શોધખોળ કરો

Maruti Dzire 2024: મારૂતિ ડિજાયર કે અમેજ કઇ કાર ખરીદવી શ્રેષ્ઠ ઓપ્શન, સમજો તફાવત

Maruti Dzire 2024: નવી મારુતિ ડિઝાયરની ખાસ વાત એ છે કે આ વખતે ડિઝાયરમાં સનરૂફ ફીચર અને 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યા છે. તો અહીએ અમેજ અને ડિજાયરનો તફાવત સમજીએ

Maruti Suzuki Dzire 2024 vs Honda Amaze: Maruti Suzuki Dezireને તાજેતરમાં ભારતીય બજારમાં નવા અપડેટ્સ સાથે લોન્ચ કરવામાં આવી છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત 6 લાખ 79 હજાર રૂપિયા રાખવામાં આવી છે. જો ટોપ વેરિઅન્ટની કિંમતની વાત કરીએ તો તે 10 લાખ 14 હજાર રૂપિયા સુધી જાય છે. તમે મારુતિ સુઝુકી ડિઝાયરને કુલ 4 વેરિઅન્ટ વિકલ્પોમાં ખરીદી શકો છો.

 મારુતિ ડિઝાયર નવી ડિઝાઇન અને નવીનતમ સુવિધાઓ સાથે આવી છે. આ વાહનના આગળ અને પાછળ બંને તરફ LED લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારમાં 15 ઈંચના ડ્યુઅલ ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કારનો આકાર પહેલા કરતા વધુ વહેતો અને સારો છે. 9-ઇંચની ટચસ્ક્રીન હવે મોટી છે અને સ્ટીયરિંગને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે. ડાયલ્સ સ્વિફ્ટ જેવા હોવા છતાં, તે ડિજિટલ ન હોવા છતાં ક્લિન છે. ડેશબોર્ડ ડિઝાઇનમાં ક્લિન સિમ્પલ  આ સાથે જ સ્ટોરેજ પણ ખૂબ સારું છે.

આ સુવિધાઓ Maruti Dzire 2024માં ઉપલબ્ધ છે

નવી મારુતિ ડીઝાયરની સૌથી આકર્ષક વાત એ છે કે આ વખતે ડીઝાયરમાં સનરૂફ ફીચર અને HD ડિસ્પ્લે સાથે 360 ડિગ્રી કેમેરા આપવામાં આવ્યા છે. મોટી સેડાનમાં 360 ડિગ્રી કેમેરા ફીચર જોવા મળતું નથી. આ સાથે કારમાં ક્લાઈમેટ કંટ્રોલ, કનેક્ટેડ કાર ટેક્નોલોજી, ક્રૂઝ કંટ્રોલ અને રિયર એસી વેન્ટ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. સ્પેસની વાત કરીએ તો તે પહેલા જેવી જ છે પરંતુ સીટો જૂની ડિઝાયર કરતા વધુ આરામદાયક છે.

 હોન્ડા અમેઝના લોન્ચની રાહ જોઈ શકો છો

હોન્ડા અમેઝની વાત કરીએ તો, આ કાર હજુ લોન્ચ કરવામાં આવી નથી, જોકે તેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. Honda Amazeનું ટીઝર બતાવે છે કે નવી Amaze ADAS સાથે આવી શકે છે. આ સાથે B Dezireમાં ઘણા સેફ્ટી ફીચર્સ ઉપલબ્ધ છે. નવી Honda Amaze ફીચર્સ અને બદલાયેલ ઈન્ટીરીયર મેળવવા જઈ રહી છે. આ કાર સિટી અને એલિવેટથી પ્રેરિત હશે. જો તમારી પાસે થોડો સમય હોય તો તમે Honda Amazeના લોન્ચની રાહ જોઈ શકો છો.                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો

Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો

Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ

બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલનું વળગણ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : મનફાવે ત્યાં ટોલ?Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામેYuvrajsinh Jadeja Allegations: ભાવનગર ડિસ્ટ્રીક્ટ બેંકની ભરતીમાં કૌભાંડ:  વિદ્યાર્થી નેતા​​​​​​ યુવરાજસિંહનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
સુરતમાં AAPના 8 કોર્પોરેટર સહિત 9 સામે રાયોટિંગનો ગુનો દાખલ, મહાનગરપાલિકામાં ઘૂસીને મચાવ્યો હતો હંગામો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Salary Hike: આઠમા પગાર પંચમાં સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો થશે વધારો? Goldman Sachsએ કર્યો ખુલાસો
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
Trump Tariff: વિદેશમાં બનેલી કારો પર 25 ટકા ટેરિફની ટ્રમ્પની જાહેરાત, દુનિયાભરના ઓટો સેક્ટરમાં ખળભળાટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
બેન્ક ઓફ બરોડામાં બહાર પડી અનેક પદો પર ભરતી, જાણો અરજી કરવાની કઇ છે લાસ્ટ ડેટ
હવે Androidમાં આવી ગયું iPhone જેવું આ ફીચર, ફ્રેન્ડ્સ અને ફેમિલીને રાખશે સુરક્ષિત

RR vs KKR: રાજસ્થાનની સતત બીજી હાર, KKR એ ખોલ્યું જીતનું ખાતું; ક્વિન્ટન ડી કોકની તોફાની બેટિંગ

GPay, PhonePe સહિતની UPI સર્વિસ ડાઉન, પૈસા મોકલવામાં અને રિસીવ કરવામાં આવી રહી છે સમસ્યા

ઓનલાઇન સ્કેમથી મળશે છૂટકારો, WhatsApp એ આ સરકારી એજન્સી સાથે હાથ મિલાવ્યો

Embed widget