શોધખોળ કરો

Tata Car: ટાટાની સૌથી વધુ વેચાનારી ગાડી હવે નવા અવતારમાં થશે લૉન્ચ, જાણો શું થશે ફેરફાર

Tata Punch Facelift: અત્યારના સમયમાં ટાટા મૉટર્સની સૌથી વધુ વેચાનારી કાર ટાટા પંચને માનવામાં આવે છે. આ કારે માર્કેટમાં ભારે હલચલ મચાવી દીધી છે

Tata Punch Facelift: અત્યારના સમયમાં ટાટા મૉટર્સની સૌથી વધુ વેચાનારી કાર ટાટા પંચને માનવામાં આવે છે. આ કારે માર્કેટમાં ભારે હલચલ મચાવી દીધી છે. ગયા મહિને પણ ટાટા પંચને દેશના લોકોએ ખૂબ પસંદ કરી છે, હવે મળતી માહિતી મુજબ, ટાટા મૉટર્સ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પંચનો નવો અવતાર લૉન્ચ કરી શકે છે. આ કારમાં ઘણા ફેરફારો થવાની શક્યતા છે. સાથે જ તેનો લૂક પણ કંઈક યૂનિક હોઈ શકે છે.

શું હશે ટાટા પંચમાં ખાસ - 
કંપનીએ ઓક્ટોબર 2021માં Tata Punchને માર્કેટમાં લૉન્ચ કરી હતી. હવે કંપની આ કારના પેટ્રોલ અને CNG વેરિઅન્ટને અપડેટ કરવા જઈ રહી છે. એવું માનવામાં આવે છે કે આ બંને વેરિઅન્ટની ડિઝાઈન Tata Punch EV જેવી જ હોઈ શકે છે. આ ઉપરાંત વાહનમાં સ્પ્લિટ હેડલાઈટ સાથે નવી ટેલલાઈટ જોઈ શકાશે.

એટલું જ નહીં, આ કારને કનેક્ટેડ LED DRL અને ઓલ-LED લાઇટિંગ સાથે નવું ફ્રન્ટ બમ્પર પણ મળશે. કંપની આ કારમાં લગભગ 16 ઈંચના એલોય વ્હીલ્સ આપી શકે છે.

હટકે હશે ફિચર્સ  
ટાટા પંચ ફેસલિફ્ટની વિશેષતાઓ વિશે વાત કરીએ તો, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કંપનીને આ નવી કારમાં 10.5-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર પણ મળશે. આ સિવાય કારમાં ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ અને એરબેગ્સ, EBD સાથે ABS જેવા ઘણા શાનદાર ફીચર્સ મળવાની આશા છે. આ કાર રિવર્સ પાર્કિંગ સેન્સર, 360 ડિગ્રી કેમેરા, ટાયર પ્રેશર મોનિટર જેવા ફીચર્સથી પણ લેસ થવા જઈ રહી છે.

પાવરટ્રેન 
ટાટા પંચ ફેસલિફ્ટના એન્જિન વિશે વાત કરીએ તો, એવું માનવામાં આવે છે કે કંપની આ કારમાં 1.2 લિટર 3 સિલિન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપશે. આ ઉપરાંત, તેમાં 5-સ્પીડ મેન્યૂઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ પણ આપવામાં આવશે. જ્યારે CNG વેરિઅન્ટ માત્ર મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવવાની અપેક્ષા છે. સાથે જ આ કારની કિંમત પણ જૂના મોડલ કરતા થોડી વધારે હોઈ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ
PM Kisan Nidhi: આજે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરાશે, આ ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા
PM Kisan Nidhi: આજે પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ટ્રાન્સફર કરાશે, આ ખેડૂતોના ખાતામાં નહીં આવે રૂપિયા
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Al-Falahના ફાઉન્ડરની મની લોન્ડરિંગ કેસમાં EDએ કરી ધરપકડ, દિલ્હી બ્લાસ્ટ બાદ કાર્યવાહી
Mohan Bhagwat: 'ભારત પર ગર્વ કરનારા તમામ વ્યક્તિ હિંદુ, હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નહીં': મોહન ભાગવત
Mohan Bhagwat: 'ભારત પર ગર્વ કરનારા તમામ વ્યક્તિ હિંદુ, હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની જરૂર નહીં': મોહન ભાગવત
Embed widget