શોધખોળ કરો

Pinaka Missile System: 44 સેકન્ડમાં 12 રોકેટ,ભારતે તૈયાર કર્યું મોત બનીને ત્રાટકતું હથિયાર,ફ્રાન્સ જેવા દેશો ખરીદવા તલપાપડ

Pinaka Missile System: પિનાકા મિસાઈલ સિસ્ટમને 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી હતી. પિનાકાએ યુદ્ધમાં પાકિસ્તાનની હાલત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Pinaka Missile System: ભારત સૈન્ય ક્ષમતા વધારવા માટે સતત નવા સૈન્ય શસ્ત્રો વિકસાવી રહ્યું છે અને તેનું પરીક્ષણ કરી રહ્યું છે. ભારતે ગુરુવારે (14 નવેમ્બર) તેના એડવાન્સ ગાઈડેડ વેપન સિસ્ટમક પિનાકાનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પિનાકા મિસાઈલ સિસ્ટમ 44 મિનિટમાં 12 રોકેટ છોડીને દુશ્મનને એક ક્ષણમાં ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે.

સંરક્ષણ મંત્રાલયે આ અંગે શું કહ્યું?

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ગાઈડેડ પિનાકા વેપન સિસ્ટમની ફ્લાઈટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે. આ પરીક્ષણ પ્રોવિઝન સ્ટાફ ક્વોલિટેટીવ રિક્વાયરમેન્ટ્સ (PSQR)ની માન્યતા ટ્રાયલનો ભાગ હતો. માહિતી આપતા મંત્રાલયે કહ્યું કે DRDOએ અલગ-અલગ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ત્રણ તબક્કામાં આ પરીક્ષણ પૂર્ણ કર્યું છે.

તેમણે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, દરેક પ્રોડક્શન એજન્સીની 12 મિસાઇલોનું પરીક્ષણ બે ઇન-સર્વિસ પિનાકા લૉન્ચર્સનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું, જેને લૉન્ચર પ્રોડક્શન એજન્સીઓ દ્વારા અપગ્રેડ કરવામાં આવ્યું હતું.

'મેક ઇન ઇન્ડિયા'ના પ્રયાસો વેગ પકડી રહ્યા છે

પિનાકા અપગ્રેડેડ મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ સાથે, 'મેક ઈન ઈન્ડિયા' હેઠળ સંરક્ષણ સાધનોના ઉત્પાદનના ભારતના પ્રયાસોને વેગ મળી રહ્યો છે. તે જ સમયે, તાજેતરમાં ફ્રાન્સ તેની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે પિનાકા મલ્ટી-બેરલ રોકેટ લોન્ચર (MBRL) સિસ્ટમ ખરીદવામાં રસ દાખવી રહ્યું છે. આ સફળતા માત્ર ભારતની સંરક્ષણ ક્ષમતા વધારવા માટે જ મહત્વપૂર્ણ નથી, પરંતુ વૈશ્વિક સંરક્ષણ બજારમાં ભારતની સ્થિતિને પણ મજબૂત બનાવે છે.

આર્મેનિયા અને ફ્રાન્સે પિનાકામાં રસ દાખવ્યો

ભારતની પિનાકા મિસાઈલ સિસ્ટમ અમેરિકાની HIMARS સિસ્ટમની સમકક્ષ માનવામાં આવે છે. આર્મેનિયાના પ્રથમ ઓર્ડર સાથે, પિનાકા મિસાઇલ સિસ્ટમ ભારતની પ્રથમ મોટી સંરક્ષણ નિકાસ બની છે. તે જ સમયે, હવે ફ્રાન્સે તેના આર્ટિલરી વિભાગને વધુ મજબૂત કરવા માટે આ અદ્યતન રોકેટ સિસ્ટમમાં રસ દર્શાવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત અને ફ્રાન્સ વચ્ચે આ મિસાઈલ સિસ્ટમને લઈને મહત્વપૂર્ણ વાતચીત ઘણી આગળ વધી છે અને હવે ફ્રાન્સે આગામી થોડા અઠવાડિયામાં પિનાકા મિસાઈલ સિસ્ટમનું પરીક્ષણ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો...

ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા

Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ

Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....

Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભાષા જાય તો સંસ્કૃતિ જાયHun To Bolish : હું તો બોલીશ : દાનવRajkot Hospital Viral CCTV Video: મહિલાઓની તપાસના સીસીટીવી વાયરલ કરનાર 3 આરોપી 7 દિવસના રિમાન્ડ પરGujarat CM Announcement : મુખ્યમંત્રીએ ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં શું કરી મોટી જાહેરાત?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Rajkot: ભારે કરી! વર તૈયાર, વધુ તૈયાર, જાનૈયા તૈયાર પરંતુ આયોજકો ફરાર, રાજકોટ સમૂહ લગ્નમાં વરઘોડીયા રઝડી પડ્યા
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Ideas of India Summit 2025: 'પોતાની જાત પર કેવી રીતે કરવો કંટ્રોલ?' મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસે આપી ટિપ્સ
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Rajkot: રાજકોટમાં ઇન્સ્ટાગ્રામ ક્વિન તરીકે જાણીતી યુવતીએ કરી આત્મહત્યા,મોત પહેલા પિતાને ફોન કરીને કહ્યું....
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Health Tips: આ લોકોએ ખાલી પેટે જરુર પીવું જોઈએ કિસમિસનું પાણી, જાણો તેના ફાયદા
Ideas Of India Summit 2025: 15 વર્ષના ફિલ્મ કરિયર પર અભિનેત્રી તાપસી પન્નુએ કહી આ મોટી વાત  

IND vs PAK Match Weather: શું ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદ બનશે વિલન? જાણો દુબઈમાં કેવું રહેશે હવામાન

મુંબઈએ રોક્યો RCBનો વિજયરથ , કેપ્ટન હરમનપ્રીતની વિસ્ફોટક ઈનિંગ; MI એ 4 વિકિટે જીતી મેચ

કચ્છની કાળી સવાર: મુન્દ્રા રોડ પર ગોઝારો અકસ્માત, પાંચ જિંદગીઓ હોમાઈ, 24 ગંભીર, મૃતકોની યાદી જાહેર

Embed widget