શોધખોળ કરો

15 હજાર EMI પર Maruti Ertiga ખરીદો તો કેટલું આપવું પડશે ડાઉન પેમેન્ટ

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી કારની ખૂબ માંગ છે. કંપનીની સૌથી વધુ વેચાતી અર્ટિગાને તાજેતરમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી તરીકે 6 એરબેગ્સ સાથે અપડેટ કરવામાં આવી છે.

ભારતીય બજારમાં મારુતિ સુઝુકી કારની ખૂબ માંગ છે. કંપનીની સૌથી વધુ વેચાતી અર્ટિગાને તાજેતરમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી તરીકે 6 એરબેગ્સ સાથે અપડેટ કરવામાં આવી છે. આ 7-સીટર કાર શાનદાર માઇલેજ સાથે આવે છે. જો તમે મારુતિ અર્ટિગા ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તેને ફુલ પેમેન્ટ ચુકવી ખરીદવી જરૂરી નથી. તમે ડાઉન પેમેન્ટ અને EMI પર પણ Ertiga ખરીદી શકો છો.

મારુતિ અર્ટિગાની શરૂઆતની કિંમત 9 લાખ 11 હજાર રૂપિયા એક્સ-શોરૂમ છે. દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત 10.15 લાખ રૂપિયા હશે, જેમાં RTO ચાર્જ અને વીમા રકમ શામેલ છે. જો તમે 6 એરબેગ્સ સાથે અર્ટિગાનું બેઝ વેરિઅન્ટ ખરીદવા માંગતા હોય તો 2 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ કરવું યોગ્ય રહેશે. આ પછી તમારે બાકીના 8.15 લાખ રૂપિયા માટે બેંક પાસેથી કાર લોન લેવી પડશે. જો તમને આ રકમ 5 વર્ષ માટે 9 ટકાના વ્યાજ દરે મળે છે તો EMI લગભગ 15 હજાર રૂપિયા હશે.

મારુતિ અર્ટિગાની માઈલેજ અને ફીચર્સ 

મારુતિ અર્ટિગાનું સીએનજી વેરિઅન્ટ પ્રતિ કિલોગ્રામ લગભગ 26.11 કિમી માઈલેજ આપે છે. કારના એન્જિન વિશે વાત કરીએ તો, તેનું એન્જિન 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે આવે છે. મારુતિ સુઝુકી અર્ટિગાના સ્પેસિફિકેશન્સ વિશે વાત કરીએ તો, આ કાર બજારમાં એક શાનદાર MPV માનવામાં આવે છે. આ 7 સીટર કારમાં 1462 સીસી પેટ્રોલ એન્જિન છે.

મારુતિ અર્ટિગાનું એન્જિન 101.64 બીએચપીની મહત્તમ શક્તિ સાથે 136.8 એનએમનો પીક ટોર્ક જનરેટ કરે છે. ઉપરાંત, તેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ કાર પ્રતિ લિટર 20.51 કિમી માઈલેજ પણ આપે છે.

મારુતિ અર્ટિગામાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે 7-ઇંચ ટચસ્ક્રીન સ્માર્ટપ્લે પ્રો સિસ્ટમ, 6-સ્પીકર આર્કામિસ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, બીજી અને ત્રીજી હરોળ માટે રીઅર એસી વેન્ટ્સ, હાઈટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને રિક્લાઇનિંગ અને સ્લાઇડિંગ રો ની સીટ જેવા ફિચર્સ મળે છે.

અર્ટિગા કારમાં વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, રીઅર વેન્ટ્સ સાથે ઓટો એસી, 6-સ્પીકર આર્કામિસ સાઉન્ડ સિસ્ટમ અને ક્રુઝ કંટ્રોલ જેવા ફીચર્સ છે. સલામતી માટે, તેમાં 6 એરબેગ્સ (સ્ટાન્ડર્ડ) તેમજ ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), હિલ હોલ્ડ આસિસ્ટ અને સેન્સર સાથે રીઅર પાર્કિંગ કેમેરા જેવા ફીચર્સ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
15 ઓગસ્ટે મહિન્દ્રા આપશે મોટી સરપ્રાઈઝ! આવી રહી છે નવી 'Vision S' SUV, જાણો ખાસિયતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
Brezza facelift ઘરે લાવવા માટે તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો તમામ વિગતો
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
7 Seater Cars Under 20 Lakh: 20 લાખના બજેટમાં બેસ્ટ છે આ 7 સીટર કાર, જાણી લો લિસ્ટ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ
ટાટા લાવી રહી છે 600 KM રેન્જવાળી 7-સીટર EV SUV, ADAS સાથે મળશે ખાસ ફીચર્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget