શોધખોળ કરો

ભાવનગર: ટ્રક પલટતા 19 લોકોના મોત, જાણો મૃતકોની યાદી

1/5
ભાવનગર: ભાવનગરમાં મોટો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરમાં બાવલિયારી નજીક ટ્રક પલટી જતાં 19 લોકોના મોત થયા છે જ્યારે અન્ય 6 લોકો ઘાયલ થયા છે. સિમેન્ટ ભરેલો ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો છે. 19 લોકોના મોત થયા છે. તમામ મૃતકો તળાજાના રહેવાસી છે.

2/5
મૃતકોમાં 12 મહિલા, 4 પુરૂષ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત બાદ ટ્રક ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો છે.

3/5
કમલેશભાઈ ડાભી, ઉ.12 વર્ષ, રહે.સરતાનપર, હીરલબેન વેગડ, ઉ.13 વર્ષ, રહે.સરતાનપર, મઘુબેન ચુડાસમા, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, ભુરાભાઈ મકવાણા, ઉ.50 વર્ષ, રહે.સરતાનપર તમામ મૃતકો તળાજાના રહેવાસી છે.

4/5
હરીભાઈ બારૈયા, ઉ.28 વર્ષ, રહે. પાદરી, કાનુબેન વેગડ, ઉ.50 વર્ષ, રહે. પાદરી, લખીબેન મકવાણા, ઉ.52 વર્ષ, રહે.સરતાનપર, હંસાબેન બારૈયા- ઉ.40 વર્ષ, કૈલાસબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, આશાબેન ડાભી, ઉ.32 વર્ષ, રહે.સરતાનપર, લાભુબેન વેગડ, ઉ.40 વર્ષ, રહે.સરતાનપર, મયુરભાઈ ડાભી, ઉ.33 વર્ષ, રહે.સરતાનપર

5/5
કાજલબેન બારૈયા, ઉંમર- 22 વર્ષ, શોભાબેન મેર- ઉ.32 રહે.સરતાનપર, ભોલુ મેર, ઉ.6 વર્ષ, રહે.સરતાનપર, પાયલબેન બારૈયા, ઉ.25 વર્ષ, રહે. પાદરી, ભોલુભાઈ ડાભી, ઉ.14 વર્ષ, રહે.સરતાનપર, મમતાબેન ચૌહાણ- ઉ.17 વર્ષ,

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દિવ્યેશ, સિંહ થઈ ગયો છે, સિંહની પાછળ ઘણા કૂતરા રખડે, મારી પાછળ પણ...' -પરસોત્તમ સોલંકીએ કરી વારસદારની જાહેરાત

તલવારો અમસ્તી નથી રાખી, જરૂર પડ્યે ઉપયોગ કરું છું: ભાવનગર સ્નેહમિલનમાં પરસોત્તમ સોલંકીના આક્રમક તેવર

Raid: ભાવનગરના આંબલામાં મકાનના વાડામાં ગાંજાનું વાવેતર પકડાયું, જીતુગીરી ગોસ્વામીની ધરપકડ

બગદાણા વિવાદમાં નવો વળાંક: મોણપર સ્ટેટના ક્ષત્રિય યુવાને નવનીત બાલધિયા પર લગાવ્યા ગૌચર ખનનના ગંભીર આરોપ

વિડિઓઝ

Jamnagar: બાલાજી પાર્ક નજીક રેડ કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો, ઘાયલ જવાનને હોસ્પિટલ ખસેડાયો
Hun To Bolish : હું તો બોલીશ : સોનું થશે કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : પરિપત્ર પેપર પર!
Ahmedabad Crime: કૃષ્ણનગર જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો, પૂજારી અશ્વિન સોલંકીની ધરપકડ
Girnar Lili Parikrama : ગિરનાર લીલી પરિક્રમામાં દીપડાની એન્ટ્રી! વન વિભાગે યાત્રીઓને કરી ખાસ અપીલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્ય સરકારના મંત્રીઓ કરશે આદિવાસી વિસ્તારોનો પ્રવાસ, જાણો કયા મંત્રી કયા જિલ્લાની લેશે મુલાકાત?

India-Nepal Bilateral Talks: નેપાળ માટે 24 હજાર કરોડનું પેકેજ જાહેર! PM મોદીએ બાલેન શાહની કરી પ્રશંસા

WhatsApp Webનો ઉપયોગ કરો છો? ગૃહ મંત્રાલયે આપી ચેતવણી, એક ભૂલથી લીક થઈ શકે છે તમારી ચેટ્સ

India vs New Zealand Test: 15 ઓવર બાકી હોવા છતાં ટીમ ઈન્ડિયાએ કેમ માની હાર? ગિલે કર્યો મોટો ખુલાસો!

ત્રણ દિવસમાં બ્લોકબસ્ટર હિટ થઈ ધનુષની 'ઓમ', 100 કરોડ ક્લબમાં ફિલ્મની એન્ટ્રી

EPFO 3.0 Update: UPIથી PF ઉપાડવાની ટેસ્ટિંગ શરૂ, EPFO ડિસેમ્બરમાં લોન્ચ કરશે સર્વિસ

'રેતી ચોર ભાજપ પરિવારનો હશે તો બચાવીશું', ડભોઈના MLA શૈલેષ મહેતાની જાહેર મંચ પરથી શેખી

બિસલેરીનું પાણી પીતા હોય તો સાવધાન, લેબોરેટરી તપાસમાં બે વખત પાણીના સેમ્પલ ફેલ

Embed widget