શોધખોળ કરો

Assure Cab: જો તમે ફ્લાઇટ ચૂકી જાઓ તો ટેક્સીનું ભાડું ચૂકવશો નહીં, એશ્યોર કેબની આ છે વિશ્વસનિયતા

2015માં હિરેને સોઢાને આ કંપની શરુ કરવાનો વિચાર આવ્યો હતો.

એશ્યોર કેબ એ વિશ્વસનીયતાનું બીજું નામ સાબિત થઈ રહી છે. કંપનીનો દાવો છે કે, “જો તમે ફ્લાઇટ ચૂકી જાઓ તો ટેક્સીનું ભાડું ચૂકવશો નહીં” કેમ કે, કેબ આ પ્રકારની ખાતરી આપે છે. આ જ વિશ્વસનીયતા એ કેબને નવી ઉંચાઈ અપાવી છે. કેબ તમને સમયસર પહોંચાડશે જ પરંતુ તમને સારી સર્વિસનો ચોક્કસથી અહેસાસ પણ કરાવશે. પેસેન્જરોને વિશ્વાસ અપાવવો એ એશ્યોર કેબની ઓળખ બની ગઈ છે. શહેરથી લઈને જિલ્લાથી મેટ્રો સુધીની જ સેવા નહીં પરંતુ નાના ગામડાઓમાં પણ કંપની સુવિધા આપી રહી છે. જે કંપનીના મજબૂત સર્વિસના નેટવર્કને સૂચવે છે.  

2015માં હિરેને સોઢાને આ કંપની શરુ કરવાનો વિચાર આવ્યો હતો. ભાવનગર જીલ્લા પાલીતાણાના રહેવાસી હિરેન સોઢા બહારના ટેક્સીની મુસાફરીની સુવિધા માણતા હતા પરંતુ ઘણી મુશ્કેલીઓ અમદાવાદથી મુંબઈ એરપોર્ટ જતા આવતી હતી. તેઓ તેમના પરીવાર સાથે કલાકો યોગ્ય સર્વિસ ના મળવાના કારણે અટવાઈ ગયા હતા ત્યારે તેમણે આ વિચાર આવ્યો કેમ કે, સમયસર ના પહોંચતા તકલીફો પડી હતી. જેથી તેમણે આ અનુભવ પરથી બેસ્ટ સુવિધા અને સમયસર પહોંચાડવાના હેતુસર આ બિઝનેસની સાથે સુવિધા વધારવાનો વિચાર આવ્યો. 29000+થી વધુ વિશ્વસનીય વિશ્વાસપાત્ર પાયલોટ (ડ્રાઈવર) પાર્ટનર એ કંપનીની સફળતાની ચાવી છે. એક તરફી મુસાફરી પર 45 ટકા ખર્ચની બચત પણ કરે છે.

એશ્યોર કેબ એ ભારતમાં એક અગ્રણી ટ્રાવેલ પોર્ટલ છે. ભાડે કાર સરળ, ઝડપી અને ખર્ચમાં પણ પરવડે તેવી સુવિધા આપવામાં આવે છે. કાર ભાડા પર ઓનલાઈન બુકિંગ એ આજકાલ સગવડ છે અને આ હેતુ માટે એશ્યોર કંપની વિશ્વાસથી લોકો સાથે આગળ ચાલી રહી છે. સમગ્ર ભારતમાં તમામ મોટા શહેરો અને અન્ય સ્થળો માટે કાર ભાડાની સુવિધા કંપની તરફથી મળી રહે છે. એશ્યોર કેબ તરફથી ટેક્સી બુકિંગ ખૂબ જ સલામત છે જે પણ ગ્રાહક મળે છે તેમની સાથેના મૈત્રીપૂર્ણ સબંધો પણ કંપની સર્વિસ થકી કેળવે છે.  

(એક આંગળીના ટેરવે ભારતભરમાં કાર બુકિંગ સરળતાથી કરવા આ એપ કરો ડાઉનલોડ: https://play.google.com/store/apps/details?id=com.techi.assurecab

તમારા હેતુને સારી રીતે પૂર્ણ કરવા માટે એશ્યોર કેબ પાસે તમામ બ્રાન્ડની શ્રેષ્ઠ કાર છે. પેસેન્જર કે ગ્રાહક માટે શ્રેષ્ઠ માસિક કાર રેન્ટલ ડીલ પણ ઓફર કરવામાં આવે તો કંપની આ દિશામાં પણ હકારાત્મક છે. હાલમાં તમામ મોટા શહેરોમાં સુવિધા એશ્યોર કેબ ઉપલબ્ધ છે. ઇન્ટરસિટી અને ઇન્ટરટાઉન ચોક્કસપણે તમારા હેતુ માટે સારી રીતે સેવા આપે છે અને લોકોના બજેટમાં સારી રીતે ફિટ પણ થાય છે.

એશ્યોર કેબના ગ્રાહકોની અપેક્ષાઓ સાથે સારી રીતે મેળ ખાય તે માટે કાર ભાડા માટેની સુવિધા વિવિધ શહેરોમાં વધારવામાં આવી છે. જો સસ્તી કેબ અથવા સસ્તી કાર ભાડે આપવી એ ડ્રાઈવર પાર્ટનરની રુચિ પર નિર્ભર છે. એશ્યોર કેબના ધોરણો સાથે સમાધાન કર્યા વિના તેમાં મદદરૂપ થઈ શકાય છે. એશ્યોરની બીજી વિશેષતા એ છે કે, બજેટ કાર ભાડા તમારી જરૂરિયાત માટે શ્રેષ્ઠ મેચ થશે. તમારા બધા મનપસંદ કાર મૉડલ્સની ઉપલબ્ધતાને કારણે ફોકસ કરવામાં આવી રહ્યું છે.

લોકોને તેમની જરુરીયાતના હીસાબથી તમામ પ્રકારની જરૂરિયાતો જેમ કે એરપોર્ટ ટેક્સી, ઓનલાઈન ટેક્સી અને બીજી ઘણી બધી જરૂરિયાતો માટે ટેક્સી બુકિંગ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. લોકોના શ્રેષ્ઠ હિતને સારી રીતે ધ્યાન રાખી કંપની નિર્ણયો લેતી આવી છે. એટલું જ નહીં પરંતુ એશ્યોર કેબ કાર ભાડા માટે હંમેશા વિશ્વાસપાત્ર બનીને ઉભરી છે.

વેબસાઇટ પર સર્વિસ મેળવવાથી લઈને વધુ વિગત માટે WWW.ASSURECAB.COM લોગ ઈન કરો.

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
પોરબંદરમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો, કોના ઇશારે ગુજરાતમાં ઘૂસ્યુ 2000 કરોડનું ડ્રગ્સ, જાણો
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Cold Wave: બે દિવસ બાદ ગુજરાતમાં થશે હાડગાળતી ઠંડીની એન્ટ્રી, અત્યારે રાજ્યમાં ક્યાં કેવો છે માહોલ ?
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
Emergency Release date: આ દિવસે થિયેટર્સમાં રીલિઝ થશે 'ઇમરજન્સી', કંગના રનૌતે કરી જાહેરાત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ગુજરાતમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ, 89 હજાર કરતા વધુ સહકારી સંસ્થાઓ કાર્યરત
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
ઇન્ડિયન આર્મીમાં લેખિત પરીક્ષા વિના મેળવો નોકરી, બે લાખથી વધુ મળશે પગાર
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
zomato:  ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
zomato: ઝોમેટોની કિંમત 500ને પાર પહોંચશે, આ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget