શોધખોળ કરો

વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ સાથે સરસ મેળો ૨૦૨૪ નું આયોજન

આ મંચ દ્વારા ગ્રામીણ મહીલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળે છે.

વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ ૨૦૨૪ જે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ, હેલ્મેટ ચારસ્તા પાસે અમદાવાદ ખાતે આ વર્ષે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ, ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આયોજિત આ પેવિલિયન - સરસ મેળો ૨૦૨૪ - ૦૩-૧૦-૨૪ થી૧૧-૧૦-૨૪ સુધી, જ્યાં  રાજ્યભરના સ્વયં સહાય જૂથો (SHGs) દ્વારા તૈયાર કરવામાં આવેલ અનોખી કળા અને હસ્તકલા દર્શાવે છે. આ મંચ દ્વારા ગ્રામીણ મહીલાઓને કલામાં રસ ધરાવતા લોકોની સાથે રુબરુ થવા ઉપરાંત તેમને આજીવિકા મેળવવા માટેની તક મળે છે. આ સરસ મેળાનું  થીમ પેવિલિયનએ ગુજરાતની ઉત્ક્રુષ્ઠ કલાવારસાની ઉજવણી છે, જેમાં ખાસ કરીને ગ્રામીણ મહીલાઓની હસ્તકલા વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાત ના સખી મંડળો થકી ઉત્પાદિત ચીજ -વસ્તુઓ નો ડિજિટલ કેટલોગ નો લોકાર્પણ પણ અહીં કરવામાં આવ્યું છે. 

સખી મંડળની બહેનો દ્વારા હાથ બનાવટની વસ્તુઓનું પ્રદર્શન કરતા'થીમ પેવેલિયન' તથા 'સખી આર્ટિસ્ટ્રી' પ્રોડક્ટ કેટલોગનું ઉદ્ઘાટન માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરસહસ્તે કરવામાં આવ્યું.  

વાઇબ્રન્ટ નવરાત્રી ફેસ્ટિવલ સાથે સરસ મેળો ૨૦૨૪ નું આયોજન

થીમ પેવેલિયન આકર્ષણ ની વિગત

-    આ પેવેલીયન ૦૩-૧૦-૨૪ થી૧૧-૧૦-૨૪ સુધી કુલ ૪૫૦ ચોરસ મીટર વિસ્તારમાં ઊભી કરવામાં આવશે.

-    આ પેવેલિયનમાં ૨૨ સ્ટોલ્સ બનાવવામાં આવ્યા છે, જ્યાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના સખીમંડળો તેમના ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરશે.

-    સરસ મેળા યાદગિરી રૂપે એક આકર્ષક બ્રાન્ડિંગ ની જગ્યાએ ૨ ફોટો કોર્નર્સ છે, જ્યાં મુલાકાતીઓ યાદગાર ક્ષણો કેદ કરી શકે છે. સરસ મેળાની ઓળખ સમુ "I Love Saras" ફોટોબૂથ ખાસ આકર્ષણ ધરાવે છે.

-    હસ્તકલા અને વિવિધ માળખા સાથે પારંપારિક કાપડની સજાવટ સાથે આ પેવેલિયનમાં ગુજરાત રાજ્યની કલાકૃતિઓનું પ્રદર્શન કરવામાં આવશે. અહીં ભારત સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાત લાઈવલીહુડ પ્રોમોશન કંપની દ્વારા હાથ ધરાતી વિવિધ કામગીરી તથા પોલિસી વિશે મુલાકાતીઓને માહિતી આપવામાં મળે તે માટે પેનલ ડીસ્પ્લે, એલઈડી સ્ક્રિન મુકવામાં આવેલ છે.
-    ૨ ટચ સ્ક્રીન કિઓસ્ક દ્વારા મુલાકાતીઓને વિવિધ ઉત્પાદનો અને સખી મંડળો તેમજ તેમના દ્વારા બનાવવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ અંગેની માહિતી પ્રાપ્ત થશે. આ પેવિલિયન હસ્તકલા અને સ્થાપત્યો સાથે વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે, જે ગ્રામીણ ગુજરાતની સંસ્કૃતિ અને હસ્તકલા ઉદ્યોગોને પ્રદર્શિત કરે છે.  

(Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.)

વધુ જુઓ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી
IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર
IT sector: ફ્રેશર્સને આઇટી સેક્ટરમાં મળશે હજારો નોકરીઓ, કંપનીઓની યોજના તૈયાર
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
T20 WC Semi Final Schedule: મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી આ ચાર ટીમો, જાણો ક્યારે કોની સાથે થશે ટક્કર?
T20 WC Semi Final Schedule: મહિલા ટી-20 વર્લ્ડકપની સેમિફાઇનલમાં પહોંચી આ ચાર ટીમો, જાણો ક્યારે કોની સાથે થશે ટક્કર?
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
Gold Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ચાંદીમાં પણ જોવા મળી તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Gold Price Today: સોનાએ બનાવ્યો નવો રેકોર્ડ, ચાંદીમાં પણ જોવા મળી તેજી, જાણો લેટેસ્ટ કિંમત
Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ
Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ
Embed widget