શોધખોળ કરો

Upcoming Maruti Car: મારુતિ જલદી લોન્ચ કરશે પોતાની 7-સીટર હાઇબ્રિડ એસયૂવી, 2030 સુધી આવશે 6 ઇવી

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ખુલાસો કર્યો છે કે કંપની આગામી બે મહિનામાં તેની નવી 7-સીટર હાઈબ્રિડ SUV ભારતમાં રજૂ કરવા માટે તૈયાર છે.

Upcoming Maruti 7-Seater Car: મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે ખુલાસો કર્યો છે કે કંપની આગામી બે મહિનામાં તેની નવી 7-સીટર હાઈબ્રિડ SUV ભારતમાં રજૂ કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત આ પ્રીમિયમ SUV ટોયોટાની મજબૂત હાઇબ્રિડ સિસ્ટમ પર બનાવવામાં આવશે. જો કે કંપની દ્વારા તેના વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. પરંતુ માહિતી અનુસાર, કંપની ટોયોટા ઇનોવા હાઇક્રોસના પ્લેટફોર્મ સાથે તેને સમાન પાવર-ટ્રેન સાથે રજૂ કરી શકે છે. આ નવી SUVને લઇને આશા રાખવામાં આવી રહી છે કે તેને જૂન 2023 ના અંતમાં અથવા જૂલાઈની શરૂઆતમાં બજારમાં લોન્ચ થઈ શકે છે.

મારુતિ સુઝુકી એસયુવી સંભવિત પાવર-ટ્રેન

બીજી તરફ, જો આપણે તેના ટોપ વેરિઅન્ટ વિશે વાત કરીએ તો તે 2.0 લિટર પેટ્રોલ હાઇબ્રિડ એન્જિન સાથે ઓફર કરી શકાય છે. જે મહત્તમ 186 PS પાવર અને 206 Nmનો પીક ટોર્ક આપવામાં સક્ષમ હોઇ શકે છે. જોકે ટોયોટા ઇનોવા હાઇક્રોસ SUV ડિઝાઇનની સાથે MPV છે. પરંતુ મારુતિ સુઝુકીના આ વેરિઅન્ટને એસયુવીની જેમ રજૂ કરી શકાય છે.

2030 સુધીમાં 6 ઇલેક્ટ્રિક વાહનો

આ સિવાય મારુતિ સુઝુકીએ આવનારા સમયમાં પોતાના વાહનો વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે કંપની 2023 સુધીમાં તેના 6 ઇલેક્ટ્રિક વાહનો રજૂ કરવાની તૈયારી સાથે કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગને જોતા EV લાઇનઅપ મારુતિ સુઝુકીને તેનો બજાર હિસ્સો વધારવામાં મદદ કરશે. ભારતમાં બહુવિધ ઇલેક્ટ્રિક વાહનોની તૈયારી હોવા છતાં મારુતિ સુઝુકી તેના બાકીના પાવર ટ્રેન વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે.

Mileage Tips: મેળવવી છે કારની જોરદાર માઈલેજ!!! તો કરો આ કામ

Mileage Tips: પેટ્રોલ ડિઝલના ભાવ આશમાને છે. તો સીએનજીના ભાવમાં આગ દઝાડે તેવા છે. જેથી આજકાલ મોટાભાગના વાહન માલિકો તેમના વાહનોમાંથી મળેલા માઇલેજ વિશે ચિંતિત જોવા મળે છે. જેથી સૌકોઈ ઈચ્છે છે કે તમનું વાહન સારી માઈલેજ આપે જેથી કરીને ખિસ્સા પરનો ભાર થોડો હળવો થાય. જો તમને પણ લાગે છે કે તમારું વાહન ઓછું માઇલેજ આપી રહ્યું છે અને તમારા ખિસ્સા પર બોજ સતત વધી રહ્યો છે. તેથી તમે આ ટિપ્સ અજમાવી શકો છો અને તમારા વાહનમાંથી વધુ સારી માઇલેજ મેળવી શકો છો.

મર્યાદિત થ્રોટલ ઉપયોગ

સારી માઇલેજ મેળવવા માટે તમારે તમારા ડ્રાઇવિંગમાં કેટલાક ફેરફારો કરવાની જરૂર છે. ડ્રાઇવિંગ કરતી વખતે જરૂરી હોય તેટલું જ થ્રોટલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. તેના વધુ પડતા અને વારંવાર ઉપયોગને કારણે વાહન વધુ સારી માઈલેજ આપી શકતું નથી.

ટ્રાફિકને અનુસરો

ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સામેના રસ્તા અને ટ્રાફિક પર નજર રાખો. જેથી તમે અગાઉથી પરિસ્થિતિનો અંદાજ લગાવી શકો અને વાહનને આરામથી નિયંત્રિત કરી શકો. જેથી કરીને તમે વારંવાર અચાનક બ્રેક લગાવવાનું ટાળશો. જેના કારણે વાહનના માઈલેજમાં તફાવત છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
ઓછી કિંમતમાં દેશનું પહેલું AI સ્કૂટર લોન્ચ, જાણો રેન્જ અને ફીચર્સ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
Child Front Seat Challan: કારમાં બાળકને આગળ બેસાડો છો? જાણો ક્યારે કપાઈ શકે છે ચલણ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ
હવે એક જ કારમાં પેટ્રોલ, ઈથેનોલ અને EV ની મજા, ટૂંક સમયમાં થશે લોન્ચ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget