શોધખોળ કરો
આ કંપની નવા ટુ વ્હીલરની ખરીદી પર આપી રહી છે 5 વર્ષનો ફ્રી ઈન્શ્યોરન્સ, જાણો વિગત
1/3

કંપનીએ એવી પણ જાણકારી આપી છે કે પલ્સર રેન્જ માટે પાંચ વર્ષનો ઈન્શ્યોરન્સ માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને આસામમાં જ માન્ય રહેશે. અન્ય રાજ્યોમાં ઈન્શ્યોરન્સ સ્કીમનો લાભ માત્ર પસંદગીના પલ્સર મોડલો પર જ આપવામાં આવશે.
2/3

આ ઓફરનું નામ 5-5-5 રાખવામાં આવ્યું છે. જેમાં પાંચ ફ્રી સર્વિસ, પાંચ વર્ષનો ઈન્શ્યોરન્સ અને પ્લેટિના, ડિસ્કવર અને વી રેન્જની મોટર સાઇકલમાં પાંચ વર્ષની વોરન્ટી આપવામાં આવશે. જેના કારણે ગ્રાહકોને 4000 રૂપિયાથી લઈ 10,000 રૂપિયાની બચત થશે.
Published at : 07 Oct 2018 07:04 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















