વર્લ્ડવૉરના સમયે હતી શાનની સવારી, દુનિયાની સૌથી જુની મૉટરસાયકલ કઇ રીતે બની ભારતની ગ્લૉબલ બ્રાન્ડ ?

રૉયલ એનફિલ્ડે છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં મજબૂત છાપ ઊભી કરી છે. તેની ક્લાસિક ડિઝાઇન અને શાનદાર પરફોર્મન્સ માટે જાણીતી છે

રૉયલ એનફિલ્ડ, આ મૉટરસાઇકલ ભલે બ્રિટનથી આવી હોય, પરંતુ હવે આ બાઇક સ્વદેશી છે. ભારત 30 થી વધુ દેશોમાં રૉયલ એનફિલ્ડ મૉટરસાયકલની નિકાસ કરે છે. રૉઇટર્સના રિપોર્ટ અનુસાર હાલમાં તેની આવક 3986 કરોડ

Related Articles