શોધખોળ કરો

Sedan Cars : CNG ઓપ્શન સાથે ખરીદવા માંગો છો? તો આ છે બેસ્ટ ઓપ્શન

મારુતિ સુઝુકીની સેડાન કાર મારુતિ સુઝુકી ડીઝાયર સીએનજી સાથે આવતા સેડાન વાહનોમાં નંબર વન છે. તે દેશની સૌથી લોકપ્રિય સેડાન કાર છે.

Sedan Cars in India with CNG: જો તમે સેડાન કારના શોખીન છો અને તમારા માટે સેડાન કાર શોધી રહ્યા છો, તો અહીં અમે માર્કેટમાં ઉપલબ્ધ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા સેડાન વાહનો વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. આ કંપનીઓ તેમના વાહનોને CNG વિકલ્પ સાથે ઓફર કરે છે.

મારુતિ સુઝુકી ડિઝાયર

મારુતિ સુઝુકીની સેડાન કાર મારુતિ સુઝુકી ડીઝાયર સીએનજી સાથે આવતા સેડાન વાહનોમાં નંબર વન છે. તે દેશની સૌથી લોકપ્રિય સેડાન કાર છે. કંપની આ કારને રૂ. 6.51 લાખની પ્રારંભિક કિંમતથી રૂ. 9.39 લાખ એક્સ-શોરૂમમાં વેચે છે. આ કાર 1197cc એન્જિન દ્વારા સંચાલિત છે, જે CNG પર 31.23 km/kg ની માઈલેજ આપે છે. આ 5 સીટર કાર છે.

હ્યુન્ડાઇ ઓરા

સ્થાનિક બજારમાં હ્યુન્ડાઈ તેની સેડાન કાર હ્યુન્ડાઈ ઓરા પણ CNG વિકલ્પ સાથે ઓફર કરે છે. મારુતિ બાદ દેશમાં હ્યુન્ડાઈની કારની ભારે માંગ છે. હ્યુન્ડાઈની આ કાર પણ 5 સીટર કાર છે. જેમાં કંપની 1197ccનું એન્જિન ઓફર કરે છે, જે CNG પર કંપની તેની કારને રૂ. 6.33 લાખથી રૂ. 8.90 લાખ એક્સ-શોરૂમની કિંમતે વેચે છે.

ટાટા ટિયાગો સેડાન

બીજી કંપની સ્થાનિક બજારમાં CNG વિકલ્પ સાથે તેની સેડાન કાર ઓફર કરે છે. ટાટા મોટર્સ ટાટા તેની ટાટા ટિયાગો સેડાન કાર રૂ. 6.30 લાખથી રૂ. 8.90 લાખની કિંમતે વેચે છે. કંપની આ કારમાં 1199 cc એન્જિન આપે છે, જે CNG પર 26.49 km/kgની માઈલેજ આપવામાં સક્ષમ છે. આ કાર 5 સીટર ક્ષમતા સાથે આવે છે.

Know Your Car: કોમ્પેક્ટ સેડાન સેગમેંટમાં હુંડાઈની આ શાનદાર કાર હવે CNG વર્ઝન

થોડા સમય પહેલા સુધી દેશમાં હેચબેક કારની સૌથી વધુ ડિમાન્ડ હતી, જો કે આ સેગમેન્ટમાં હજુ પણ ઘણું વેચાણ છે, પરંતુ હવે લોકો માર્કેટમાં SUV કારને વધુ પસંદ કરવા લાગ્યા છે. જો કે, ઘણા લોકો તેમની વચ્ચે સેડાન કાર પણ પસંદ કરે છે. કોમ્પેક્ટ સેડાન સેગમેન્ટમાં હાલમાં દેશમાં માત્ર મુઠ્ઠીભર મોડલ છે. પરંતુ આ સેગમેન્ટમાં હ્યુન્ડાઈની એક એવી કાર છે જે લોકોને ઘણી પસંદ છે. આ કારનું નામ Hyundai Aura છે. આજે અમે તમને આ કાર વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ.

રંગમાં વિકલ્પો

સબ-4 મીટર સેડાન હાલમાં બજારમાં ચાર ટ્રિમમાં ઉપલબ્ધ છે, જેમાં E, S, SX અને SX(O)નો સમાવેશ થાય છે. આ કાર 6 જુદા જુદા રંગોમાં ઉપલબ્ધ છે, જેમાં ફાયરી રેડ, ટાયફૂન સિલ્વર, સ્ટેરી નાઈટ, પોલર વ્હાઇટ, ટાઇટન ગ્રે અને એક્વાનો સમાવેશ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget