આવવાથી સેનિટાઇઝર ઝડપથી આગ પકડી શકે છે. - કારમાં સેનિટાઇઝરનો ઉપયોગ કરતાં હો તો કારમાં સિગરેટ પીતી વખતે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બચો. સેનિટાઇઝરની બોટલને લાઇટર કે માચિસની સાથે ન રાખો. - સેનિટાઇઝરમાં આલ્કોહોલની માત્રા ઘણી હોય છે. તેથી તેને ઠંડી જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તમે કારમાં સેનિટાઇઝર રાખ્યું હોય તો કારમાં તાપમાન ચેક કરો. કારનું તાપમાન 40 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. - કારમાં સેનિટાઇઝરની બોટલ કાચ સામે ન રાખો. જ્યાં સીધો સૂર્યપ્રકાશ ન આવે તેવી જગ્યાએ સેનિટાઇઝરની બોટલ મૂકો. - જો તમે કારમાં સેનિટાઇઝરની બોટલ રાખવા ઈચ્છો છો તો કોઇ બેગની અંદર રાખો. કારમાં બેસ્યા બાદ વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરવાથી બચો. સેનિટાઇઝરના વધુ પડતાં ઉપયોગથી હાથની ચામડી ખરાબ થઈ શકે છે. રાશિફળ 30 જાન્યુઆરીઃ  આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો

ટોપ સ્ટોરી

₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
₹10 લાખથી સસ્તી કાર ખરીદવી છે? આ 5 મોડેલમાં સર્વિસ ખર્ચ બિલકુલ નહિવત, ચેક કરો કિંમત
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
Jeep Compass નું સૌથી સસ્તું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ 
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
કેન્દ્ર સરકારે E100 પેટ્રોલને મંજૂરી આપી, જાણો તમારી જૂની કે નવી કાર પર શું અસર થશે?
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 
Hyundai Bayon ની એન્ટ્રી, ફીચર્સ અને સ્પેસ જોઈ દંગ રહી જશો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન
Amit Chavda Statement: માત્ર 4 જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાતાં અમિત ચાવડાના સરકાર પર પ્રહાર
CM Bhupendra Patel: વરસાદની ઘટ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
Tamilnadu: રાતના અંધારામાં તામિલનાડુની થેની જેલમાંથી 17 કેદી ફરાર, સ્ટાફ પર કર્યો હુમલો
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ચક્રવાત 'અર્નબ' નું મોટું સંકટ: 140 km ઝડપે ફૂંકાશે પવન! 28 ઓક્ટોબરે ક્યાં ત્રાટકશે વાવાઝોડું?
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
ગુવાહાટીમાં અંધાધૂંધ ફાયરિંગ: હોટેલ રિસેપ્શન પર જ ગોળીઓનો વરસાદ, 4 લોકોના મોત, જુઓ વિગત
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચનું મોટું સોગંદનામું: CEC પરના આરોપો ફગાવ્યા, જાણો શું કર્યો ખુલાસો
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
દુષ્કાળગ્રસ્ત 4 જિલ્લામાં ખેડૂતો અને પશુપાલકોને કેટલી સહાય મળશે? ગુજરાત સરકારે જાહેર કર્યું મોટું પેકેજ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
Jio IPO Allotment: શું તમને લાગ્યા Jio ના શેર? અહીં PAN નંબર નાખીને તરત ચેક કરો સ્ટેટસ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
દુષ્કાળ જાહેર થતાં જ ખેડૂતોનું દેવું માફ થશે? પાલ આંબલિયાએ સરકાર સામે મૂકી આ 6 મોટી માંગ
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Gujarat: ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ 4 જિલ્લાઓ દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા 
Embed widget