શોધખોળ કરો

Tips: જો તમે પણ ખરીદી છે નવી કાર તો ન કરતાં આ ભૂલો, નહીંતર થશે મોટું નુકસાન

આપણે ઘણી વાર નવી કાર ખરીદતાની સાથે જ અજાણતાં એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે.

કોરોના કાળમાં પણ કંપનીઓએ નવી કાર લોંચ કરવાનું ચાલુ રાખ્યું છે. પેટ્રોલ-ડીઝલ, ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ઘણી કાર લોન્ચ કરવામાં આવી છે.તે આપણે ઘણી વાર નવી કાર ખરીદતાની સાથે જ અજાણતાં એવી કેટલીક ભૂલો કરી બેસીએ છીએ, જેના કારણે મોટું નુકસાન થઈ શકે છે. પ્રથમ સર્વિસ જ્યારે પણ આપણે નવી કાર ખરીદીએ  ત્યારે  કાર તેની પ્રથમ સર્વિસ થાય ત્યાં સુધી યોગ્ય રીતે ચલાવવી જોઈએ. સમયસર કારની પ્રથમ સર્વિસ કરાવવી જોઈએ.  આમ કરવાથી તમારી કારને વધુ નુકસાન થશે નહીં. પ્રથમ સર્વિસ પછી પણ બાકીની સર્વિસ સમયસર થવા દો. વધારે એક્સિલરેટર આપવાનું ટાળો હંમેશાં જોવામાં આવે છે કે લોકો નવી કારમાં બિનજરૂરી એક્સિલરેટ આપે છે, જેના કારણે એન્જિન પ્રભાવિત થાય છે. આ સાથે બળતણનો વપરાશ પણ વધે છે. એટલું જ નહીં, ઘણી વખત લોકો એન્જિન બંધ કરતા પહેલા 2 થી 3 વખત એક્સિલરેટરનો ઉપયોગ પણ કરે છે, જે એન્જિન માટે નુકસાનકારક સાબિત થાય છે. આ કરવાનું ટાળો. ઓવર લોડિંગ ન કરો કારમાં બૂટ સ્પેસ ફક્ત માલ સંગ્રહવા માટે છે. પરંતુ ઘણીવાર લોકો વધારે માલ રાખે છે, જેને ઓવરલોડિંગ કહેવામાં આવે છે. કારમાં વધારે સામાન રાખવાથી કારના ટાયર, સસ્પેન્શન અને એન્જિન તેમજ પરફોર્મંસ પર પણ ખરાબ અસર પડે છે. Towing ન કરો નવી કારથી બીજી કોઈ પણ કારને ટોઈંગ કરવાનું ટાળો. કારણકે આમ કરવાથી એન્જિન પર સીધી અસર થાય છે. જો કારની સર્વિસ થઈ ગઈ હોય તો આમ કરવાથી બચી શકાય છે. યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો નવી કારના ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને યૂઝર મેન્યુઅલ બુક જરૂર વાંચો. આમ કરવાથી, તમે કાર વિશે ઘણું બધુ જાણશો. જેની મદદથી તમે તમારી કારનો ઉપયોગ વધુ સારી રીતે કરી શકશો.

ટોપ સ્ટોરી

Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
Best Two Wheeler: ઓફિસ જવા માટે કયું વાહન બેસ્ટ, Scooter-Bike કે EV?
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
નવી Toyota Fortuner થઈ લોન્ચ, કિંમત અને ફીચર્સ જાણીને ઉડી જશે હોશ
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
જૂના સરકારી વાહનો અંગે મોટું અપડેટ, સ્ક્રેપિંગ નીતિમાં થયો ફેરફાર
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking
29 kmpl Mileage વાળી SUV ની એન્ટ્રી, માત્ર ₹21,000 માં Booking

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
Rajkot: રાજકોટમાં પાડોશી બન્યો હેવાન, પત્નીની હાજરીમાં જ 14 વર્ષીય સગીરા પર આચર્યું દુષ્કર્મ
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
ગાંધીનગર મનપા ચૂંટણી: 11 વોર્ડની 44 બેઠકો પર કાલે મતદાન,નવરાત્રિ અને સનાતન ધર્મને લઈને ભાજપ-કોંગ્રેસ સામસામે
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
આ 3 કારણોસર રાંચીમાં હારી ટીમ ઈન્ડિયા, કેપ્ટન અય્યરની સૌથી મોટી ભૂલ કઈ?

Embed widget