શોધખોળ કરો

અમૂલે ગ્રાહકોને આપી GSTની ભેટ, આ તમામ પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા

1/3
 કંપનીએ મિલ્ક પાઉડર ઉપરાંત ક્રીમની કિંમત પણ ઘટાડી છે. જીએસટી લાગુ થતા પહેલા અમૂલ ફ્રેશ ક્રીમના 1 લિટર પેકની કિંમત 190 રૂપિયા હતી. જે હવે ઘટીને 182 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે નાના 250 એમએલ પેક જીએસટી પહેલા 60 રૂપિયામાં મળતું હતું જે હવે 57 રૂપિયામાં મળશે. 1 જુલાઈથી લાગુ થયેલ જીએસટીમાં મિલ્ક પાઉડર પર 5 ટકા જીએસટી લાગુ થઈ રહ્યો છે. જ્યારે આ પહેલા 7 ટકા કરતાં વધારે ટેક્સ ચૂકવવો પડતો હતો.

2/3
કંપની અનુસાર જીએસટી પહેલા અમૂલ સ્પ્રેના 1 કિલો પેકની કિંમત 360 રૂપિયા હતી. જે જીએસટી બાદ ઘટીને 335 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત અમૂલ સ્પ્રેના 500 ગ્રામ ટિનની કિંમત 195 રૂપિયા હતી જે હવે ઘટીને 182 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કંપનીએ અમૂલ્યા મિલ્ક પાઉડરની કિંમત પણ ઘટાડી છે, જીએસટી પહેલા અમૂલ્યાના 1 કિલો પેકની કિંમત 358 રૂપિયા હતી જે હવે ઘટીને 335 રૂપિયા થઈ ગઈ છે. તેની સાથે જ અમૂલ્યાના 500 ગ્રામ પાઉચની કિંમત 183 રૂપિયાથી ઘટાડીને 175 રૂપિયા થઈ ગઈ છે.

3/3
નવી દિલ્હીઃ ભારતમાં ડેરી ક્ષેત્રની અગ્રણી કંપની અમૂલે જીએસટી લાગુ થયા બાદ પોતાની કેટલીક મિલ્ક પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. કંપની દ્વારા મુખ્ય રીતે મિલ્ક પાઉડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા જારી નવી પ્રાઈસ લિસ્ટ અનુસાર અમૂલે બેબી મિલ્ક પાઉડર અમૂલ સ્પ્રે, મિલ્ક પાઉડર અને ક્રીમની કિંમતમાં 25 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર

શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ

સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો

રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget