પરમાણુ યુદ્ધ માટે ભારતની શું છે તૈયારી અને નીતિ ?

ભારત પાસે ત્રણ પ્રકારના પરમાણુ શસ્ત્રો છે, જે જમીન, સમુદ્ર અને હવામાંથી હુમલો કરી શકે છે. આને "પરમાણુ ત્રિકોણ" કહેવામાં આવે છે

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું હતું કે ભારત સાથે કોઈપણ પ્રકારની પરમાણુ બ્લેકમેલિંગ સહન કરવામાં આવશે નહીં. આજના

Related Articles