શોધખોળ કરો
બીજાના ખાતામાં રોકડા જમા કરાવ્યા તો મર્યા સમજો, જાણો કેટલી સજા થઈ શકે છે?
1/4

નવી દિલ્હીઃ પોતાની બિનહિસાબી રોકડને કોઈને બેંક ખાતામાં જમા કરાવનારાઓને આવકવેરા વિભાગે ચેતવણી આપતા કહ્યું કે, આવા કિસ્સામાં નવા બેનામી ટ્રાન્ઝેક્શન કાયદા હેઠલ પગલાં લેવામાં આવશે. આ કાયદા હેઠળ બેનામી વ્યવહાર કરનારને દંડ અને વધુમાં વદુ સાત વર્ષની સજા કરવાની જોગવાઈ છે.
2/4

જૂની નોટના બદલામાં નવી નોટ વટાવવાના શંકાસ્પદ કેસ પકડી પાડવા આવકવેરા વિભાગે ૮૦ જેટલા સર્વે કર્યા હતા અને ૩૦ જેટલા સર્ચ હાથ ધર્યા હતા, જેમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની બેનામી આવક માલૂમ પડી છે.
Published at : 21 Nov 2016 07:08 AM (IST)
View More





















