શોધખોળ કરો
નોટબંધી બાદ કેટલા લોકોએ ભર્યો ઇન્કમટેક્સ, મંત્રી પિયુષ ગોયલે બજેટ-2019માં કર્યો આ ખુલાસો

1/4

ગોયલે કહ્યું કે, ગયા વર્ષે જેટલા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરાયા, જેમાંથી 99.54 ટકા રિટર્ન ફાઇલ કરતાં જ કોઇપણ જાતનું ચેકિંગ કર્યા વિના જ સ્વીકૃત કરવામાં આવ્યા. ઇન્કમ ટેક્સ વિભાગને ઓનલાઇન કરવામાં આવ્યુ. હવે અધિકારીઓ અને કરદાતાઓ આમને સામને નહીં થાય. હવે 24 કલાકમાં જ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રૉસેસ થશે અને તરત જ રિફંડ આપવામાં આવશે.
2/4

બજેટ રજૂ કરતાં નાણામંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, નોટબંધી દેશ માટે સારુ પગલુ સાબિત થયુ. નોટબંધી બાદ દેશમાં લગભગ એક કરોડથી વધુ લોકોએ ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યુ.
3/4

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અનુસ્થિતિમાં આ વખતે નાણામંત્રી પિયુષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે, બજેટમાં મધ્યમ વર્ગ અને કામદારો-નોકરીયાતોને લોભાવવાની કેટલીક જાહેરાતો કરવામાં આવી. સાથે સાથે નોટબંધી અને ઇન્કમ ટેક્સ અંગે પણ કેટલાક ખુલાસા કર્યા હતા.
4/4

Published at : 01 Feb 2019 12:37 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
